ક્રિસ્પી ચટપટા પૉપ

Kripa Shah
Kripa Shah @Kripa_4988

#ફર્સ્ટ૨૫
#ફરાળી

ક્રિસ્પી ચટપટા પૉપ

#ફર્સ્ટ૨૫
#ફરાળી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમોરીયો
  2. 3નંગ બટાટા
  3. આદુ મરચા ની પેસ્ટ
  4. સિંધવ મીઠું સ્વાદ મુજબ
  5. 1 ચમચીલાલ મરચું
  6. મસાલા માટે
  7. 1/2 ચમચીસીધવ મીઠું
  8. 1/2 ચમચીજીરૂં પાવડર
  9. 1/2 ચમચીઆમ ચૂર પાવડર
  10. 1/2 ચમચીલાલ મરચું પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાણી માં મોરીયો ધોઈ કુકર માં 3 સિટી મારી બાફવા મૂકો. પછી ઠંડો પડવા દો.

  2. 2

    હવે બટાટા ને બાફી ને મેષ કરો.

  3. 3

    પછી બટાટા ના માવા ની અંદર બાફેલો મોરીયો,આદુ મરચાં ની પેસ્ટ, લાલ મરચું, સિંધવ મીઠુ ઉમેરો. પછી તેને હલાવો. મિશ્રણ રેડી છે.

  4. 4

    હવે તેના નાના નાના એક સરખા બોલ કરી પૉપ નો શેપ આપો.

  5. 5

    પેન માં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય પછી ધીમા આંચ પાર પૉપ ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તળવું.

  6. 6

    હવે પૉપ ને પ્લેટ માં કાઢી લો.હવે 1 નાની ડીશ માં બધો મસાલો ભેગો કરો.તૈયાર કરેલો મસાલો પોપ્સ ઉપર સ્પ્રેડ કરો.

  7. 7

    હવે ગરમ ગરમ ચટપટા ક્રિસપી પૉપ રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kripa Shah
Kripa Shah @Kripa_4988
પર
Cooking is passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes