મેંગો પુરણ પુરી

જ્યારે પણ કેરીની સીઝન આવે ત્યારે હું આ પુરણ પુરી જરૂરથી બનાવું છું બધા હોંશે હોંશે ખાય છે
#goldenapron
#post 11
મેંગો પુરણ પુરી
જ્યારે પણ કેરીની સીઝન આવે ત્યારે હું આ પુરણ પુરી જરૂરથી બનાવું છું બધા હોંશે હોંશે ખાય છે
#goldenapron
#post 11
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેરની દાળને ધોઈને મા પ્રમાણે પાણી નાખી તુવેરની દાળને બાફી લો પાણી બહુ વધારે નહીં નાખો દાળ બફાઈ જાય એટલું જ રાખવું
- 2
હવે ઘઉંના લોટમાં ૧ ચમચી ઘી નાખી અને મીઠું નાખી પાણી વડે બાંધી લો દસથી પંદર મિનિટ માટે ઢાંકીને એક બાજુ રાખો
- 3
હવે એક મોટા કડાઈમાં ત્રણ થી ચાર ચમચા ધી લો અને તેમાં બાફેલી તુવેરદાળ અને ઈલાયચી પાવડર કેસરના તાંતણા નાખો અને ગેસ ચાલુ કરીને એકદમ હલાવો જ્યાં સુધી ઘટ ના થઈ જાય ત્યાં સુધી હલાવો અને છેલ્લે તેમાં ખાંડ અને કેરીનો પલ્પ નાખી 2 થી 3 મિનિટ સુધી હલાવો
- 4
હવે બંધ કરીને પૂરણ ઠંડુ થવા દો ત્યારબાદ પૂરણના ગોળા વાળી લો
- 5
હવે લોટમાંથી એક મોટી રોટલી વણી તેમાં પુરણ રાખીને પૂરી તૈયાર કરો
- 6
હવે આ પૂરીને ને તાવડીમાં શેકી લો અને ત્યારબાદ તેના ઉપર ઘી લગાડીને ગરમ ગરમ પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પુરણ પોળી(puran poli recipe in gujarati)
તુવેર દાળ અને ગોળ થી ભરેલી પુરણ પોળી ને મુખ્ય વાનગી તરીકે પીરસવામાં આવે છે. પુરણ પોળી ગુજરાતીમાં વેઢમી તરીકે જાણીતી છે. મીઠાઈ વિના તહેવાર અધૂરો છે માટે આજે પર્યુષણ માં મહાવીર જન્મ વાંચન દિવસે પુરણ પોળી બનાવી છે. જે મારા ફેમિલી ની એક મનપસંદ ડીશ છે#પર્યુષણ Nidhi Sanghvi -
-
-
પુરણ પોલી
#ફેવરેટકુક પેડ એ જ્યારે ફેમિલી ફેવરીટ વાનગી ની ચેલેન્જ આપી હોય તો પહેલું નામ પુરણ પોલી જ આવે. આ નામ આપણા સૌ માટે જાણીએ જ છીએ. ગુજરાત માં તુવેર દાળ થી પુરણ બને છે અને મહારાષ્ટ્ર માં ચણા દાળ થી બને છે. Deepa Rupani -
મેંગો મિલ્ક શેક (Mango milk shake Recipe In Gujarati)
#સાઈડમેંગો મિલ્ક શેક, ડિનરમાં કોઈપણ એક વસ્તુ ખાવાના હોઈએ ત્યારે આ શેક હું બનાવું છું. જેમકે મકાઈનો ચેવડો, હાંડવો, બટાકા વડા... કેરીની સીઝન જ્યારે ચાલતી હોય ત્યારે હું કેરીનો રસ કાઢી પલ્પ બનાવીને મૂકી દઉં છું જેથી આખું વર્ષ હું પલ્પ વાપરું છું, ઉપવાસમાં પણ ફરાળ સાથે આપણે આ શેક બનાવીને પી શકે છે. ગમે ત્યારે મેંગો ની મજા લઈ શકાય છે. Shreya Jaimin Desai -
-
મેંગો પુરણપોળી
#મોમમારી દીકરી ને મેંગો રસ નથી ભાવતો પણ મેંગો પુરણપોળી બઉ પ્રેમથી ખાતી હોય છે... તો એના માટે હું ખાસ આ પુરણપોળી બનાવતી જ હોઉં છું.. Neha Thakkar -
ખીર પુરી
#VN#ગુજરાતી#goldenapron#post21#25_7_19કોઈ પણ પ્રસંગે ખીર પુરી બને જ છે.મહેમાન આવે ત્યારે પણ બનાવવામાં આવે છે. Hiral Pandya Shukla -
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો oil recipeકેરી એટલે ફળોનો રાજા. કેરીની સીઝન માં કેરી ના રસ સાથે બીજા ઘણાં પ્રયોગો કરી શકાય છે. અહીં મેં કેરી ના ઉપયોગ થી કલાકંદ બનાવ્યો છે Jyoti Joshi -
મેંગો પોટલી(Mango potli recipe in Gujarati)
#કૈરીમારા મમ્મીને પુષ્ટાવેલા ઠાકોરજી છે એટલે આ સિઝનમાં એમને ધરાવવા માટે મારા મમ્મી કેરીની વાનગી બનાવે. તો મેં એમાંથી પ્રેરણા લઈને મારી રીતે થોડું વેરિએશન કરીને નવી જ રેસિપી બનાવી છે... હા થોડો સમય લાગે છે પરંતુ ઘરમાં જ રહેલી વસ્તુમાંથી આ વાનગી બની જાય છે... હું આશા રાખું છું કે તમને ચોક્કસ ગમશે....અને હા આ મારી કૂકપેડ પર ની ૨૦૦ મી રેસિપી છે.... તો આ નવી જ મીઠાઈ દ્વારા તેની ઉજવણી કરીએ.... Sonal Karia -
પુરણ પોળી
#indiaપોસ્ટ:-9પુરણ પોળી એ આપણા ગુજરાતી ઘરોમાં માં વર્ષો થી બનતી વાનગી છે.. મેં આજે બનાવી છે પુરણ પોળી ગરમાગરમ એ પણ ગાય નાં ઘી સાથે પીરસુ છું.. Sunita Vaghela -
બેકડ આમંડ પુરી
#મીઠાઈઆ ઍક બદામ માંથી બનતી ક્રિસ્પી પુરી છે..જે ઉપવાસ મા પણ ખાય શકાય Ankita Khokhariya Virani -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
કેરીનું નામ સાંભળતા જ આનંદ આવે. વરસાદ આવ્યો એટલે કેરીની સીઝન પૂરી થઈ પરંતુ હજુ પણ એવી કેરી આવે છે કે જે વરસાદની ઋતુમાં જ પાકે છે. અહીં મેં મેંગો લસ્સી બનાવી છે. ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pathak -
મેંગો આઇસક્રીમ (Mango Icecream Recipe In Gujarati)
કેરીની સીઝન આવે એટલે કેરી તો ખાવાની જ સાથે-સાથે કેરીની વિવિધ વાનગીઓનો પણ આનંદ માણવાનો તો આજે મેં બનાવ્યો છે કેરીનો આઇસક્રીમ Jalpa Tajapara -
પારંપરિક થાળી (Traditional Thali Recipe In Gujarati)
જ્યારે ઘર ના બધા મેમ્બર ભેગા થઈએ ત્યારે ચોક્કસ આથાળી બનાવું જ.બધા હોંશે હોંશે ખાઈએ છીએ..#Famપારંપરિક થાળી (મારા ઘર ની સ્પેશિયલ) Sangita Vyas -
મેંગો બોલ્સ
# કેરી#goldenapron3#week 19#coconutહેલો મિત્રો આજે મેં એકદમ ઈઝી અને ઇન્સ્ટન્ટ બની જાય એવું deserts બનાવ્યું છે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે તમે પણ મારી આ રેસીપી ને જરૂર થી ટ્રાય કરજો અને તમારો અભિપ્રાય બતાવજો તો ચાલો જોઈએ કેવી રીતે બનાવી શુંPayal
-
મેંગો જામ (Mango Jam Recipe In Gujarati)
#cookpadgujaratiઆંબા ની સીઝન માં આપણે આાંબા માંથી અલગ અલગ વસ્તુ ટા્ય કરતા હોઈએ છીએ.બજાર માં મળતા જામ માં ફુડ કલર અને પિ્ઝરવેટીવ નું ઉમેયુ હોય છે,જ્યારે ઘરે બનાવેલ સ્વાદ માં ટેસ્ટી ને હેલ્ધી પણ હોય છે.જે બનાવવા ઘર માંથી બઘી આસાની થીવસ્તુ મળી રહે છે, જલ્દી બની જાય છે. Kinjalkeyurshah -
મેંગો લોલીપોપ
#મેંગો#goldenapron#post 11#મેંગો લોલીપોપ#15/05/19હેલ્લો મિત્રો કેરીનાં રસમાંથી બનતી આ લોલીપોપ ખુબજ જલ્દી બની જાય છે અને ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Swapnal Sheth -
-
કેસર મેંગો ડીલાઈટ (Kesar Mango Delight recipe in Gujarati)
કુલ sundayWeekend cooool🙂 shivangi antani -
-
પુરણ પુરી
પૂરણ પુરી એ દરેક ઘર ની મનપસંદ વાનગીઓ માંથી એક છે..તો ચાલો આપણે તે કેવી રીતે સરસ રીતે બનાવવી તે શીખીએ..... Jayshree Parmar -
ફુદીના અને કેસર આમ પન્ના (Pudina Kesar Aam Panna Recipe In Gujarati)
#EB#Week2 ઉનાળો આવે એટલે કેરી ની સીઝન આવે મારા ઘરે આમ પન્ના બધા ને બહુ જ ભાવે છે એટલે હું બનાવી ને ફ્રીઝ માં સ્ટોર કરું છું અને તે ૧૨ મહિના સારું જ રહે છે એટલે જ્યારે પણ આમ પન્ના પીવાની ઈચ્છા થાય ત્યારે પી શકાય. Alpa Pandya -
દોથા પુરી
#કાંદાલસણહેલો ,ફ્રેન્ડ્સ આ રેસિપી નમકીન અને ક્રિસ્પી છે .આ પુરી આપણે ચા સાથે સવારે નાસ્તામાં ખાઈ શકીએ છીએ . તમને આ રેસિપી જરૂરથી પસંદ આવશે . તો હું તમારી સાથે આ રેસિપી શેર કરું છું. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
-
પુરણ કટકા
#ઇબુક -૪પુરણપોળી લગભગ તો બધા જ ને ભાવતી હોય છે. મારી તો એ ફેવરિટ છે. ગેસ્ટ આવવાના હોય તો અગાઉથી પણ તૈયારી કરી શકીએ અને એમાં પણ જો આપણે એક દિવસ પુરણ પુરી ખાધી અને એમાંથી બચી તો તો આપણા માટે બહુ સહેલું બની જાય. એક નવી જ સ્વીટ ડીશ બની શકે. અહીં મે પુરણપોળી ને એક નવું જ સ્વરૂપ આપ્યું છે. Sonal Karia -
-
મેન્ગો કોકોનટ બોલ્સ(Mango coconut balls recipe in Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipe#cookpadgujrati#CookpadIndia નાના મોટા દરેકને તે કેરી ખૂબ જ પસંદ હોય છે અને તેની સીઝન આવે એટલે જુદા જુદા સ્વરૂપે તેનો આપણે ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ. આ વાનગી બનાવવામાં એકદમ સરળ છે અને તે બધાને પસંદ પડે તેવી છે. Shweta Shah -
શાહી ટુકડા વીથ મેંગો રબડી:-***************************#દૂધ#જૂનસ્ટાર
#દૂધ#જૂનસ્ટાર.દૂધ માથી રબડી તો આપણે બનાવીએ છીએ, પણ આ વાનગીમાં મેંગો નો ઉપયોગ કરેલો છે.કેરીના રસિયાઓ ને ખૂબ જ ભાવશે.ઉનાળામાં તો કેરી સારા પ્રમાણમાં મળી રહે છે. Heena Nayak
More Recipes
ટિપ્પણીઓ