વેજ બિરયાની

#zayakaqueens
#પ્રેઝન્ટેશન
મિત્રો બાળકો જ્યારે શાકભાજી નખાય ત્યારે આ રીતે બધા શાકભાજી મિક્સ કરીને વેજ બિરયાની બનાવી શકાય છે અહીંયા મેં સલાડના પ્રેઝન્ટેશન સાથે બિરયાની બનાવેલી છે
વેજ બિરયાની
#zayakaqueens
#પ્રેઝન્ટેશન
મિત્રો બાળકો જ્યારે શાકભાજી નખાય ત્યારે આ રીતે બધા શાકભાજી મિક્સ કરીને વેજ બિરયાની બનાવી શકાય છે અહીંયા મેં સલાડના પ્રેઝન્ટેશન સાથે બિરયાની બનાવેલી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં ગરમ પાણી ઉકાળી તેમાં એક ચમચી ઘી નાખી બાસમતી ચોખા ધોઈને તેમાં ઉમેરો હવે તેમાં મીઠું નાખી અને હલાવી ઉકળવા દો થોડીવાર રહીને તમે ચેક કરો જો ભાત નો દાણો ચડી ગયો હોય તો તેને ગાળીને ખુલ્લા કરીને ઠંડા પાડો. હવે એક પેનમાં ઘી ગરમ કરવા મુકો
- 2
બધા શાકભાજી પેન માં નાખી અધકચરા સાંતળી લો હવે મીઠું હળદર ગરમ મસાલો આદું-મરચાંની પેસ્ટ લાલ મરચું નાખીને બરાબર હલાવો હવે તેમાં રાંધેલો ભાત ઉમેરી મિક્સ કરો
- 3
હવે એક ડીશમાં આ બિરયાની ને સુંદર રીતે ગાર્નિશ કરીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મટકા બિરયાની
#ખીચડીમિત્રો જ્યારે બિરયાની ની વાત આવે તો વડોદરાની સૌથી ફેમસ મટકા બિરયાની કેવી રીતે ભૂલી શકાય? તો મિત્રો આજે મેં વડોદરાના રાત્રી બજાર ની સૌથી ફેમસ મટકા બિરયાની બનાવેલી છે,જે ને એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલથી માટીની સગડીમાં કોલસા પર બનાવેલ છે તમને બધાને જરૂર થી પસંદ આવશે. Khushi Trivedi -
ટ્રોપિકાના વેજી રાઈસ
#zayakaqueens#પ્રેઝન્ટેશન મિત્રો જે વસ્તુ સુંદર દેખાતી હોય તે દરેકને ગમે બાળકોને પણ જે વસ્તુ ન ભાવતી હોય તે સુંદર રીતે તમે પ્રેઝન્ટ કરીને આપો તો તરત જ જમી લેશે.મિત્રો અહીંયા મેં રાઈસને સુંદર રીતે પ્રેઝન્ટ કરેલ છે. Khushi Trivedi -
મુગ દાલ સૂપ
#zayakaqueens#પ્રેઝન્ટેશનમિત્રો આજે મેં છોડા વગરની પીળી મગની દાળમાંથી ટ્રેડિશનલ સૂપ તૈયાર કરેલ છે જેને મેં સુંદર રીતે ગાર્નિશ કરીને પ્રેઝન્ટ કરેલ છે. Khushi Trivedi -
મેક્સિકન સલાડ
#zayakaqueens#પ્રેઝન્ટેશનમિત્રો જ્યારે સલાડ ની વાત આવે ત્યારે બાળકોને હંમેશા ક્રીમ સલાડ વધુ પસંદ આવે છે તો ચાલો મેક્સિકન સ્ટાઈલમાં ટ્રેડિશનલ પ્રેઝન્ટેશન સાથે રેસિપી શેર કરું છું Khushi Trivedi -
હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
જ્યારે લાઇટ ડિનર લેવાનું મન થાય ત્યારે બિરયાની બેસ્ટ ઓપ્શન છે મેં પણ વેજ હૈદરાબાદી બિરયાની બનાવી.#GA4#Week13#હૈદરાબાદી વાનગી Rajni Sanghavi -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#AM2બધા શાકભાજી થી ભરપુર તેમજ હેલ્ધી વેજ બિરયાની. Hetal Siddhpura -
વેજ બિરયાની
#goldenapron3#week-9#pzal_ward_બિરયાની,સ્પાઈસી બિરયાની માં વેજ. જેટલા ભાવતા હોઈ તેટલા અને ઘર માં હોઈ તે નાખી ને સરસ,સ્વાદિષ્ટ, સ્પાઈસી બિરયાની બનાવી છે. Krishna Kholiya -
વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati#cookpadindia બિરયાની એ ચોખામાંથી બનતી વાનગી છે. બિરયાની ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે. તવામાં, કડાઈમાં, હાંડીમાં, પ્રેસરકુકરમાં વગેરે સાધનોના ઉપયોગ વડે બિરયાની બનાવી શકાય છે. વેજીટેબલ બિરયાની, ડ્રાયફ્રુટ બિરયાની, પાલક બિરયાની વગેરે જાતની એટલે કે અલગ અલગ ingredients નો ઉપયોગ કરીને પણ વિવિધ બિરયાની બનાવવામાં આવે છે. મે આજે ઇન્સ્ટન્ડ બિરયાની બનાવી છે. આ બિરયાની મેં કડાઈમાં ખૂબ જ ઓછા સમયમાં પરંતુુ ખૂબ સ્વાદિષ્ટ બનાવી છે. જેમાં બાસમતી ચોખા, ગરમ મસાલા, વેજિટેબલ્સ અને કોથમીર ફુદીનાનો ઉપયોગ કર્યો છે. તો ચાલો જોઈએ આ બિરયાની કેવી રીતે બને છે. Asmita Rupani -
મેક્રોની સાબુદાણા ખીચડી
#zayakaqueens#ફ્યુઝનવીકમિત્રો સાબુદાણાની ખીચડી તો આપણે ફરાળમાં હંમેશા ખાઈએ છે પણ ક્યારેય વિચાર્યું છે કે તેને ઇટાલિયન ડીસ સાથે મિક્સ કરીને ખાઈએ તો ટેસ્ટમાં કેવી લાગે તો ચાલો મિત્રો આજે એક ફ્યુઝન રેસિપી બનાવીએ ઇટાલિયન મેક્રોની પાસ્તા સાથે ગુજરાતના ફરાળી ફેમસ સાબુદાણા મિક્સ કરીને ખીચડી બનાવીએ Khushi Trivedi -
હૈદરાબાદી વેજ બિરયાની (Hyderabadi Veg. Biryani Recipe In Gujarati)
#GA4#Week-16# biryaniઅહીંયા મેં હૈદરાબાદી વેજ બિરયાની બનાવી છે જેમાં ઘણા બધા વેજિટેબલ્સ નો ઉપયોગ કરેલો છે આમ બાળકો વેજીટેબલ ખાતા નથી પરંતુ આ રીતે બનાવવા થી બધા વેજિટેબલ્સ તેમાં આવી જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
#GA4 #Week16 #Biryani બિરયાની ઘણી જુદી જુદી રીતે બનતી હોય છે તેમાં આજે આપણે બનાવીશું વેજ બિરયાની Khushbu Japankumar Vyas -
બિરયાની પુલાવ(biryani Pulav recipe in Gujarati)
#GA4#week8#બિરયાની પુલાવઆજે હું બિરયાની પુલાવ લઈ ને આવી છું તેમાં મેં મિક્સ વેજીટેબલ નો ઉપીયોગ કરીને બિરયાની પુલાવ બનાવીયો છે જે સ્વાદમાં ખૂબજ લાજવાબ લાગે છે. Dhara Kiran Joshi -
-
બનાના સ્ટફ રોલ્સ
#zayakaQueens #મિસ્ટ્રીબોક્સ મિત્રો અહીંયા મેં પાલક કાચા કેળા અને ચીઝનો ઉપયોગ કરીને મજેદાર રેસિપી બનાવી છે. Khushi Trivedi -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2 શિયાળામાં લીલા શાકભાજી ખુબ જ સરસ મળે છે લાલ ગાજર લીલા વટાણા લીલી કોથમીર કોબીજ ટામેટા કેપ્સીકમ મરચાં આ બધાના સુંદર સુમેર સાથે વેજ બિરયાની બનાવવામાં આવે છે આમ તો આમ તો વેજ બિરયાની શાકભાજી નાખેલો વઘારેલો ભાત પણ અત્યારે તેનું નવું વર્ઝન બિરયાની નામ પડ્યું છે તેમાં બાસમતી ચોખાનો ઉપયોગ થાય છે ઘીની જગ્યાએ બટરનો ઉપયોગ થાય છે અને લીલા શાકભાજી મસાલા થોડું પરિવર્તન આવવા લાગ્યું છે એટલે નાના-મોટા સૌને વેજ બિરયાની ખૂબ જ ભાવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ગ્લાસ ઓફ પાવભાજી
#zayakaQueens #તકનીક #ડીપ ફ્રાયમિત્રો પાઉંભાજી તો બધાએ ખાધી હશે પરંતુ થોડી હટકે સ્ટાઈલ થી પાઉંભાજી ની રેસીપી અહીંયા સેન્ડ કરી છે તમે બધા ટ્રાય કરજો. Khushi Trivedi -
વેજ મસાલા બિરયાની(Veg Masala Biryani Recipe in Gujarati)
#GA4 #Week16મેં વેજ મસાલા બિરયાની બનાવી છે.જે શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે. Bijal Parekh -
બિરયાની (Biryani Recipe in Gujarati)
#GA4#WEEK16#BIRYANI- બિરયાની મૂળ રીતે હૈદરાબાદ ની પ્રખ્યાત વાનગી છે.. પણ હવે દરેક જગ્યા એ લોકો તેને પસંદ કરે છે.. અહીં જલ્દી થી બની જાય એવી વેજ બિરયાની બનાવેલી છે.. જરૂર થી માણજો..😋☺️ Mauli Mankad -
-
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#AM2વેજ પુલાવ/વેજિટેબલ પુલાવ એક સરળ અને સ્વાદિષ્ટ એવી પુલાવ નો પ્રકાર છે જે સરળતા થી બનાવી શકાય છે અને બધાને પસંદ આવે છે. તેને તમે સવાર કે રાત્રી ના ભોજન માં દહીં કે રાયતા સાથે પીરસી શકો છો. મુખ્યત્વે ગાજર, વટાણા, બટાકા, ડૂંગળી, ફણસી, કોબીજ, ફલાવર વગેરે શાક નો વપરાશ થાય છે. તમે તમારી પસંદ અનુસાર શાક નો ઉપયોગ કરી શકો છો. Bijal Thaker -
વેજ હાંડી બિરયાની
#Theincredibles#તકનીકબાફવુંમાસ્ટર શેફ ચેલેન્જવીક ૨વેજ હાંડી બિરયાની ભારત ની પરંપરાગત વાનગી છે... આમાં ઘણા હેલ્ધી શાક અને ચોખા નો વપરાશ થાય છે.. અને ટ્રેડીશનલી રીતે. આ માટી ની હાંડી માં બનાવવામાં આવે છે.. અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. દોસ્તો મૈં આજે આ વાનગી માં માસ્ટર શેફ ચેલેન્જ ની તકનીક બાફવુ નો ઉપયોગ કર્યો છે..અને ટ્રેડીશનલ રીત માટી ની હાંડી માં વેજ બિરયાની બનાવી છે. .. તો ચાલો દોસ્તો વેજ હાંડી બિરયાની બનાવશું.. Pratiksha's kitchen. -
બેબીકોર્ન મશરૂમ મિક્સ વેજ કરી(Babycorn mushroom mix veg curry recipe in Gujarati)
#MW2 શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળામાં અવનવા વિવિધ તાજા શાકભાજી ખૂબ જ પ્રમાણમાં મળી આવે છે તો આજે મેં શિયાળાની ઋતુના બધા શાકભાજીનો ઉપયોગ કરીને મિક્સ વેજ કરી બનાવેલ છે. Bansi Kotecha -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#Viraj#biryaniઅહીંયા મેં બિરયાની બનાવી છે જેમાં ભરપૂર પ્રમાણમાં વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે બિરયાની ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેમાં બધા જ વેજીટેબલ એડ કરવાથી બાળકો માટે પણ એક સંપૂર્ણ આહાર બની જાય છે અને ખૂબ જલ્દી બનતી વાનગી છે Ankita Solanki -
વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati)
#GA4#week16#Biryani બિરયાની એ એક એવી વાનગી છે જે દરેક રાજ્ય માં જુદી જુદી રીતે બનાવતા હોય છે બિરયાની ને અલગ અલગ નામ થી ઓળખવામાં આવે છે વેજ નોનવેજ એમ અલગ અલગ નામ હોય છે તો હુ વેજ બિરયાની ની ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
વેજ. બિરયાની(Veg. Biryani recipe in Gujarati)
#GA4 #week16#Biryani#ઊંધીયા ફ્લેવરપોસ્ટ - 25 બિરયાની સામાન્ય રીતે શાકભાજી ના અને ભાત ના લેયર કરીને બનાવાય છે...મેં ઊંધીયા માં વપરાતા શાક અને મેથીના તળેલા મુઠીયા તેમજ લીલા ચણા તેમજ સરગવો અને અન્ય શાક નો ઉપયોગ કરીને એક નવોજ પ્રયોગ કર્યો અને ખૂબ જ સ્વાદિષ્ટ...કેસર અને બિરસ્તાની તેમજ ખડા મસાલાઓ ની અરોમાં(ફ્લેવર્સ) થી એકદમ રીચ બિરયાની બની..આપ સૌ ને જરૂર પસંદ આવશે...😊 Sudha Banjara Vasani -
વેજ પુલાવ(veg pulav recipe in gujarati)
જ્યારે લાઈટ ભોજન કરવાનું મન થાય ત્યારે વેજ પુલાવ ઉત્તમ અને સ્વાસ્થ્યવર્ધક છે#દાળ રાઈસ#માઇઇબુક#સુપરશેફ3 Rajni Sanghavi -
વઘારેલી ખીચડી
#zayakaqueens#પ્રેઝન્ટેશનચાલો મિત્રો આજે ગુજરાત ની ફેમસ વઘારેલી ખીચડી ની રેસીપી જોઇએ Khushi Trivedi -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
બિરયાની મારા ઘર માં બધા ને ભાવે છે. જ્યારે કંઈક ખાસ બનાવુ હોય ત્યારે બિરયાની બને જ્ છે Aditi Hathi Mankad -
વેજ જલફ્રેઝી (Veg Jalfrezi Recipe In Gujarati)
#AM3 વેજ જલફ્રેઝી ખૂબ જ સરળતાથી બની જાય તેવી મિક્સ વેજીટેબલ્સની વાનગી છે. આ વાનગી ઓછા સમયમાં ઓછા ગરમ મસાલાનો ઉપયોગ કરીને સરસ બની જાય છે. વેજ જલફ્રેઝી ની જેમ ચીકન જલફ્રેઝી પણ બનાવી શકાય છે. આ વાનગીમાં આપણને મનપસંદ બધા વેજીટેબલ્સ ઉમેરી શકીએ છીએ. તો ચાલો જોઈએ આ ટેસ્ટી વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani -
રોલિંગ સલાડ
#zayakaqueens#પ્રેઝન્ટેશનમિત્રો ડિશ ગમે તે જમી એ પણ તેની સાથે સલાડ હોવું ખૂબ જરૂરી છે તો ચાલો મિત્રો સુંદર પ્રેઝન્ટેશન સાથે સલાડ ડીશ બનાવીએ. Khushi Trivedi
More Recipes
ટિપ્પણીઓ