રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં તેલ મૂકવું
ત્યારબાદ તેમાં હિંગ ને રાઈ મૂકી વઘાર કરો... - 2
હવે તેમાં કરમન્દા નાખી મિક્સ કરો..
થોડું પાણી નાખી ઉકળવા દયો.. - 3
હવે મીઠું અને હળદર નાંખી મિક્સ કરી લો.કરમન્દા નો કલર બદલાય જાય ત્યા સુધી ચડવા દો..તમે જોશો કે કરમન્દા નો કલર પીળો થાઇ ગ્યો છે.
- 4
હવે તેમાં ગોળ ઉમેરી મિક્સ કરી ૨મી. ચડવા દો...
હવે ઉપર થી લાલ મરચું પાવડર નાખી મિક્સ કરો ઠંડું થાય પછી એક બાઉલ માં લઈ સર્વ કરો... તો તૈયાર છે એક દમ easily બનતી ટેસ્ટ માં ખાટો મીઠો સ્વાદ વા કરમન્દા અથાણું.. - 5
કરમન્દા ના અથાણાં ને કાચ ની બોટલ માં ભરી ફ્રીઝ માં ૬ મહિના સુધી સ્ટોર કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સૂકા કેર નું અથાણું
બધી સિઝનમાં તાજા કેર મળતા નથી તો આજે આપણે સુકાયેલા કેરનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવીશું જે બહુ જ ટેસ્ટી લાગે છે. Pinky Jain -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11833701
ટિપ્પણીઓ