રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટો વાડકો બાજરાના લોટમાં ચણાનો લોટ ઘઉંનો લોટ તેલ લાલ મરચું મીઠું હળદર હીગ તથા અજમા નાખી લોટ મસળી રોટલો ઘડીને હાથે બનાવો ઉપર વેલણથી ખાડા પાડવા અને ત્યારબાદ તાવડી પર ધીમા ગેસ પર રોટલો શેકી રોટલો ઠંડો થવા મૂકી દેવો
- 2
ત્યારબાદ એક પેનમાં તેલ મૂકી લસણની ચટણી ને સાંતળવી ત્યાર બાદ તેમાં તલ ભભરાવવા તલ ફૂટવાના શરૂ થાય એટલે ગેસ બંધ કરવો આ મિશ્રણને રોટલા પર લગાડી દેવું
- 3
સોશ* એક પેનમાં બટર લઈ તેમાં લસણ સાંતળી તેમાં ટોમેટો પ્યોરી કેચપ સોયા સોસ ચીલી સોસ અને થોડું પાણી સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ નાખીને થોડી વાર ઉકાળો સિઝલિંગ સોસ રેડી
- 4
એક પેનમાં બટર મૂકી આદુ-મરચાની પેસ્ટ સાંતળી ડુંગળીને આછી ગુલાબી થવા દેવી ત્યારબાદ તેમાં કોબી ગાજર વટાણા અમેરિકન મકાઈ ત્રણેય કેપ્સીકમ થોડા મરી મીઠું નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દેવો
ત્યારબાદ ફરી એક પેનમાં તેલ મૂકી ટમેટાની પ્યુરી આદુ-મરચાની પેસ્ટ નાખી સાતળવું ત્યારબાદ તેમાં હળદર મરચું મીઠું હિંગ ગરમ મસાલો રાજમા સોયાબીન નાખી જ્યાં સુધી થોડું તેલ ના છૂટે ત્યાં સુધી હલાવવું અને ત્યારબાદ ગેસ બંધ કરવો - 5
સજાવટ* હવે ઠંડો કરવા મુકેલ રોટલો લઈ તેના પર સિઝલિંગ સોસ લગાવી સાતળેલા મિક્સ વેજીટેબલ નું લેયર લગાવવું ત્યારબાદ તેના પર સાંતળેલા સોયાબીન અને રાજમાં નું લેયર લગાવવું ત્યારબાદ તેના ઉપર ચીઝ ખમણી ને લગાવવું અને તેના પર ઓરેગાનો મિક્સ હર્બ ચીલી ફ્લેક્સ છાંટવા અને ત્યારબાદ પેન ઉપર બટર મૂકી બનાવેલ રોટલા ના પીઝા ને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ઉપર ઢાંકણ રાખી થવા દેવો
બસ ત્યારબાદ સરસ મજાની સજાવટ કરી અને આ પ્રોટીન વિટામીન અને આયર્ન થી ભરપૂર પૌષ્ટિક પીઝા ગરમાગરમ સર્વ કરવા
ત્યારબાદ એક પેનમાં તેલ મૂકી લસણની ચટણી - 6
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તવા પીઝા (Tawa Pizza Recipe in Gujarati)
પીઝા બધાને ખૂબ જ ભાવતા હોય છે. બાળકોને પીઝા સૌથી પ્રિય છે . આજે મેં તવા પર ઉપર પીઝા બનાવ્યા છે.#GA4#Week22#pizza Miti Mankad -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (7)