રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં બેસન ને પાણી મા મિડિયમ ઘટ થાય એવું પલાળી દેવું અને પછી એક ઝારો લઈ એમાં ધીરે ધીમે બધું ખીરુ તેલ મા ઊંચા હાથે પાડવું જેથી તેમાં નાનાની બૂંદી પડશે. પછી તેને થોડી વાર તેલ મા તળાય જાય પછી બાર કાઢી દેવી
- 2
બીજી બાજુ જેટલું બેસન હોય એટલી જ સાકર લેવી અને એટલું જ પાણી લઈ સાકર ઓગળે એટલી ચાસણી તૈયાર કરવી અને તેમાં કલર એડ કરવો
- 3
પછી ચાસણી ઠંડી થાય પછી તેમાં બૂંદી એડ કરવી અને તેને ઢાંકીને ૪/૫ કલાક રેવા દેવું પછી તેમાં જો ઘમતા હોય તો કાજુ બદામ ની કતરણ એડ કરવા નહિ તો ચાલે પણ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બુંદી
#goldenapron2પ્રથમ ચેલેન્જ ગુજરાત ની રેસિપિ ની છે.. અને બુંદી તો નાના મોટા દરેક ની પસંદ છે.. તો મેં મારી દીકરી ની પસંદ ની રેસિપી પોસ્ટ કરું છું.. Tejal Vijay Thakkar -
બુંદી તળ્યા વગર મોતીચૂર ના લાડુ
#RB11આ લાડુ બનાવવામાં ખૂબ જ સરળ છે તમે પહેલી વખત બનાવશો તો પણ પરફેક્ટ જ બનશે Jayshree Jethi -
બુંદી લાડુ (boondi ladu recipe in gujarati)
#Gcરેસિપી-33ગણપતિ ફેસ્ટિવલ બાપ્પા મોરિયા પ્રસાદ Hetal Shah -
-
છૂટી મીઠી બુંદી
#કાંદાલસણઆ બુંદી છૂટી રહેવાથી પ્રસાદીમાં પણ ઉપયોગ કરી શકાય છે હાલમાં હનુમાન જયંતીનો તહેવાર હતો તો આ બુંદી તો મેં પ્રસાદી માટે ઘરે બનાવી હતી parita ganatra -
બુંદી..
#ગુજરાતી ગુજરાતીઓને મીઠાઈ ખાવામાં ખૂબ જ પસંદ હોય છે તેમાં પણ બુંદી એ તો નાના-મોટા સૌને પસંદ .... Kala Ramoliya -
-
-
-
-
-
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#ff3#Cookpadindia#Cookpadgujrati#શ્રાવણ#childhoodમીઠી મીઠી બુંદી ના લાડુ જ્યારે ઘર માં બને ત્યારે ઘર ના બધા લોકો ખુશ થાય.આપને ત્યાં લાડુ તો જાત જાતના બનતા હોય પણ બુંદી ના લાડુ એ આપણી ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે જે બહુ વર્ષો થી બનતી આવે છે.આ બુંદી ના લાડુ 19મી, 20 મી સદી માં પણ બનતા જ હતા લગ્ન પ્રસંગ ની સ્પેશિયલ મિઠાઈ,સાતમ આઠમ અને દિવાળી માં તો પેલા જ જોઈ એ. વડી, મરણ ના તેર માં માં પણ બુંદી ના લાડુ હોય.આજે આપણે 21 મી સદી ના ભલે જીવીએ પણ બુંદી ના લાડુ આજે પણ એટલું જ મહત્વ ધરાવે છે. મારા દાદા કંદોઈ હતા ,મિઠાઈ ની દુકાન હોય અને જ્યારે જ્યારે ગરમ ગરમ બુંદી ના લાડુ બનતા ત્યારે ત્યારે સૌથી પેલા ટેસ્ટ કરવા હું હાજર જ રહેતી મારા દાદા એ મારા પપ્પા ને આ રીત શીખવાડી અને મારા પપ્પા એ મને શીખવ્યું. તો હું આજે આપની પારંપરિક મીઠાઈ બુંદી ના લાડુ ની રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Bansi Chotaliya Chavda -
-
-
-
ત્રીરંગી સોજીના ખમણ (Trirangi Semolina Khaman Recipe In Gujarati)
#TR#cookpadindia#Cookpadgujaratiત્રીરંગી સોજીના ખમણ Ketki Dave -
-
-
બુંદી ચોકલેટ (Bundi chocolate recipe in Gujarati)
#માઇઇબુક ચોકલેટ અને બુંદી બંને બધાની ફેવરીટ છે. તો થયું નવું કઇક ટ્રાય કરુ. અને બધાએ બહુ જ એન્જોય કર્યું. તો શેર કરવાનું મન થયું. Sonal Suva -
મીઠી બુંદી નો પ્રસાદ (Sweet Boondi Prasad Recipe In Gujarati)
#DIWALi2021#cookpadindia#cookpadgujrati Jayshree Doshi -
-
મીઠી બુંદી
#GA4#Week12#besan બૂંદી એક એવી મીઠાઈ છે જે તમે એકલી પણ ખાઈ શકો છો અને ઈચ્છો તો તેના લાડુ પણ બનાવી શકો છો. આપણે સામાન્ય રીતે મીઠી બુંદી કે બુંદીના લાડુ દુકાનમાંથી જ ખરીદી લેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે આસાન તરીકાથી ઘરે પણ મીઠી બુંદી બનાવી શકો છો? Disha vayeda -
-
-
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
આ એક એવી સ્વીટ છે જે દરેક ને ભાવતી હોય છે.છૂટી બુંદી પણ બનાવી શકાય અને એના લાડુ પણ. Sangita Vyas -
ઓરેન્જ રસગુલ્લા (Orange Rasgulla Recipe in Gujarati)
#GA4#week26#cookpadguj#cookpadindia#cookpadજ્યારે ઓરેન્જ ની વાનગી બનાવવાની થઈ ત્યારે એમ થયું કે ઓરેન્જ નો આઈસ્ક્રીમ, જ્યુસ ,પુડીંગ આ બધું તો બનાવી ચૂક્યા છીએ. તો વિચાર કર્યો કે ઓરેન્જ નું જ્યુસ ઉપયોગ કરીને તે પનીરના રસગુલ્લા બનાવીએ. કમાલ થઇ ગઈ !! કલરફુલ, ,ફલેવરફુલ,સોફટ અને સુંદરતાથી ભરપૂર આ રસગુલ્લા જોતાવેંત જ મોમાં પાણી આવી જાય એવા બન્યા અને આ બનાવવાનો ગર્વ છે. સાથે સાથે કુકપેડ નો આભાર કે ઓરેન્જ ની વાનગી બનાવવાની પ્રેરણા આપી. Neeru Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11203068
ટિપ્પણીઓ