રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ચોખા ધોઈ ને પલાળેલા રાખો કુકર માં ઘી મૂકી જીરું ખડા મસાલા નાખો ફણસી વટાણા ફણગાવેલા મગ દાળ ચોખા નું મિક્સ નાખી મીઠુ નાખી બાફી લો કડાઈ માં ઘી મૂકી પાલક સાંતળો આદુ મરચાં લસણ ટામેટાં નાખી સાંતળો બાફેલી ખીચડી માં મિક્સ કરો ને ઢાંકી ને દમ આપોપછી ગરમ ગરમ પીરસો
- 2
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કોર્ન પાલક ખીચડી
#અમદાવાદમારા ઘરે બધા ને ખીચડી ભાવતી નથી. અને ખીચડી ખુબજ હેલ્ધી ખોરાક છે. આથી મેં આ ખીચડી એક વખત બનાવી અને મિત્રો બધા ને ખુબ જ ભાવી. તો તમે પણ એક વખત જરૂર થી બનાવજો. Bhoomi Mehta -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati)
ખૂબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર અને આ રીતે બનાવો તો સૌને ભાવે. Reena parikh -
-
વેજિટેબલ ખીચડી
#goldenapron3#week14 માટે વેજિટેબલ થી ભરપુર પોષ્ટિક ખીચડી જરૂર થી ટ્રાય કરો Jayshree Kotecha -
શેપૂ ની વેજીટેબલ ખીચડી (Shepu Vegetable Khichdi Recipe In Gujarati)
વરસાદ માં સહેલી અને સ્વાદિષ્ટ ખીચડી Urvashi Thakkar -
મિક્સ દાળ વેજીટેબલ ખીચડી (Mix Dal Vegetable Khichdi Recipe In Gujarati)
#WKRમિક્સ દાળ વેજીટેબલ ખીચડી એ વન પોટ મીલ છે . આ ખીચડી કુકરને બદલે છુટ્ટી બનાવવામાં આવી છે જેથી તેની મીઠાશ અને પોષણ તત્વો માં વધારો થાય છે Bhavini Kotak -
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
આ મારા સિસ્ટર ની રેસીપી છે. ખીચડી ફુલ મીલ કહેવાય મેથી ના શાક, દહીં તીખારી સાથે ખ ખુબજ ટેસ્ટી બને છે#trend મીકસ દાળ ખીચડી, દહીં તીખારી, મેથી શાક Bindi Shah -
-
-
-
-
-
-
💪સુપર હેલ્ધી પંચદાળ ખીચડી💪
#લીલીપીળીપંચ દાળ ખીચડી ખુબજ પોષ્ટિક અને ઓછા સમય માં બની જાય છે.. ખીચડી લોકપ્રિય ભારતીય વ્યંજન છે. જે હલ્કી અને સુપાચ્ય હોય છે..જે શરીર ને નિરોગી અને એનર્જી વધારે છે..પાંચ દાળ મિક્સ કરી બનાવેલી ખીચડી માં ઘણા જ ન્યુટ્રીશન હોય છે.. ખીચડી માં કૅલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર,ફોસ્ફરસ, પોટેશિયમ હોય છે.. રોગપ્રતિકારક શક્તિ વધારે છે.. શરીર નું શુધ્ધિકરણ નું કામ કરે છે.. સ્કીન ચમકદાર. બનાવે છે.. અને વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે.. ખીચડી ને ત્રિદોશીક આહાર પણ કહેવાય છે,જે વાત - પિત્ત - કફ ને સંતુલિત કરે છે.. ખીચડી ને ઘી સાથે ખાવામાં આવે છે જેથી શરીર ની મજબૂતી વધે છે. અને ખીચડી નું ન્યુટ્રીશન વધારવા તેમાં લીલાં શાક ભાજી નાખી બનાવી શકાય છે.. તો ચાલો દોસ્તો આપને પાંચ દાળ મિક્સ કરીને પંચદાળ ખીચડી બનાવીએ.. Pratiksha's kitchen. -
વેજિટેબલ, ઘઉ નાં ફાડા અને મગ ની દાળ ની ખીચડી
