સુખડી

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510

# ગુજરાતી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1મોટો બાઉલ.રોટલી નો લોટ
  2. 1બાઉલ ધી
  3. 1/2બાઉલ ગોળ
  4. 1/2 ચમચીજાયફળ,

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ માં ધી લો ધી ગરમ થાય પછી તેમાં લોટ નાખો

  2. 2

    લોટ ને સતત હલાવતા રહો જેથી તે નીચે થી દાજે નહિ

  3. 3

    લોટ બરાબર શેકાય જાય એટલે તેમ ગોળ ને ઝીણો સમારીને નાખો

  4. 4

    ગોળ બરાબર અંદર મિક્સ થાય ત્યાં સુધી હલાવો પછી તેને એક થાળી માં ધી લગાવી ને સુખડી ને પાથરી લો

  5. 5

    સુખડી ઠંડી થાય પછી તેના ચોસલા પાડી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
પર

ટિપ્પણીઓ

Similar Recipes