ચીભડાનું શાક

Pinky Jain @cook_19815099
આ શાક બહુ જ ટેસ્ટી હોય છે .અથાણાનો flavoured આવે છે. આશા બહુજ ચટપટુંલાગે છે.
ચીભડાનું શાક
આ શાક બહુ જ ટેસ્ટી હોય છે .અથાણાનો flavoured આવે છે. આશા બહુજ ચટપટુંલાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચીભડા ને સુધારીને અંદરથી બીજ કાઢી લેવા. એની છાલ ની કાઢી લેવી ત્યાર પછી તેના નાના ટુકડા કરવા.હવે એક કડાઈમાં તેલ લઈને રાઈ,જીરું,હિંગ,હળદર અને લાલ મરચું નાખીને મિક્સ કરવો.ત્યારબાદ મેથીનો સંભારો નાખીને મિક્સ કરવો.પછી લાસ્ટ માં થોડી ખાંડ નાખવી લો તૈયાર છે ચીભડાનું શાક આ શાક પુરી ખાખરાની સાથે તો બહુ જ ટેસ્ટી લાગે છે.
- 2
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પરવળ નું શાક (parval subji recipe in gujarati)
#EB#week2Post1પરવળનું શાક શરીર માટે ખૂબ જ હેલ્ધી હોય છે. આ શાક ઘી માં બનાવો તો બહુ જ ટેસ્ટી લાગે છે . આ શાક રસ અને પુરી સાથે પરફેક્ટ કોમ્બીનેશન છે . મારૂ ફેવરિટ સબ્જી છે. Parul Patel -
ટામેટા-બટાકાનુ શાક (Tamata Batakanu Shak Recipe in Gujarati)
#GA4#week1#Potato#post3જ્યારે કોઈ પણ શાક ઘરમાં ન હોય ત્યારે ટામેટા અને બટાકા તો બિચારા બૂમ મારે જ કે અમારો વારો આવ્યો ખરો.😘😘 પણ ટામેટા- બટાકાનું શાક મારા પપ્પા અને હસબન્ડની સૌથી પ્રિય વાનગી છે. જ્યારે પણ પૂછવામાં આવે કે શું બનાવું તો ટામેટા-બટાકાનુ શાક.આ શાક રોટલી કે પૂરી સાથે ખૂબ જ સરસ લાગે છે. હું આ શાક હંમેશા કૂકરમાં જ બનાવું છું.મને કઢી-ખીચડી સાથે આ શાક પસંદ છે. Urmi Desai -
કેળા ની છાલ નું શાક
#શાકઆ શાક બહુ જ સરસ લાગે છે બધા કેળા ની કેળા સાથે છાલનો ઉપયોગ કરી શાક જરૂર થી બનાવો Sunita Vaghela -
ઢોકરી નું શાક (Dhokli nu shak recipe in gujarati)
#મોમમારી મમ્મી ઘરમાં કાંઈ શાકભાજી ના હોય ત્યારે આ શાક બનાવતા... અત્યારે લોકડાઉન ના સમય માં એની આ રેસીપી કામ આવે છે.. અત્યારે આ શાક ઘરનાં બધાં જ લોકો એ માનથી ખાધું ત્યારે મમ્મીની બહુ યાદ આવી... Harsha Ben Sureliya -
રોટલી નું શાક
લગભગ આપડા ઘરે રોજ રોટલી ઓછામાં ઓછી એક વખત બપોરે અથવા રાતના જમવામાં બનતી હોય છે. અને ક્યારેક વધારે પણ બની જતી હોય છે. તો આજે આપડે વધેલી રોટલી નો સદુપયોગ કરીને એક ટેસ્ટી ડિશ બનાવીએ. રોટલી નું શાક બનાવીએ. Bhavana Ramparia -
-
પચકુટા નું શાક
આ શાક જૈન માં ફેમસ છે આમાં પાંચ ટાઈપ શાક આવે છે . જેને મિક્સ કરીને બનાવવામાં આવે છેજે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. Pinky Jain -
સૂકા કેર નું અથાણું
બધી સિઝનમાં તાજા કેર મળતા નથી તો આજે આપણે સુકાયેલા કેરનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવીશું જે બહુ જ ટેસ્ટી લાગે છે. Pinky Jain -
કાચરી કોથમીર ફુદીનાની ચટણી
આ ચટણી રાજસ્થાની ચટણી છે આમાં સુખી કાચરી વપરાય છે એ રાજસ્થાન મળે છે આ ચટણી દસ દિવસ સુધી ખરાબ થતી નથી અને બહુ જ ટેસ્ટી લાગે છે.એકદમ ચટપટી લાગે છે પુરી રોટલી સાથે બહુ જ સરસ લાગશે બનાવીને જરૂરથી અભિપ્રાય આપશો. Pinky Jain -
