વેજ બુલેટ્સ

Manisha Patel @cook_19119874
#SG2 બાળકો માટે લંચ બોક્સમાં નવું અને હલધી...
૧ વ્યક્તિ આ વસ્તુ બનાવે છે.
વેજ બુલેટ્સ
#SG2 બાળકો માટે લંચ બોક્સમાં નવું અને હલધી...
૧ વ્યક્તિ આ વસ્તુ બનાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ લો. તેમાં બટેટાનું છીણ, ગાજરનું છીણ, વટાણા, ટમેટા, કોથમીર, મરચાં, લસણની ચટણી, ચિલી સોસ, થોડું ચિઝ, સ્વાદ અનુસાર મીઠું, મરચું, ખાંડ અને થોડો કોનઁ ફ્લોર ઉમેરી માવો તૈયાર કરો.
- 2
આ માવા માંથી લમગોળ આકારના ગોળા તૈયાર કરો. આ ગોળાને ટોસ્ટ ના ભૂકામાં બધી બાજુ રગદોળો.
- 3
આ ગોળાને ગેસ પર મિડિયમ આંચે તળી લો.આછા બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
- 4
તળેલા ગોળાને ચિઝ, ટોમેટો સોસ અને સલાડ સાથે ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જંગલી ઝટપટ
#SG2 દાબેલી તો ઘણી ખાધી પણ જંગલી ઝટપટ જેવી નહી...૧ વ્યક્તિ આ વસ્તુ બનાવે છે. Manisha Patel -
વેજ. મેયો સેન્ડવિચ
આ ડિશ ખુબ જ ઝડપથી બની જાય છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. આ સેન્ડવીચ તમે ગ્રિલ પણ કરી શકો છો. ક્વિક અને ઇઝી રેસિપી છે. બાળકો ને લંચ બ્રેક માટે પણ આપી શકાય છે. અહી મે ગ્રિલ અને નોન ગ્રિલ બંને નાં ફોટોઝ મૂક્યા છે. Disha Prashant Chavda -
-
નાયલોન ખમણ
#ટ્રેડિશનલ બહાર જેવું જ નાઈલોન ખમણ આપણે ઘરે પણ બનાવી શકાય...૧ વ્યક્તિ આ વસ્તુ બનાવે છે. Manisha Patel -
ક્રંચી વેજીટેેબલ સ્ટિક
#રસોઈનીરંગત #તકનીક આ સ્ટિક વેજીટેબલ માંથી બનાવેલી છે સાથે સાથે ખુબ જ ટેસ્ટી અને ક્રંચી છે તો નાસ્તા મા ખુબ જ મજા આવશે . Kala Ramoliya -
પ્રોટીન રીચ (સોયાચન્ક) પરાઠા
બાળકો અને પુખ્ત બધાને પ્રોટીન ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને શાકાહારી વ્યક્તિ માટે આ પરાઠા એક સરસ વિકલ્પ છે. Purvi Modi -
ટોમેટો વેફર્સ બાઇટસ
#ટમેટા બાળકો ને નાસ્તા માટે ટીફીન બોક્સમાં આપી શકાય તેવી રેસિપી છે ..... Neha Suthar -
એકઝોટિક વેજ ઓટ્સ ક્રોકેટ્સ
#HMહરેક મમ્મી નો એકજ પ્રશ્ન હોઈ બાળકો શાકભાજી ખાતા નથી .મારા બાળકો પણ શાકભાજી પ્લેટ માં બાજુ માં રાખી દે છે , તો બાળકો ને શાકભાજી ના પોશક તત્વો મલીરહે તે માટે હંમેશા હું કઈ નવું ટ્રાઈ કરતી હોવ છું .જે બાળકો મન ભરીને ખાય .તેથીજ આ રેસીપી મેં ક્રિએટ કરી છે.મારા બાળકો આ ક્રોકેટ ખુબજ ભાવે છે. Payal Mandavia -
વેજ ક્રિસ્પી
#સ્ટાર્ટસવેજ ક્રિસ્પી મારું અને મારા ઘરના બધા જ સદસ્યો નું ફેવરિટ છે.અમે જ્યારે પણ બહાર ડીનર કરીએ તો સુપ સાથે આ એક ડીશ તો ફીક્સ જ હોય છે.તો આજે મેં વેજ ક્રિસ્પી ઘરે જ બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
ઘઉં નાં ફાડા નો પુલાવ
#ડિનર#સ્ટારઆપણે લગભગ પુલાવ ચોખા નો જ બનાવીએ છે. ડાયાબિટીસ વાળી વ્યક્તિ માટે આ પુલાવ બનાવી શકાય છે. સ્વાદિષ્ટ ઉપરાંત હેલ્ધી પણ છે. Disha Prashant Chavda -
વેજ ત્રીપલ સેઝવાન ફ્રાઈડ રાઈસ
#રાઈસ #ફયુઝન ગુજરાતી અને ચાઇનીઝ નું આ રાઈસ બનાવવામાં થોડી મહેનત થાય છે પણ ખાવામાં એકદમ ટેસ્ટી અને યમ્મી લાગે છે.. બાળકોને તો ખૂબ જ પસંદ હોય છે ચટપટી રેસિપી.. Kala Ramoliya -
વેજ. હોટ એન્ડ સોર સૂપ(Veg. Hot N Sour Soup Recipe In Gujarati)
