બાફેલ ચિપ્સ

Maya Raja
Maya Raja @Maya_1997
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ બટેટા છાલ ઉતારીને
  2. ૧ ચમચી તેલ
  3. ચપટીજીરું
  4. ચપટીહિંગ
  5. પા ચમચી મરચું પાવડર
  6. સ્વાદાનુસાર મીઠું
  7. થોડુ પાણી
  8. ગાર્નિશ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટા છાલ ઉતારીને ચિપ્સ સુધારો.કુકરને ગરમ કરી તેમાં તેલ ગરમ કરો તેમા જીરું, હીંગ નાખી બટેટા નાખી હલાવવું.

  2. 2

    હવે તેમાં મરચા પાવડર, સ્વાદાનુસાર મીઠું ને પાણી નાખી હલાવવું.કુકર ઢાંકણ ઢાંકી દો.બે સીટી વગાડી ગેસ બંધ કરવો.પછી કોથમીર વડે ગાર્નિશ કરો.

  3. 3

    બસ તૈયાર છે યમ્મી ચિપ્સ.બાળકો ની ફેવરિટ વાનગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Raja
Maya Raja @Maya_1997
પર

ટિપ્પણીઓ

Similar Recipes