ભાતના ઢેબરાં

Asha Rachchh @cook_18007306
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં, જુવાર અને ચણા નો લોટને ભેગા કરવા પછી તેમાં મુઠ્ઠી વળે તેટલું તેલ નાખવું પછી તેમાં ઉપર લખેલા બધા મસાલા નાખી ભેગું કરવું પછી તેમાં રાંધેલા ભાત નાખી બધું ભેગું કરીને લોટ બાંધવો જરૂર લાગે તો પાણી નાખી ભાખરી જેવો લોટ બાંધવો.પછી તેનાં લુવા બનાવી ઢેબરાં વણીને ધીમા તાપે તેલમાં તવા પર પકાવવા અને મીઠી ચટણી તથા મસાલા દહીં સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગુજરાતી જમણ
#એનિવર્સરી# સલાડ# મિલ્કી# ટ્રેડિશનલ રોટલી બટેટાનું શાક મગ વઘારેલા ડુંગળીનું સલાડ ભાત# ચાટ મસાલા વાળો દહી Khyati Ben Trivedi -
-
-
-
રાજસ્થાની દાળ ઢોકળી
#goldenapron3#week8#ટ્રેડિશનલઆમાં મે ઘઉં નો લોટ નો ઉપયોગ કર્યો છે Daksha Bandhan Makwana -
-
-
-
-
મેથીની ભાજી ઘંઉ બાજરા ના ઢેબરાં
#કાંદાલસણસાજે જમવામાં અને સવારે નાસ્તા માટે સુપાચ્ય છે Minaxi Agravat -
લેફ્ટઓવર ભાતના શેકલા
#LR#શેકલા.અમારા ક્યારે પણ ભાત વધી જાય ત્યારે અમે ભાત ના શેકલા બનાવીએ છીએ. આજે મેં ભાતના ટેસ્ટી શેકલા બનાવીયા છે. Jyoti Shah -
-
-
-
-
-
-
-
ભાતના ભજીયા
#RB2જ્યારે ભાત ખૂબ વધ્યા હોય અને ઘરમાં નાસ્તો ન હોય ત્યારે આ ભાતના ભજીયા બનાવી શકાય છે. સ્વાદમાં ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે. Maitri Upadhyay Tiwari -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10194945
ટિપ્પણીઓ