ઇટાલિયન સલાડ

Nilam Gajjar
Nilam Gajjar @cook_16474807
Surat

#Ga4
#week5

હેલથકેર બેસ્ટ ઓપ્શન.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 50ગ્રામ ઝુકીની
  2. 50ગ્રામ લેટ્યૂસ
  3. મકાઈ નાં દાણા 1 વાટકી
  4. દાડમ નાં દાણા 1 વાટકી
  5. કાંદા 1 નંગ
  6. ચેરી ટામેટા 10 થિ 15 નંગ
  7. ફણગાવેલા મગ 1 વાટકી
  8. Keya મસાલા ઇટાલિયનહુરબ્સ
  9. વિબા નો southwest dresing (photo ma)

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બધાં શાક ને ઝીણા સમારી લો....જેવું ફોટા મ છે તેમ.....

  2. 2

    હવે મોટા બાઉલ મા બાધા શાક લઇ મિક્સ હરબ્સ અને Veeba નો dressing મેયો નાખી મિક્સ કરી ને 1 કલાક ફ્રીઝ મા મુકી સર્વ કરો....

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

Neelam Patel
Neelam Patel @neelam_207
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊

દ્વારા લખાયેલ

Nilam Gajjar
Nilam Gajjar @cook_16474807
પર
Surat
I love cooking because i enjoy very
વધુ વાંચો

Similar Recipes