મગજના લાડુ

Kinnary Parekh
Kinnary Parekh @cook_17767001

#SG

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ચણાનો લોટ
  2. ૪૦૦ ગ્રામ કરકરી પીસેલી ખાંડ
  3. ૩૦૦ ગ્રામ ધી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાનો લોટ ચાળી લો તેમાં ઘીનુ મોણ તથા દુઘ નાખી ને લોટ ને થોડી વાર માટે હળવા હાથે મીક્સ કરો,૧૦ મીનીટ દેહના દો. હવે લોટ ચારણી થી ચાડી લો.

  2. 2

    કઢાઈમાં ઘી નાખી તેની અંદર લોટ નાખી તરત હલાવો જેથી લોટમાં ગાઠા ન થાય, ધીમી આંચ પર લોટને સેકવો, બદામી રંગ થાય ત્યાં સુધી.પછી ગેસ બંધ કરી તેને ઠંડો થવા દો.

  3. 3

    લોટ ઠંડો થાય પછી તેમાં ખાંડ નાખી મિક્સ કરીને નાના લાડુ બનાવવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinnary Parekh
Kinnary Parekh @cook_17767001
પર

Similar Recipes