રાંધવાની સૂચનાઓ
- 1
પેલા એક તપેલી માં રવો લેવાનો પછી એમાં છાસ નાખી ૧ કલાક પલાળી રાખવાનો...ટામેટા. ડુંગળી. કોથમરી.અને લીલા મરચા પણ નાખી સકાય આ બધું સમારી લેવાનું.
- 2
પછી રવા માં આ બધું નાખી દેવાનું અને જરૂર મુજબ મીઠું નાખી બ્લેન્ડર ફેરવી લેવાનું એટલે એમાં ટામેટા નો થોડો કલર આવી જાય.થોડુક જ ક્રસ કરવાનું થોડું આખું રાખવાનું...એટલે તેમાં દેખાય..પછી માથે સમારેલી કોથમરી નાખી દેવાની ખીરા માં....પછી હલાવી નોન્ટિક લોધી માં ચમચા થી રાઉન્ડ માં પાડી નાખવાનું..પછી ફરતી કોર બટર લગાવી બે બાજુ...ધીમા તાપે થાવા દેવાનું...
- 3
તૈયાર છે રવા ઉતપામ.. સોસ સાથે કા ફુદીનાની ચટણી સાથે સર્વ કરી સકાય....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
રવા ઢોકળા
#પીળીરવા ના ઢોકળા જે ઇન્સ્ટન્ટ બને છે . તેનાથી એસિડિટી પણ થતી નથી.અને ખાવા માં પણ બહુ જ સરસ લાગે છે , હેલ્થી પણ છે. બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય છે.જલ્દી બની જતી વાનગી છે. Krishna Kholiya -
-
-
રવા ના ઉત્તપમ
#રવાપોહા...આં રવા માંથી બનેલ ઉત્તપમ ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી છે નાસ્તા માં અને જમવા મા પણ ચાલે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
ગાજર નો હલવો
#ઇબુક૧#૮#ગાજરનો હલવો નામ લેતા જ મોં માં પાણી આવી જાય છે શિયાળામાં લાગે છે નિતનવુ ખાવા ની મૌસમ બાળકો ને કાચું સલાડ કે ના ભાવે પણ અલગ રીતે બનાવીએ તો હોંશે ખાય છે હવે તો ઇન્સ્ટન્ટ નો જમાનો છે તો ચાલો આજે ઝટપટ હલવો બનાવવા ની રીત લાવી છું mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
-
-
-
રવા ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Semolina Dhokla Recipe In Gujarati)
#GA4#Week8#stream...રવા ના ઇન્સ્ટન્ટ ઢોકળા એ બનાવામાં ખુબજ સરળ અને જલ્દી બની જાય એવા ટેસ્ટી જે ખાવા મા પણ ખૂબ જ સરસ લાગે છે. Payal Patel -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8939264
ટિપ્પણીઓ