જવ ની ખિચડી (હેલ્ધી હોચપોચ)

Heena shah(Maa's Magic) @cook_17754577
જવ ની ખિચડી (હેલ્ધી હોચપોચ)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દુલિયા અને મિક્સ દાળ ૨-૩ વાર પાણી થી ધોઈ નાખો. પછી તેમાં 2 કપ પાણી ઉમેરો અને મીઠું, હળદર, હિંગ નાખી કુકર માં ખીચડી મૂકવી.
- 2
ત્યારે બાદ, બધા શાક ના નાના ટુકડા કરી લેવા.
- 3
એક કઢાઈ માં ઘી મૂકી, રાઈ ફૂટે એટલે,તેમાં લસણ ની કડી નાખવી, પછી તેમાં બધા ખડા મસાલા ઉમેરવા, હવે તેમાં સમારેલી ડુંગળી, મીઠો લીમડો, આદુ-મરચાની પેસ્ટ, હિંગ, અને બધા એક પછી એક શાકભાજી સાંતળવા, તેમાં મીઠું નાખી, શાક ચડવા દેવું. ટમેટા થોડા નરમ થાય એટલે, હળદર, મરચું, ગરમ મસાલો, ધાણાજીરૂ નાખવું.
- 4
પછી તેમાં, ફાડાની ખીચડી ઉમેરવી. બધુ સરસ મિક્સ કરો.
- 5
તળેલા સીંગદાણા, કોથમીર થી ગાર્નીશ કરી, પાપડ, મસાલા દહીં, શેકેલા મરચાં, સલાડ સાથે સવૅ કરવું ્. તમારી હેલ્ધી અને ટેસ્ટી ખીચડી ની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જવ નાં ફાડાની ઘેંશ(Broken Barley Ghesh Recipe In Gujarati)
#GA4#Week25#RAJSTHANI#COOKPADGUJRATI#COOKPADINDIA ગુજરાતમાં જેવી રીતે ચોખા ની ઘેંશ પ્રખ્યાત છે, તેવી જ રીતે રાજસ્થાન માં જવ, જુવાર, બાજરી વગેરેની ઘેશ બને છે જવ પચવામાં હલકું હોય છે. તેમાં ફાઇબર સારા પ્રમાણમાં હોય છે તેમાં ગ્લુટેન ઓછા પ્રમાણમાં હોય છે આથી મેદસ્વિતાના રોગી માટે પણ ખુબ ઉપયોગી છે. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દી માટે પણ ખૂબ જ ઉપયોગી છે. એક વખત સવારમાં તેઓ નાસ્તામાં ખાઈ લે પછી જલ્દીથી ભૂખ લાગતી નથી આ ગેસ ઠંડી અથવા ગરમ બંને રીતે ખૂબ જ સરસ લાગે છે. Shweta Shah -
-
-
જવ, જુવાર, ઓટ્સ ની રોટી જૈન (Barly Juwar and Oats Roti Jain recipe in Gujarati)
#NRC#જવ#જુવાર#ઓટ્સ#રોટી#HEALTHY#WEIGHTLOSS#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
ઓટ્સ ચીલા
#FFC7#Week7#Food Festival#cookpadindia#cookpadgujarati#healthy receipe#Diet receipe Alpa Pandya -
-
-
જવ ની રોટલી(Barley Roti Recipe in Gujarati)
જવ શરીર ને અનેક ફાયદા પહોચાડે છે. જવ ડાયાબિટીસ, સોજા,કબજિયાત વગેરે બીમારી માં લાભકારી રહે છે. એમાં વિટામિન બી ,કેલ્સિયમ, આયર્ન, મેગ્નેશિયમ રહેલા હોઈ છે. પાચન કરવામાં પણ જવ ખુબ મદદ કરે છે.જવ લોહી શુદ્ધિ નું પણ કામ કરે છે.#GA4#Week25#Roti Shreya Desai -
-
જુવાર ની ખીચડી (Sorghum Khichdi Recipe In Gujarati)
#ML#cookpadindia#cookpadgujarati#millet#diet#healthy Keshma Raichura -
-
-
-
જવ ની મિક્સ વેજ ખીચડી
#હેલ્થી જવ ને ચોખા ની અવેજી માં લઇ શકાય છે. જવ બ્લડ સુગર, બ્લડ પ્રેસર, કોલેસ્ટ્રોલ ઓછું કરવા મા મદદ કરે છે. Prachi Desai -
-
-
-
મિક્સ ધાન ની ખીચડી (Mix Dhan Khichdi Recipe In Gujarati)
#WKRવિવિધ દાળ ના ઉપયોગ થી બનાવેલી આ ખીચડી ખુબજ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
બીટરૂટ ખિચડી
#ખીચડી ખીચડી એ ખૂબ જ સાત્ત્વિક આહાર છે અને એમાં પણ જો બીટ વાળી અને આપણા ભારતીય મસાલા નો ઉપયોગ કર્યો હોય તો એ વધારે ગુણકારી થઈ જાય છે તો આજે આપણે નાના મોટા બધાને ભાવે તેવી ખીચડી બનાવી. Bansi Kotecha -
-
-
દુધી બટાકાનુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6 આજે હું આપની સાથે દુધી ની વાનગી લઈને આવી છું.. કેમ કે દુધી નાનાથી મોટા લઈને દરેક વ્યક્તિના શરીર માટે ખૂબ ફાયદાકારક છે કેમ કે દુધી આપણને બધાને ઠંડક આપનારી છે. અને દુધી નુ શાક ફરાળમાં પણ ખાઈ શકાય છે. અને દુધી માંથી ઘણી બધી વાનગીઓ આપણે બનાવીએ છીએ. જે તમે cookpad ના માધ્યમથી જોઈ શકો છો અને શીખી પણ શકો છો.. તો ચાલો આજે જોઈએ દુધી બટાકા નુ શાક......, Khyati Joshi Trivedi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9916193
ટિપ્પણીઓ (7)