રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો લઇ તેમાં મીઠું, ખાંડ, બેકીંગ પાઉડર, ઘી, ઉમેરી પાણી લઈ લોટ બાંધો, લોટ નરમ રાખો સેજ બટર લઇ લોટ મસલો હવે થોડી વાર લોટ રાખી ને રાકવો... નાન નો લોટ રેડી....
- 2
નાન ના પૂરણ માટે:::::: બાફેલા બટાકા, ડુંગરી, મરચું, આદું, ધાણા, કસ્તુરી મથી, ધનાભજી, મરચું પાવડર, જીરું પાઉડર, આમચુર પાઉડર, ચાટ મસાલો, કળા ક્રશ કરેલા મરી, સંચર, મીઠુ, ચીઝ, પનીર ખમણેલું, જરાક મેંદો નાખી પૂરણ તૈયાર કરવું....નાન વણી પૂરણ ભરી તવી પર શેકી લો. બટર લગાવી નાન ને થોડી ચુર ચુર કરી ગરમ ગરમ પીરસો........
- 3
ગ્રેવી માટે::::::::::::૧/૩ કપ કાજુ ૧/૩ કપ મગજતરી ના બી ની ગ્રેવી તૈયાર કરવું. ૨ મીડિયમ ટોમેટો,૧ ઈંચ આદુ,૧ મિડિયમ ડુંગળી,૩ તિકા મરચા,૧ મોટી આલચી,૭ કળી લસણ ની ગ્રેવી તૈયાર કરવું.........
- 4
ટોમેટો પૂરણ::::::૪ બાફેલા બટેટા, મીઠું, મરચું પાવડર, હળદર, ખાંડ બધું મિક્સ કરવું.....
- 5
શાક માટે::::::::::૫ મોટી ચમચી તેલ,૨ મોટી ચમચી બટર, ચપટી જીરૂ નાખી ટોમેટો પ્યુરી ઉમેરી તેમાં એલચી પાઉડર, હળદર, મરચું પાવડર, ધાણાજીરું પાવડર, ગરમ મસાલો, ક્રશ કરીને કસ્તુરી મેથી, મીઠુ નાખીને મિક્સ કરવું,,,, હવે કાજુ પ્યુરી ઉમેરી ખાંડ નાખવી પ્યુરી સારી રીતે બોઇલ કરવી હવે તેમાં, ભરેલા ટોમેટો મૂકવા શાક ને થોડી વાર ચીબુ મુકી બૉઇલ કરો ટોમેટો થોડા સોફ્ટ તાઈ ત્યાં સુધી કુક કરો તો તૈયાર છે સ્વાદિષ્ટ સટફ ટોમેટો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ટોમેટો થોક્કુ
#SIS#cookpadgujarati#cookpadindia#south indiaટોમેટો થોક્કુ ને સ્પાઈસી ટોમેટો પિકલ પણ કહેવાય છે.તેને રાઈસ,ઈડલી કે ડોસા સાથે સર્વ કરવામાં આવે છે. તે સ્વાદ માં ખાટું મીઠું હોય છે. Alpa Pandya -
-
ટોમેટો રાઈસ
#SR#cookpadindia#cookpadgujarati#tometoઆ ડીશ સાઉથ ઇન્ડિયા ના તામિલ નાડુ રાજ્ય ની છે.તેને થકલી સડમ તમિલ ભાષા માં કહેવાય છે.તે પ્લેન કે બુંદી રાયતા સાથે સરસ લાગે છે.ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Alpa Pandya -
બેકડ મેક્રોની વીથ ચીઝ
#RC2#White receipe#Week2#cookpadindia#cookpadgujarati મને બહુજ ભાવે છે હું બેકડ મેક્રોની બનાવું અને કયારેક બેકડ વાઈટ સોસ માં વેજીટેબલ્સ પણ બનાવું,મેક્રોની સાથે પાઈનેપલ પણ નાખી ને બનાવું. Alpa Pandya -
હેલ્ધી ગ્રીન પંચરત્ન સ્ટફડ રોટલો
#ઇબુક૧#પોસ્ટ૯#લીલીશિયાળા માં કે કોઈ પણ સીઝન માં ખાઈ શકાય એવો હેલ્ધી રોટલો. dharma Kanani -
ગ્રીલ્ડ વેજ. સીઝલર વીથ મખની સોસ
#WK3#week3#masala box#mari powder#mithu (salt)#Lal marchu Powder#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
-
જીરાવન મસાલો
#WDC#cookpadindia#cookpadgujarati આ જીરામન મસાલો ખાસ ઇન્દોરી પૌવા બનાવવા માં વપરાય છે.તેનો ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે. Alpa Pandya -
મસાલા પોપકોન (Masala Popcorn Recipe In Gujarati)
#CDYપોપકોન મારી બન્ને દીકરીઓની ઓલ ટાઈમ ફેવરીટ રહી છે. જમ્યા પછી જોવે એટલે ખાવાનું મન થઈ જાય.☺️😊 મને અને મારી પત્નીને પણ બહુ ભાવે છે😊😊ઉત્તરાયણના દિવસે અમારા ફ્લેટના બધા મારા હાથની બનાવેલ પોપકોનની રાહ જોતા હોય☺️😊પોપકોન Iime Amit Trivedi -
ચીચું ચટપટા બાઈટ્સ
#રાઈસ#ફયુઝનબીટ કોથમીર નાં બેસન બેબી ચિલ્લા અને ચોખાના લોટ ની ખિચી નું નવું નજરાણું... ચીચું. ખૂબ જ પૌષ્ટિક અને હળવો નાસ્તો. સાંજે બાળકો અને નાના મોટા સૌને ભાવે તેવું. dharma Kanani -
-
-
-
-
-
પંચરત્ન સ્પાઈસી સંક્રાંતિ સ્પેશિયલ ખીચડો
#ઇબુક૧#પોસ્ટ૧૦#સંક્રાંતિએક પૌરાણિક માન્યતા મુજબ સંક્રાંતિ નાં દિવસે ખીચડો ખાવા થી આખું વરસ શરીર નિરોગી રહે છે. સાત ધાન નો પણ સમાવેશ કરેલ છે આ ખીચડા માં. dharma Kanani -
-
-
More Recipes
ટિપ્પણીઓ (6)