#goldenapron3#ડિનર#ફાડા માંથી ફાઇબર અને દાળ માંથી પૉટીન મળતું હોવાથી આ ખુબ જ હેલધી રેસિપી છે. ડાયટ મા પણ ચાલે.અત્યારે લોકડાઉન નાં સમય મા થોડું લાઈટ મેનુ બનાવું હોય તો ફાડા ખીચડી અને સાથે દહીં બેસ્ટ ઓપ્શન છે. Bhakti Adhiya -
કિવનોઆ-દાળ ખીચડી
#ખીચડીસ્વાદિષ્ટ, પૌષ્ટિક, લો કેલરી,વન પોટ મીલ..તંદુરસ્ત રહેવા માટે...કિવનોઆ , મોગર દાળ , મિક્સ વેજીટેબલ સાથે બનાવેલ આ પ્રોટીન સ્ત્રોત આહાર......કિવનોઆ-દાળ ખીચડી. Jasmin Motta _ #BeingMotta -
-
વેજિટેબલ ખીચડી
#goldenapron3 #week14 #ડિનર માટે વેજિટેબલ થી ભરપુર પોષ્ટિક ખીચડી જરૂર થી ટ્રાય કરોJayshree.K
-
મસાલા ખીચડી
#કાંદાલસણ #લોકડાઉન બધા શાકભાજી ના ઉપયોગ કરીને બનાવેલી આ ખીચડી એક વન પોટ મિલ ની ગરજ સારે છે. પૌષ્ટિક અને સ્વાદિષ્ટ એવી આ ખીચડી સરળતા થી તૈયાર કરી શકાય છે. તે તૈયાર કરવા માટે ડુંગળી લસણ નો ઉપયોગ નથી કર્યો. Bijal Thaker -
-
આખા મગની ખીચડી (Akha Moong Khichdi Recipe In Gujarati)
#JSRઆપણે બધા ખીચડી તો બનાવતા જ હોઈએ છીએ પણ આખા મગની ખીચડી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Jayshree Jethi -
દ્વારકા ની સ્પેશ્યલ છુટી ખીચડી (Dwarka Special Chhuti Khichdi Recipe In Gujarati)
નાના મોટા બધાને ભાવે દ્વારકા ની સ્પેશ્યલ છુંટી ખીચડી Miral Miru -
મિક્સ વેજ પાલક ખીચડી (Mix Veg Palak Khichdi Recipe In Gujarati)
#WKRખીચડી રેસીપી ચેલેન્જઆ ખીચડી ખુબ જ હેલ્થી અને પૌષ્ટિક છે.પચવા માં ખુબ જ હલકી હોય છે. Arpita Shah -
મકાઈ ખીચડી (Corn Khichdi Recipe In Gujarati)
#GA4#Week8#મકાઈખીચડી ખૂબ પૌષ્ટિક ખોરાક અને પચવામાં પણ હળવી.ખીચડી ઘણી અલગ અલગ રીતે બને છે.હું અહીંયા મકાઈ ની ખીચડી ની રેસિપી લાવી છું.જે એકદમ સરળ અને ટેસ્ટ માં પણ મસ્ત લાગે છે. Sheth Shraddha S💞R -
પંચરત્ન ખીચડી અને ઓસામણ (Panchratna Khichdi Osaman Recipe In Gujarati
#WKR ભારતીય ભોજન માં ખીચડી એ આગવું સ્થાન ધરાવે છે. અત્યારે શિયાળાની સિઝન માં લીલા શાકભાજી નાંખી ખીચડી બનાવો તો બધા ને ભાવે જ. આજે મેં પંચરત્ન ખીચડી સાથે ઓસામણ બનાવ્યું તો એક ''વન પોટ મિલ "બની ગયું. 😋 Bhavnaben Adhiya -
કાઠિયાવાડી મસાલા ખીચડી
#રેસ્ટોરન્ટમને તો બહાર જઈએ ત્યારે કાઠિયાવાડી ખાવાની ખૂબ મજા આવે છે અને તેમાં પણ મસાલા ખીચડી કઢી મડે તો જલસા પડી જાય છે.સેવ ટામેટા નું શાક,લસણિયા બટાકા.. અહાહાહા.તો ચાલો મસાલા ખીચડી આજે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ઘરે જ બનાવી લઈએ. Bhumika Parmar -
આખા મગ ની ખીચડી (Whole Moong Khichdi Recipe In Gujarati)
# healthy આ મગ ની ખીચડી ખૂબ હેલ્ધી અને ટેસ્ટફુલ છે તેથી આ રેસિપી મે શેર કરી છે આ રેસિપી ખૂબ જ સિમ્પલ અને સરળ છે Vaishali Prajapati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10982964
ટિપ્પણીઓ