રાંધવાની સૂચનાઓ
- 1
પનીર, ટમેટા, કેપ્સીકમ અને ડુંગરી ના ચોરસ એક સરખી સાઇઝ ના ટુકડા કરવા। ટમેટા અને કેપ્સીકમ માથી બી નીકળી જવા જોઈએ।
- 2
એક બાઉલ માં દહીં, આદુ-લસણ ની પેસ્ટ, નમક, મરી પાવડર, હલ્દી, મરચું તથા કોર્ન ફ્લોર નાંખી મીક્સ કરવું।
- 3
આ મિશ્રણ ની અંદર પનીર, ટમેટા, કેપ્સીકમ અને ડુંગરી ના ટુકડા મીક્સ કરી ૨ થી ૩ કલાક માટે મેરીનેટ કરવા મૂકવા।
- 4
મેરીનેટ થઈ ગયા બાદ વુડન સ્ટીક અથવા ટુથપીક પર આ બધા ટુકડા ક્રમવાર ભરાવી ઇલેકટ્રીક તંદુર પર દરેક સાઇડ પર ફેરવી ફેરવી ને શેકવા। જ્યારે તમે ટુકડા સ્ટીક મા ભરાવતા હો ત્યાં સુધી તંદુર ચાલુ કરી દેવું એટલે તે બરાબર ગરમ થઈજાય।
- 5
સ્ટીક શેકાય જાય એટલે ટુકડા પ્લેટ મા કાઢી, તેના પર લીંબુ નીચોડી, ચાટ મસાલો છાંટી ગરમા ગરમ તેને ચટની સાથે સર્વ કરો।
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
તંદુરી મેયો ચીઝ સેન્ડવીચ
#MFFમોન્સૂન ફૂડ ફેસ્ટિવલબહુ ફટાફટ બની જાય છે અને ટેસ્ટી લાગે છે. Arpita Shah -
-
તંદુરી પનીર પોકેટ
પનીર, કેપ્સીકમ અને ડુંગળી ને તંદુરી ટેસ્ટ આપી ને પોકેટ બનાવ્યા છે. સ્વાદિષ્ટ અને સરળ રેસિપી છે. સ્ટાર્ટર કે સ્નેકસ માં આ ડિશ પરફેક્ટ રહે છે. Disha Prashant Chavda -
-
-
-
બ્રોકોલી આલ્મોન્ડ સુપ
#હોળીબ્રોકોલી જીવન રક્ષક છે. જે અસંખ્ય વસ્તુઓ માટે ફાયદાકારક છે. નાના આંતરડાને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. પચ્યું ના હોય તેવું બ્રોકોલીમાં રહેલું ફાયબર મોટા આંતરડામાં જાય છે. જે આંતરડાંનો અંતિમ ભાગ છે અને ત્યાં જ મોટા પ્રમાણમાં ગટ બેક્ટેરિયા રહેલા છે. આ બેક્ટેરિયા ફાયબરને ખાય છે અને તેમાંથી ફેટી એસિડની ટૂંકી ચેઈન બનાવે છે. ફેટી એસિડની ટૂંકી ચેઈન સ્વસ્થ આંતરડા માટે જરૂરી છે.હોળી રમી ને આવી પછી થાક્યા હોય ત્યારે કંઈ ખાવું ના ગમે ત્યારે આપણે આ સુપ પી લઇ તો સારૂ ફિલ થાય અને પેટ પણ ભરાઇ જાય.ગરમ ગરમ પીવા માં સરસ લાગે છે. Suhani Gatha -
-
-
-
-
-
અફઘાની પનીર ટીક્કા
#goldenapron3#week-13#ડીનર#પનીર#ખૂબ જ ટેસ્ટી , ખૂબ જ ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઝડપથી બની જતી ડીશ. Dimpal Patel -
તંદુરી પનીર મસાલા
#india આ એક ખૂબ જ સરળ રેસિપી છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને થોડી ડ્રાય સબ્જી પણ છે અને તંદુરી મસાલા માં વેજિટેબલ મેરીનેટ કરેલા હોવાથી ખૂબ જ સરળ લાગશે એક વાર જરૂર બનાવજો મેહુલ પ્રજાપતી કાનુડો -
-
તંદુરી આલુ
#પંજાબીઆ વાનગી સ્ટાર્ટર તરીકે પણ ઉપયોગ મા લઈ શકાય છે અને સબ્જી તરીકે પણ બનાવી શકાય છે.. આ વાનગી તંદુર માં પણ બનાવી શકાય છે અહીંયા મે તેને પેન મા બનાવ્યું છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
કેમ્પ ફાયર કોર્ન સ્ટીક વીથ મિક્સ વેજ_ફલોર મુઠીયા
#લીલીપીળીફ્રેન્ડ્સ, આપણે કોઈવાર ઠેલા પર મકાઈની કે કોઈપણ ચાટ ની મજા માણીએ છીએ . એમાં પણ ઠંડી માં કેમ્પ ફાયર કરી ને ઠેલા ચાટ ખાવા ની મજા જ કંઈક ઔર છે. લગભગ બઘાં ઠેલા પર ચાટ કે પાણી પૂરી ખાવાં નું પસંદ કરતા હોય છે તેથી મેં આ રેસિપી એ જ રીતે પ્રેઝન્ટ કરી છે.જે ખૂબ જ સિમ્પલ ,ટેસ્ટી અને ચટપટીની સાથે હેલ્ધી પણ છે. આ રેસિપી નીચે મુજબ છે. asharamparia -
#પનીર પોટેટો ચિપ્સ બટરફ્લાય
#ZayakaQueens#તકનીકઆ નાના મોટા બધા ને ભાવે એવી પનીર અને બટાકા માંથી બનાવેલ પાર્ટી સ્ટાર્ટર છે.આ ડીપ ફ્રાય રેસીપી છે. Snehalatta Bhavsar Shah -
તંદુરી પનીર સેન્ડવીચ🥪
#ટીટાઈમહેલો ફ્રેન્ડ્સ ,ટી ટાઈમ માં ઝડપ થી બની જતી એવી સેન્ડવીચ માં પણ ધણા અલગ ટેસ્ટ હોય છે. હું આજે યમ્મી અને ટેન્ગી ટેસ્ટ સેન્ડવીચ રેસિપી રજૂ કરી રહી છું. asharamparia -
#નૂડલ્સ મસ્તી
#કિટ્ટી પાર્ટી રેસિપી#આ ડીશમાં મેં હરિયાળી પનીર ટીક્કાને તંદુરી નૂડલ્સમાં સ્ટફ્ડ કરીને ડીપ ફ્રાય કર્યા છે. ખૂબ જ ટેસ્ટી ડીશ છે. કિટ્ટી પાર્ટીમાં તમે આ ડિશથી બધા ના દિલ જીતી લેશો. Dimpal Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9916872
ટિપ્પણીઓ (3)