#GA4#Week20 આ વેજ. હોટ ન સોર સૂપ ઠંડી માં આ સૂપ પીવાથી શરીર માં ગરમી આવે છે. વેજ. હોવાથી બાળકો માટે પણ ફાયદાકારક છે. સૂપ તરીકે બધા આ વેજ સૂપ પી શકે છે. Krishna Kholiya -
સામા ના મંચુરિયન શોટ
#HM મને કંઈ નવું બનાવાનો નો શોખ છે તો મે બાળકો ને ભાવે તેવા ટેસ્ટી અને હેલ્ધી.મંચુરિયન બનાવિયાPuja
-
રેસ્ટોરન્ટ જેવા વેજ ડ્રાય મન્ચુરિયન અને વેજ ફ્રાઈડ રાઈસ
#ડિનર #સ્ટાર રેસ્ટોરન્ટ જેવા જ વેજ ડ્રાય મન્ચુરિયન અને વેજ ફ્રાઇડ રાઇસ ઘરે બનાવો હવે. જે ખૂબ જ ટેસ્ટી બને છે અને બનવામાં પણ એકદમ સરળ છે અને એકદમ ફટાફટ બની જાય છે.આજે ચાઈનીઝ વાનગી બનાવી શું આપણે. Mita Mer -
વેજ ચીઝ સેન્ડવીચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
#NSD#Cookpadindia#Cookpadgujaratiનેશનલ સેન્ડવીચ ડે ની શુભકામના...સેન્ડવીચ ખૂબ અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે.. જે બાળકો ને ખૂબ પ્રિય હોય છે અને કયારેક લંચ બોક્સમાં આપવું હોય ત્યારે આ સેન્ડવીચ માં મિક્સ કરેલા વેજ બાળકો ખાઈ લે છે.. લંચ બોક્સ માં આપવું હોય એટલે તેને ગ્રીલ કરવી નહિ કાચી જ અપાવી ખૂબ ટેસ્ટી લાગે છે. Neelam Patel -
-
પનીર ચીલી રાઈસ
#ડિનર#સ્ટારબાળકો ને ખુબ પસંદ આવે એવી આ ચાઈનીઝ વાનગી છે. દરેક એજ ગ્રુપ નાં વ્યક્તિ ને પસંદ આવે છે. Disha Prashant Chavda -
-
સ્ટફ આલુ મટર ને ચીઝી હાંડવો મફીન્સ
#સ્ટફ્ડઆ ઇન્સ્ટન્ટ બને છે. નાસ્તામાં કે લંચ બોક્સમાં લઈ જઈ શકાય ને ચીઝી હોવાથી બાળકો હોંશેહોંશે ખાશે. Vatsala Desai -
વેજ લોલીપોપ
#રેસ્ટોરન્ટહું જ્યારે પણ બહાર લંચ કે ડિનર માટે જાવ ત્યારે હોટ એન્ડ સોર સુપ અને વેજ લોલીપોપ જરૂર થી મંગાવું છું.મારુ ફેવરિટ સ્ટાર્ટર છે.તો ચાલો આજે આપણે આ વેજ લોલીપોપ રેસ્ટોરેન્ટ સ્ટાઈલ ઘરે જ બનાવી મજા માણીએ. Bhumika Parmar -
વેજ. તડકા પાસ્તા
#૩૦મિનિટઇન્ડિયન ફ્લેવર્સ આપી ને આ પાસ્તા તૈયાર કર્યા છે. રૂટીન પાસ્તા થી એકદમ અલગ ટેસ્ટ છે. પાસ્તા નું આ ફ્યુઝન ટેસ્ટી લાગે છે. ઝડપથી બની પણ જાય છે. Disha Prashant Chavda -
-
ઓટ્સ મન્ચુરિયન
#RB4 આ વાનગી મારા પપ્પાને બહુ ભાવે છે,એટલે અમારા ઘરમાં વારંવાર બને.મન્ચુરીઅનનું હેલ્ધી વર્ઝન બનાવવા માટે હું મેંદા ને બદલે ઓટ્સ વાપરુ છું. Krishna Mankad -
-
હાંડવો (handvo recipe in gujarati)
#સ્ટફ્ડઆ રેસીપી ઇન્સ્ટન્ટ બને છે. નાસ્તામાં કે લંચ બોક્સમાં લઈ જઈ શકાય. ચીઝ હોવાથી બાળકો હોંશેહોંશે ખાશે. Vatsala Desai -
-
-
પૌઆ ફુદીના ખીચું
#ઇબુક-૨૫હાલના સમયમાં ઘણો એવો વર્ગ છે જે સારી હેલ્થ માટે કાચું ખાવાનું પસંદ કરે છે. તો એમના માટે હું લઈને આવી છું પૌઆ માંથી અને એ પણ ગેસ વિના બનતું ખીચું. ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે રાંધ્યા વિના ખાઈ શકાય છે. જેમકે પૌઆ, ખજૂરના લાડુ ,કોપરા ના લાડુ ,અને ઘણું બધું....... Sonal Karia -
થ્રી લેયર નાચોઝ
આ રેસિપી કિટ્ટી પાર્ટી તેમજ બાળકો ની પાર્ટી માટે એકદમ પરફેકટ છે. દરેક એજ ગ્રુપ નાં વ્યક્તિ ને પસંદ આવે છે. અહીંયા મે ઘરે નાચોઝ બનવાની રીત પણ બતાવી છે. Disha Prashant Chavda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10974159
ટિપ્પણીઓ