જીરા અને કોથમરી વાળી ઈડલી.......... અને શંભાર
#ટિફિન#સ્ટાર
રાંધવાની સૂચનાઓ
- 1
આથો આવી જાય એટલે એમાં અડધી ચમચી સોડા અને એક પાવડું ગરમ તેલ.. નાખી દેવાનું...પછી એમાં કોથમરી નાખી દેવાની અને જરૂર મુજબ મીઠું
- 2
પછી ઈડલી ની પ્લેટ મા તેલ લગાડી ખીરું નાંખી દેવાનું.. અને માથે જીરું છાંટવાનું અને કોથમરી પણ...
- 3
પછી ઈડલી ના સ્ટેન્ડ મા નીચે પાણી ભરી ઉપર પ્લેટ મૂકી ૫ થી૭ મિનિટ થાવા દેવાનું.. પછી ચેક કરી લેવાનું છરી થી... જો ચોટે નઇ તો ઠય ગઈ હોય... ઈડલી ને સિંગતેલ જોડે. લાલ મરચાની ચતળી સાથે અને શમભર સાથે સર્વ કરી શકો છો અને ટિફિન મા પણ ઈડલી તેલ અને ચતડી લઈ જાય સકો છો....
- 4
શામભર માટે.... એક તેપેલા મા તેલ મૂકવાનું ૩ પાવડુ અને ગરમ થાય ત્યારે એમાં રાય. જીરુ. હિંગ. લાલ સુકા મરચા.૨ દાણા અદ્દળ ની દાળ ના...અને પછી એમાં ડુંગળી. ટામેટા. નાખી ૫ મિનિટ હલાવી પછી એમાં બાફેલા બટેકા ના પીસ કરી નાખી દેવાના અને હલાવી દેવાનું...
- 5
પછી દાળ જેરી લેવાની અને એમાં વઘાર મા નાખી દેવાની... પછી બધા મસાલા નાખી હલાવી ૧૦ મિનિટ ઉકળવા દેવાની.... જરૂર મુજુબ મીઠું નાખી કોથમીર માંથે છાતી દેવાની....તો તૈયાર છે શમભાર....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈડલી સંભાર અને ચટણી
#જોડી ઈડલી સંભાર ભલે સાઉથ ની વાનગી છે,પણ આપણા ગુજરાતીઓ ની પ્રિય છે સ્વાદ મા સરસ અને બનાવવામાં માં સરળ છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
-
-
"વાટી દાળના ઢોકળાં"(vatidal dhokal in Gujarati)
#માઈઈબુક૧પોસ્ટ ૨૩#વીકમીલ૩પોસ્ટ ૪#સ્ટીમ અથવા ફ્રાઈડ'ઢોકળાં' જાતજાતના બને,ખાટા ,લસણ0l ડુંગળી ના,વેજ,ઢોકળાં, લાઈવ ,ખમણઢોકળા,સ્પ્રાઉટના,મિક્સ દાળના.હું આજે વાટીદાળના ઢોકળાં ની રેશિપી લાવી છું જે એકદમ કણીદાર અને જાળીદાર પોચાં બને છે. Smitaben R dave -
-
મેથી અને કેરીનું અથાણું
આ અથાણાંને ખાવાની ખૂબ જ મજા પડે છે આ અથાણાં મેથી હોય પણ આપણે તેમાં મેથીનો સ્વાદ કડવો આવતો નથી તેથી આ અથાણું નાના તથા મોટા બધાને ખૂબ જ પસંદ હોય છે આ અથાણું ઉનાળામાં ખાવાની ખૂબ જ મજા પડે છે મને આ અથાણું ખૂબ જ પસંદ છે મારા ઘરમાં બધાને આ અથાણું ખાવાની આ ઉનાળાની સિઝનમાં ખૂબ જ મજા આવે છે આ અથાણાંને આપણે આખું વરસ સ્ટોર કરીને રાખી શકીએ છીએ#સમર Hiral H. Panchmatiya -
ખાટા ઢોકળા(khatta dhokla recipe in Gujarati)
#વેસ્ટ #ગુજરાતઆ ઢોકળા ગુજરાતમાં ખૂબ જ ફેમસ છે તેને લસણની ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે... Kala Ramoliya -
-
-
-
-
-
-
મિક્સ દાળ પાલક અને જીરા રાઈસ
#ડિનર#સ્ટારહેલ્ધી અને હળવી ડિનર માટે ની વાનગી છે . સ્વાદિષ્ટ લાગે છે. સિમ્પલ સોલ ફૂડ કહી શકાય. ગમે ત્યારે ખાવું ગમે. Disha Prashant Chavda -
-
-
-
સેઝવાન લોચો
#ટિફિન#સ્ટારસુરત ની પ્રખ્યાત વાનગી છે. ચણા ની દાળ માં થી બને છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
ચાપડી અને મિક્સ સબ્જી
#ડિનર #સ્ટાર આ બહુ જ ટેસ્ટી અને કાઠિયાવાડમાં બનતું ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ ભોજન છે Mita Mer -
ઈડલી ચટણી
#મિલ્કીઈડલી ચટણી એ એમ તો ટ્રેન ફૂડ કહેવાય. મેં તો આ કૉંબિનશન ટ્રેન મા ચાખ્યું હતું અને ઘણી વાર ખાધું છે. કૉલેજ મા રજા પડે અને ઘરે આવીએ ટ્રેન મા એટલે આ ચટણી ઈડલી ખાવાની મજા પડી જય. આજે પણ ઘર હું આ ઈડલી ચટણી બનાવી લઉં છું. Khyati Dhaval Chauhan -
More Recipes
ટિપ્પણીઓ