સાબુદાણા ની ભેલ

Tejal Hiten Sheth
Tejal Hiten Sheth @cook_18392851

આ ભેળ તમે ફરાળ અને એમ નેમ પણ ખાઇ શકાય છે.

સાબુદાણા ની ભેલ

આ ભેળ તમે ફરાળ અને એમ નેમ પણ ખાઇ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ સાબુદાણા (૫-૬ કલાક પળાલેલા)
  2. ૨ ટામેટા સમારેલા
  3. ૧ ડુંંગળી સમારેલી
  4. મીઠું, ખાંડ, અને લીંંબુ સ્વાદ અનુસાર
  5. ફરાળી ચેવડો
  6. લીલા મરચા અને કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સાબુદાણા બાઉલ મા લઈ બીજી બધી સામ્રગી ઉમેરી સરખુ રીતે મીક્સ કરો છેલ્લે ચેવડો ઉમેરો અને કોથમીર થી garnish કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tejal Hiten Sheth
Tejal Hiten Sheth @cook_18392851
પર
Homebaker/ Teacher/ loves painting,reading books
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes