પાલક મસ્તી રાઈસ

Namrata Kamdar @namrata_23
#લીલી આ રેસીપી માં વેજીટેબલ અને પાલક તો બહુ ગુણકારી છે એટલે રાઈસ માં પાન સ્વાદ સારો આવે
પાલક મસ્તી રાઈસ
#લીલી આ રેસીપી માં વેજીટેબલ અને પાલક તો બહુ ગુણકારી છે એટલે રાઈસ માં પાન સ્વાદ સારો આવે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધું તૈયાર કરી લો.
- 2
હવે એક પેન માં તેલ ગરમ કરો. પછી બધા મસાલા નાખો અને પછી ડુંગળી સાંતળો અને આદુ, મરચા, લસણ ની પેસ્ટ નાખો.પછી પાલક પેસ્ટ નાખો અને કેપ્સિકમ, વટાણા નાખો.
- 3
હવે ચોખા નાખી બધું મિક્સ કરો પછી 1ચમચી બિરયાની મસાલો નાખો અને મીઠું નાખો પછી 3વાટકા પાણી નાખી ધીમા ગેસ પર ચડવા દો. તૈયાર છે પાલક મસ્તી રાઈસ.
- 4
હવે એક પ્લેટ માં રાઈસ લો તેની ઉપર ટોમેટો નુ ફૂલ મૂકી અને સર્વ કરો.તૈયાર છે ગરમ ગરમ રાઈસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ પુલાવ
#કૂકર#india આપણે આજે પુલાવ બનાવશુ ઘણા બાળકો બધા શાક નથી ખાતા તો આપણે વેજીટેબલ નાખી મસ્ત પુલાવ બનાવી દઈ તો બાળકો ને તેનો સ્વાદ પણ ભાવે. Namrata Kamdar -
પાલક પનીર પુલાવ (palak paneer pulav recipe in gujrati)
#ભાતઆ ડીશ ને પાલક અને પનીર સાથે બનબી ને એક હેલ્થી ફિશ તૈયાર કરી છે ટેડત માં બેસ્ટ અને ઘર માં જ હોય એવા સામાન થઈ બનતી આ ડીશ છે તો જોઈએ એની રીત. Naina Bhojak -
મિક્સ વેજીટેબલ રાઈસ રેસિપી
ડીનર માં મિક્સ વેજીટેબલ રાઈસ બનાવીયા છે આ વેજીટેબલ રાઈસ અને સરળ. અને ટેસ્ટી વેજીટેબલ રાઈસ બંને છે રાઈસ જલ્દી થી બની જાય છે તેને ટેમટા અને ડુંગળી સાથે સર્વ કરી શકો છો પારૂલ મોઢા -
આલુ પાલક
#લીલી માર્કેટ માં અત્યારે લિલી શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે.ભાજી તો એટલી તાજી મળે છે કે આપણે માર્કેટ માં જાઈ તયારે ઘર માં પડેલી હોવા છતાં લેવાનું મન થઇ જાય. અને શિયાળા માં ખાવી જ જોઈએ.મને પાલક બોવ ભાવે.. પાલક પનીર,પાલક ભજીયા,પાલક મુઠીયા,પાલક સુવા, પાલક નો હેલ્થી જ્યુસ...અને આજે આલુ પાલક બનાવ્યું છે.. તો ચાલો રેસીપી જોઈએ. Krishna Kholiya -
પાલક મસ્તી (Palak Masti Recipe In Gujarati)
મને પાલક બવ ભાવે એટલે પાલક ને યુઝ કરી નિત નવી રેસિપિસ મને બનાવી ગમે. મેં ઘણા ટાઈમ પેલા એટલે કે લોકડાઉંન પેલા કાંકરિયા ગયેલ ત્યારે એક ફૂડ સ્ટોલ પર મેં આ પાલક મસ્તી ખાધેલી જે મને ખુબ ભાવેલી. પછી મેં આ ઘરે બનાવની ટ્રાઈ કરેલી. એમ તો આ પાલક મસ્તી માં દાળ નો વપરાશ થાય છે પણ મેં નોર્મલ ગ્રેવી જ વાપરેલી છે.Prerak M T
-
કર્ડ રાઈસ
#મિલ્કીકર્ડ રાઈસ ખાવાનાં ફાયદા ઘણાં બધા છે. કર્ડ સાથે રાઈસ ખાવાથી વજન ઉતારવા માટે ઈમ્યૂનિટી ઠીક કરવા માટે ફાયદા મંદ છે. કર્ડ રાઈસ વિટામિન B12 નો ખુબ સારો સોર્સ એટલે કર્ડ રાઈસ. આમતો આ રેસિપી સાઉથ ની રેસિપી કહી શકાય.... Daxita Shah -
પાલક કેસરોલ
આ એક ઇન્ટરનેશલ વાનગી છે, સ્વાદ માં બહુ લાજવાબ છે.અને હમણાં તો પાલક પણ બહુ સરસ લીલી લીલી અને ફ્રેશ હોય છે. #લીલી Viraj Naik -
પાલક બિરયાની (Spinach Biryani Recipe In Gujarati)
#GA4#WEEK16 શિયાળાની સિઝનમાં પાલક ભરપૂર પ્રમાણમાં મળતી હોય છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ બહુ જ ફાયદાકારક છે Preity Dodia -
કોર્ન-પાલક પુલાવ (Corn Palak Pulao Recipe In Gujarati)
#AM2#cookpadindiaઆ વાનગી મારા બાળકો ને સૌથી વધુ પ્રિય છે.પાલક ની ભાજી સ્વાસ્થ્ય માટે બહુ ગુણકારી હોય છે પણ બાળકો ને પાલક ભાવતી નથી હોતી. પણ આ પુલાવ માં પાલક નો સ્વાદ , કોર્ન અને બધા મસાલા સાથે મીક્સ થઈ બહુ ટેસ્ટી લાગે છે. બાળકો માટે મારી આ રેસીપી જરૂર ટ્રાય કરજો. Rachana Gohil -
-
રોયલ પાલક પનીર દમ બિરયાની
પાલક પનીર નુ શાક તો ખાતા જ હોઇ એ....દમ બિરયાની મા તેનો સ્વાદ લાવી..ટેસ્ટી ને હેલ્થી બનાવ્યું છે..#ખીચડી Meghna Sadekar -
પાલક પનીર
#લીલી#ઇબુક૧ #9#જાન્યુઆરીશિયાળામાં પાલક પનીરનું શાક ખાવાની બહુ જ મજા આવે છે અને પાલકમાંથી આયર્ન ભરપૂર મળે છે એટલે મહિલાઓ માટે તો પાલક ખાવો બહુ જ હિતાવહ છે.... Ekta Pinkesh Patel -
વેજ પોટ રાઈસ (Veg Pot Rice Recipe In Gujarati)
#AM2 વેજ પોટ રાઈસ એક ડીફરન્ટ રાઈસ રેસીપી છે. આ વાનગી નો ટેસ્ટ થોડો ચાઇનીઝ વાનગીને મળતો આવે છે. આ વાનગી મિક્સ વેજીટેબલ અને રાઈસ માંથી બનાવવામાં આવે છે. વેજ પોટ રાઈસ નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. Asmita Rupani -
-
પાલક સ્પેશિયલ
સ્વાસ્થ્ય માટે ગુણકારી એવી પાલક ના શાક અને પુલાવ ની રેસિપિ પ્રસ્તુત છે... Hinal Jariwala Parikh -
રો મેંગો રાઈસ
#AM2ફ્રેંડ્સ કેરી ની સીઝન આવે એટલે અથાણાં કેરી નો શરબત આ બધુ તો યાદ આવે જ પણ એમા રો મેંગો રાઈસ કેમ ભુલાય એમા આ રાઈસ તો એવાં ખાટાં મીઠાં સરસ બને છે અને બાળકોં નાં તો અતિ પ્રિય તો ચાલો .... Hemali Rindani -
દાલ પાલક વીથ જીરા રાઈસ
#ફેવરેટફેમિલી ની ફેવરિટ ડિશ ની વાત આવે ત્યારે દાલ પાલક વીથ જીરા રાઈસ તો પહેલા જ આવે.એકદમ સાદુ પરંતુ બધાને ભાવે તેવી વાનગી અને આસાનીથી બની જાય છે અને હેલ્ધી પણ છે. Bhumika Parmar -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આજે રવિવાર ની રજા ના માન માં પાલક પનીર બનાવ્યું.. જેમાં પનીર છે એ ટોફુ વાળું નો ઉપયોગ કર્યો. હેલ્થી હોય છે કારણ કે સોયામિલ્ક માં થી બનવેલું હોય છે... બાકી રેસીપી મેં નસીમ જી એ બનાવેલ પાલક પનીર માં થી પ્રેરણા લઇ ને ટ્રાય કરી છે. 😊🙏🏻 Noopur Alok Vaishnav -
-
સેઝવાન રાઈસ (Schezwan rice recipe in Gujarati)
#TT3#cookpadgujarati#cookpadindia સેઝવાન રાઈસ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે. આ વાનગી વધારે ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. આ વાનગી બનાવવા માટે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ડુંગળી, લસણ અને આદુ નો પણ સારો ઉપયોગ કરવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ આ વાનગીને એક તીખો અને ટેન્ગી ટેસ્ટ આપે છે. આ વાનગી રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે આપણે ઘરે ઇઝીલી બનાવી શકીએ છીએ. રાઈસ માં ઉમેરવામાં આવતાં વેજિટેબલ્સ આપણા સ્વાદ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકીએ છીએ. Asmita Rupani -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#30mins#SSR#cookpadgujarati#cookpadindia#cookpad સેઝવાન રાઈસ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે. આ વાનગી વધારે ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. આ વાનગી બનાવવા માટે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ડુંગળી, લસણ અને આદુ નો પણ સારો ઉપયોગ કરવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ આ વાનગીને એક તીખો અને ટેન્ગી ટેસ્ટ આપે છે. આ વાનગી રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે આપણે ઘરે ઇઝીલી માત્ર 25 થી 30 મીનીટમાં બનાવી શકીએ છીએ. રાઈસ માં ઉમેરવામાં આવતાં વેજિટેબલ્સ આપણા સ્વાદ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકીએ છીએ. Asmita Rupani -
ટોમેટો રાઈસ
#ટમેટાપુલાવ/બિરીયાની ની અલગ અલગ વેરાઇટી આપણે માણીએ છીએ. આ રાઈસ સરળતાથી તૈયાર કરી શકાય છે અને સ્વાદિષ્ટ લાગે છે. Bijal Thaker -
પાલક રાઈસ અને પાલક રાયતું
#ડિનરઆ ડિશ એક કંપ્લીટ મીલ છે . સ્વાસ્થ ની દૃષ્ટિએ હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે. નાના મોટા દરેક ને પસંદ આવે છે. Disha Prashant Chavda -
પનીર પાસ્તા સોસ પાલક રાઈસ (paneer pasta sauce Palak Rice recipe)
#સુપરશેફ4 #માઇઇબુક #પોસ્ટ21 #week4#paneerpastasaucepalakriceલોકપ્રિય શાકાહારી ચોખાની રેસીપી છે, તે પાલક અને પનીરની બનેલી છે, આ એક ખૂબ જ સ્વસ્થ, પ્રોટીન ચોખાની વાનગી છે. ભારતીય પાલક અને હળવા મસાલાનો ઉપયોગ કરીને બનાવેલ આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ચોખા.પનીર પાસ્તા સોસ પાલક રાઈસ. Ami Desai -
કોર્ન પાલક રાઈસ
#આ રાઈસ દેખાવમાં જેટલા સુંદર છે એટલા જ સ્વાદમાં પણ મધુર છે.મારી દિકરીને પાલક જરાપણ પસંદ નથી પણ આ રાઈસ ખૂબ પ્રેમથી ખાય છે. Urmi Desai -
વેજીટેબલસ પુલાવ (Veg. Pulao Recipe in Gujarati)
#GA4#WEEK19#COOKPADINDIA#COOKPADGUJRATI શિયાળા મા બધા જ વેજીટેબલ સરસ મળે તો બનાવો વેજીટેબલ પુલાવ આ રીતે. એકદમ ટેસ્ટી અને સ્પાઇસી. सोनल जयेश सुथार -
-
કોર્ન પાલક (Corn Palak Recipe In Gujarati)
#AM3કોર્ન પાલક એ હોટેલમાં મળતી એક પંજાબી સબ્જી છે. મેં ઘણા સમય પહેલા આ સબ્જી ખાધી હતી અને ટેસ્ટ સારો હોવાથી ઘરે બનાવી છે. Jyoti Joshi -
પાલક વેજ ખિચડી (Palak Veg Khichdi Recipe In Gujarati)
#CB10#WEEK10ખિચડી દાળ-ચોખાથી બનતી એક ડિશ છે જે આપણા પાચનતંત્ર માટે ખૂબ સારી છે તેને અલગ અલગ રીતે બનાવી શકાય છે સાથે જો શાક ઉમેરી બનાવીએ તો વધુ ગુણકારી છે એમા પણ પાલક, જે વિટામિન એ, સી, ઈ, કે અને આયર્ન મેગ્નેશિયમ મેંગેનીઝ ફાયબર નો સ્ત્રોત છે એવી પાલક ખિચડી આજે અહીં મૂકી છે. Krishna Mankad -
પાલક લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)
#WKR બાળકને જો સાદી ખીચડી આપીએ તો તે ખાવા તૈયાર થતા નથી અને પાલકની સબ્જી પણ ખાતા નથી એટલે મેં આ બંને ન ભાવતીવાનગીઓને મિક્સ કરી એક નવા જ પ્રકારની ખીચડી બનાવી છે પાલક લસણની ખીચડી Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11341317
ટિપ્પણીઓ