આલુ પરાઠા સેન્ડવીચ 🥪

આલુ પરાઠા નો નવો ટ્વિસ્ટ, એટલે...... આલુ પરાઠા સેન્ડવીચ..
આલુ પરાઠા સેન્ડવીચ 🥪
આલુ પરાઠા નો નવો ટ્વિસ્ટ, એટલે...... આલુ પરાઠા સેન્ડવીચ..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં ના લોટમાં મીઠું અને તેલ નાખીને પરાઠા જેવાો લોટ બાંધી લો.
- 2
સૌ પ્રથમ બાફેલા બટાકા ને મેશ કરી લેવા
એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હીંગ નાખો. હવે તેમા વાટેલા આદુ મરચાં નાખી સાતળો પછી તેમા હળદર નાખીને તેમા બટાકા નો માવો નાખીને સારી રીતે મિક્સ કરો તેમા સ્વાદ મુજબ મીઠુ, કોથમીર નાખી મિક્સ કરો હવે આ મિશ્રણને ઠંડુ થવા દો. - 3
લસણ ની સૂકી ચટણી બનાવવા માટે, લસણ, સિંગદાણા, લાલ મરચું, મીઠું, કોપરાનું છીણ, બધું વાટીને ચટણી રેડી કરો.
- 4
કોથમીર ફુદીનાની ચટણી બનાવવા માટે, ફુદીનો, કોથમીર, સિંગદાણા, લીલા મરચા, મીઠું, બધું વાટીને ચટણી રેડી કરો.
- 5
હવે પરોઠા ના લોટમાંથી મીડિયમ સાઈઝ નો ચોરસ પરોઠા વણી તવા પર બંને બાજુ રોટલી ની જેમ શેકી લેવા. આ રીતે બધા પરોઠા રેડી કરો.
- 6
તૈયાર કરેલા પરોઠા ની એક બાજુ લીલી ચટણી લગાવી હવે તેના પર તૈયાર કરેલુ બટાકા નુ મિશ્રણ પાથરી તેની પર લસણ ની સૂકી ચટણી ભભરાવો બીજા પરોઠા પર લીલી ચટણી લગાવી તેના પર સેન્ડવીચ ની જેમ મુકી દો. આવી રીતે બધી પરોઠા સેન્ડવીચ તૈયાર કરો.
- 7
હવે એક પેન મા બટર નાખી તૈયાર પરોઠા ને બંને બાજુ ગુલાબી રંગના શેકી લેવા.
- 8
તૈયાર પરોઠા ને સેન્ડવીચ ની જેમ કટ કરી.. દહી મા ખાંડ, મીઠું, લાલ મરચું નાખી ડીપ રેડી કરી સર્વ કરવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વડાપાઉ બાઈટ
વડાપાઉ નુ મિની વર્ઝન.... વડાપાઉ બાઇટ... જેને પાર્ટી મા સ્ટાર્ટર તરીકે બનાવી શકાય છે.. Mita Jain -
ગ્રીલ્ડ આલુ મટર સેન્ડવીચ (Grilled Aloo Matar Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCookસેન્ડવીચ અલગ અલગ પ્રકારની બનાવતા હોઈએ છીએ જેમ કે ટોસ્ટ સેન્ડવીચ અને ગ્રીલ્ડ સેન્ડવીચ. એમાં બી અલગ અલગ પ્રકાર ની સેન્ડવીચ બનાવવામાં આવે છે જેમ કે મિક્સ વેજ સેન્ડવીચ, બટર સેન્ડવીચ, સ્પીનચ સેન્ડવીચ, આલુ મટર સેન્ડવીચ વગેરે...સેન્ડવીચ એ ઝડપથી બની જતી અને બધાને ખૂબ જ પસંદ આવે એવી રેસીપી છે. Ankita Tank Parmar -
ગ્રીલ્ડ ચીઝી આલુ મટર સેન્ડવીચ (Grilled Cheesy Aloo Matar Sandwich Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpadgujaratiસેન્ડવીચ એ ભારતીય ફેમસ સ્ટ્રીટ ફૂડ છે સેન્ડવીચ અલગ અલગ પ્રકારની બનાવવામાં આવે છે જેમ કે મિક્સ વેજ સેન્ડવીચ કર્ડ સેન્ડવીચ ચાઈનીઝ સેન્ડવીચ આલુ મટર સેન્ડવીચ મેં આજે ચીઝી આલુ મટર સેન્ડવીચ બનાવી છે અલગ અલગ બ્રેડ પર સોસ ચટણી અને મેયોનીઝ લગાવી આલુ મટર સેન્ડવીચ નું સ્ટફિંગ પાથરી ઉપર ચીઝ ફેલાવી તેની ઉપર બ્રેડ મૂકવી અને પછી તે જીકે બટર મૂકીને ગ્રીલ્ડ કરીને શેકી લેવી. Ankita Tank Parmar -
આલુ ગ્રીલ સેન્ડવીચ (બોમ્બે સ્ટાઇલ)
Weekendઆજે રવિવાર સ્પેશિયલ ડીનર મેનું આલુ ગ્રીલ સેન્ડવીચ બનાવી બધા ને મઝા આવી ગઈ. Alpa Pandya -
ચીઝ પરાઠા સ્ટફ્ડ આલુ પરાઠા
#સ્ટફ્ડ#ઇબુક૧#૩૩આ પરાઠા માં મે ચીઝ પરાઠા ને આલુ પરાઠા માં સ્ટફ કર્યું છે.આ એક પ્રકાર ના 3 લેયર નાં સ્ટફ્ડ પરાઠા પણ કહી શકાય. Anjana Sheladiya -
આલુ પરાઠા (Aaloo paratha racipe in gujarati)
#GA4#Week7BREAK FASTકહેવત છે કે સવાર નો નાસ્તો રાજા જેવો, બપોર નું ભોજન પ્રજા જેવું ને રાતનું ભોજન રંક જેવું કરાય .. 😂 તો રાજા જેવો મતલબ કે હેવી અને ટેસ્ટી નાસ્તો એટલે આલુ પરાઠા .. બધા ના ફેવરિટ હોય છે તો ચાલો આજે બ્રેકફાસ્ટ માં આલુ પરાઠા બનાવીએ Manisha Kanzariya -
આલુ મેથી પરાઠા (Aloo Methi Paratha Recipe In Gujarati)
આલુ પરાઠા તો ઘણી વાર બને આજે ટ્વીસ્ટ કર્યું છે.. મેથીની ભાજી પણ નાંખી છે. Dr. Pushpa Dixit -
આલુ પરાઠા (Aaloo paratha racipe in gujarati)
#GA4#Week7BREAK FASTકહેવત છે કે સવાર નો નાસ્તો રાજા જેવો, બપોર નું ભોજન પ્રજા જેવું ને રાતનું ભોજન રંક જેવું કરાય .. 😂 તો રાજા જેવો મતલબ કે હેવી અને ટેસ્ટી નાસ્તો એટલે આલુ પરાઠા .. બધા ના ફેવરિટ હોય છે તો ચાલો આજે બ્રેકફાસ્ટ માં આલુ પરાઠા બનાવીએ Manisha Kanzariya -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#AM4 આલુ પરાઠા એ એવી વાનગી છે, જે ઘર માં બધા ને પ્રિય હોય છે,બ્રેકફાસ્ટ હોય કે ડીનર આલુ પરાઠા ઓલ ટાઈમ ફેવરીટ 😋 Bhavnaben Adhiya -
લેફટ ઓવર આલુ પરાઠા
#goldenapron3#વિક ૧૩#ડિનરઆજે મારા ધરે સવાર ના બાફેલા બટેટા,લીલી ચટણી પરાઠા નો લોટ, વધ્યા હતા મે તેના આલુ પરાઠા બનાવીયા જે ખાવા મા સ્વાદીસ્ટ ને હેલદી હતા Minaxi Bhatt -
-
આલુ મટર કરી - મસાલા લચ્છા પરાઠા
આલુ મટર કરી - મસાલા લચ્છા પરાઠા#RB18 #Week18#લચ્છા #પરાઠા #મસાલા #આલુ_મટર#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઆલુ મટર કરી - મસાલા લચ્છા પરાઠા - પંજાબી રેસીપી માં આ એક ફેમસ રેસીપી છે . Manisha Sampat -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
4/11/21/@# દિવાળી સ્પેશિયલ...આલુ પરાઠા. સાથે ધનીયા ચટણી.. #DFT Jayshree Soni -
આલુ પરાઠા(Aloo Paratha Recipe In Gujarati)
#નોર્થ આ આલુ પરાઠા દિલ્હીના ચાંદની ચોક ગલી ના ખુબ જ ફેમસ પરાઠા છે.આ પરાઠા ઘી માં શેકવાથી ખુબ જ કિસ્પી અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#AM4અનોખા આલુ પરાઠાના સ્ટફિંગ ના પરાઠા ફૂટવાનો ડર.હવે easily બનાવો લિક્વિદ batter થી આલુ પરાઠા.સૌ ટકા પાસ રેસિપી.જરૂર ટ્રાય કરજો. Deepa Patel -
ચટપટી બોમ્બે સ્ટાઇલ આલુ મટર સેન્ડવીચ (Chatpati Bombay Style Aloo Matar Sandwich Recipe In Gujarati)
#PSચટપટી બોમ્બે સ્ટાઇલ આલુ મટર સેન્ડવીચસેન્ડવીચ તો બધા વેજીટેબલ બનાવે. પણ મેં આલુ મટર બનાવી છે. મસ્ત લાગે. એકવાર ટ્રાય કરજો બધા. Richa Shahpatel -
આલુ મટર પરાઠા (aalu matar parotha recipe in gujarati)
#સૂપરશેફઆજે મેં નાસ્તા માં આલુ મટર નાં મસાલા નાં પરાઠા બનાવ્યા છે જે એક હેલ્થી નાસ્તો છે. તમે પણ ટ્રાય કરો. Santosh Vyas -
લછ્છા આલુ પરાઠા
આલુ પરાઠા તો વખત બનતા હશે, લછ્છા પરાઠા, ઞરમ, ટેસ્ટ મા અલગ અને બટર સાથે ખૂબ ટેસ્ટફૂલ બને છે, લછ્છા પરાઠા મા સ્ટફિગ નો ટેસ્ટ વધારે આવે છે, બનાવતી વખતે થોડુ કઠીન લાગે છે, પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Nidhi Desai -
સ્વીટ આલુ પરાઠા(sweet Aloo paratha recipe in in Gujarati)
#આલુ આ આલુ પરાઠા મારા ફેવરિટ છે, મારી મમ્મી મારા માટે બનાવતી.. Radhika Nirav Trivedi -
આલુ પરાઠા
#માસ્ટરક્લાસ#post4આલુ પરાઠા સ્ટફીગ કરીને ન બનાવવા હોય તો નીચે મુજબ બનાવી શકાય છે.. મારે જ્યારે ઝડપથી પરાઠા બનાવવા હોય તો હું આ રીતે જ બનાવું છું. Hiral Pandya Shukla -
આલુ કેબેજ પરાઠા
કેબેજ હેલ્દી હોવા છતાં બાડકો અને મોટા લોકો ખાતા નથી .તો એને શાક બનાવી તેના પરાઠા બનાવ્યા છે.જે બધા ખુબ જ શોખ થી ખાય છે. Asha Shah -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpadgujarati#cookpadindia#sandwichસેન્ડવીચ ઘણાબધા પ્રકાર ની અને અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરી ને બનતી હોય છે.તે સાદી અને ગ્રીલ એમ બન્ને રીતે ખવાતી હોય છે. એમાં પણ આલુ મટર સેન્ડવીચ નાના મોટા સૌ ને બહુ ભાવતી હોય છે મેં આજે આ સેન્ડવીચ ગ્રીલ કરી બનાવી. Alpa Pandya -
વેજ ગ્રીલ સેન્ડવીચ
#NSDખૂબ જ સ્વાદિષ્ટ એવી આ સેન્ડવીચ તમે બર્થ ડે પાર્ટીમાં, કીટી પાર્ટી અથવા સવારના નાસ્તા માટે બનાવી શકો છો. આ સેન્ડવીચ બનાવવામાં સરળ છે અને તમે મનગમતા શાકભાજી લઇ શકો છો. Purvi Modi -
ચીઝ ગાર્લિક આલુ પરાઠા
આ પરાઠા લાલ કે લીલા મરચા વગર બનાવેલા છે.નોંધ :- આ પરાઠા ને ઘી માં જ શેકવા. Ankita Mehta -
દાબેલી આલુ પરાઠા
આલુ પરાઠા સવારના નાસ્તા તેમજ લંચ બોક્ષ માટે એકદમ પરફેક્ટ છે.બનતા બહુ વાર લાગતી નથી.આમાં તમે અલગ અલગ શાક ભાજી નો ઉપયોગ કરીને પરાઠા બનાવી શકો છો.બાળકો માટે તો આ ખુબજ હેલ્થી વાનગી છે.આને તમે દહીં સાથે કે ઘણા ની ચટણી કે ખજૂર આમલી ની ચટણી સાથે સર્વ કરી શકો છો.#ઇબુક Sneha Shah -
આલુ પરાઠા
#RB2 આલુ પરાઠા મારા સન ની ફેવરીટ વાનગી છે, સાથે દહીં, ડુંગળી, અથાણું હોય પછી તો કંઈ ન જોઈએ. 😊 Bhavnaben Adhiya -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#SD#cookpadindia આલુ મટર (વેજ.) સેન્ડવીચ Rekha Vora -
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#trend2#week2#post2#આલુ_પરાઠા ( Aloo Paratha Recipe in Gujarati )#Punjabi_Dhaba_Style_Parotha આલુ પરાઠા એ પંજાબ રાજ્ય માં ખૂબ જ પ્રચલિત છે. બહુ સરળતાથી બની જતા આ પરાઠા માં કાઈ ખાસ નવીનતા નથી તેમ છતાં ઉત્તર ભારત ની વાત નીકળે તો આ સ્વાદિષ્ટ પરાઠા કેમ ભુલાય ? પંજાબ માં તો આ આલુ પરાઠા ની ખૂબ જ ડિમાન્ડ છે, ખાસ કરીને સવાર ના નાસ્તા માં ત્યાં લોકો ખાય છે. આ આલુ પરાઠા સંપૂર્ણ એક ટાઇમ નું ફૂડ છે. આ આલુ પરાઠા માં મે ઘઉં ના લોટ સાથે ચોખા નો લોટ પણ ઉમેરી ને ક્રિસ્પી ને યમ્મી આલુ પરોઠા બનાવ્યા છે. મારા નાના દીકરા ના ફેવરીટ આલુ પરોઠા છે. Daxa Parmar -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1નાના મોટા સૌ ને ભાવે એવા આલુ પરોઠા. Richa Shahpatel
More Recipes
ટિપ્પણીઓ