કાચી કેરી નું શાક
#સમરફ્રેન્ડસ, ઉનાળો આવે એટલે કેરી જ યાદ આવે એમાં પણ કાચી કેરી નું અથાણું, છુંદો આપણે આખા વર્ષ માટે બનાવી લેતા હોય છીએ . કાચી કેરી નું ઇન્સ્ટન્ટ શાક પણ એકદમ ચટપટું લાગે છે તેમજ ખુબજ સરળતાથી બની જાય છે . ટેસ્ટી ખટમીઠા શાક ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
સુકી મેથીનુ શાક
આ ગુજરાતી અને મારવાડી બંને જણા બનાવતા હોય છે ગુજરાતી લોકો આમાં ગોળ નાખે છે. બહુ જ ટેસ્ટી લાગે છે બિલકુલ કડવું લાગતો નથી તમે જરૂરથી બનાવજો. Pinky Jain -
ગાંઠિયા ટામેટાનું શાક (Ganthiya Tomato Shak Recipe in Gujarati)
એકદમ સરળ રીતે બની જતું આ ગાંઠિયા- ટામેટાનું શાક સાથે જુવાર-બાજરી-રાગી મિક્સ લોટના રોટલા.ટામેટા સરળતાથી મળી રહે છે અને દરેકના ઘરમાં હોય છે એટલે જ્યારે શું શાક બનાવવું એવો પ્રશ્ન થાય ત્યારે સરળતાથી અને ઝડપથી બની જતું આ ગાંઠિયા-ટામેટાનુ શાક.આ શાક સામાન્ય રીતે જાડી સેવ ઉમેરી બનાવવામાં આવે છે. પણ મારા ઘરમાં આ શાક ગાંઠિયા ઉમેરી વધારે પસંદ કરે છે. Urmi Desai -
દૂધી-ચણાની દાળનું શાક(Dudhi Chanani Dal Shak Recipe in Gujarati)
#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ_૪લગ્ન પ્રસંગે બનતું આ શાક મારું પ્રિય છે. એ પણ દાળ-ભાત સાથે તો એને માણવાની મજા જ આવી જાય છે Urmi Desai -
મેથી ભાજી અને બાજરીના ઢેબરા / વડા
મેથી ભાજી અને બાજરી આ બન્ને વસ્તુ ઠંડીના દિવસોમાં જ ખવાય છે મેથી ભાજી અને બાજરીના વડા આ એક ગુજરાતી રેસીપી છે હવે ઠંડીના દિવસો છે અને હવે ઉત્તરાયણનો પર્વ આવે છે તેના માટે ગુજરાતી લોકો બહુ જ વધારે બનાવે છે અને આ પંદર દિવસ માટે પણ સ્ટોર કરી શકાય છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે વધારે કરીને ચાની સાથે અને ગ્રીન ચટણી સાથે ખવાય છે.#૨૦૧૯#goldenapron2 Pinky Jain -
બોર નું શાક (Bor shak recipe in Gujarati)
#MAમાં, કે મમ્મી,કે મોમ કહેવાય તો એકજઅમે નાના હતા ત્યારે બોર બહુ ભાવતા પણ એક વખતે મારી મમ્મી એ બોર નું શાક બનાવ્યું હતું એ સ્વાદ આજેપણ યાદ આવે જ્યારે બોર આવ્યા હતા ત્યારે આ શાક પાછું મમ્મી જોડે શીખી .અદ્દલ એ જ સ્વાદબોર આમતો ઘણી બધી જાત ના હોય છે પણ મે ખાટ્ટા મીઠ્ઠા બોર નું શાક બનાવ્યું છે અને ખૂબ સ્વાદિષ્ટ બન્યું છે Deepika Jagetiya -
કંકોડા નું શાક (Kankodanu Shak Recipe In Gujarati)
#MRCકંકોડા વિટામિન એ(vitamin A) થી ભરપૂર હોય છે જ Vitamin A આંખો માટે ખૂબ જ લાભદાયક રહે છે . કંકોડામાં ફાઇબર sari માત્રામાં હોય છે ફાઈબર અપચો અને કબજિયાત ની સમસ્યાનો ઈલાજ કરવામાં મદદરૂપ થાય છે .આજકાલ લગભગ દરેક વ્યક્તિઓ ડાયાબિટીસ ની સમસ્યાથી પીડાય રહ્યા છે . કંકોડા સુગર લેવલને કંટ્રોલ માં રાખવા માટે ખુબ ઉપયોગી છે. વરસાદમાં થતા દાદ ખાજ કે ખંજવાળમાં કંકોડા ઉત્તમ માનવામાં આવે છે. તાવ આવે ત્યારે પણ તમે કન્કોદાનું શક બનાવીને ખાય શકો છો તેમજ કેન્સર સામે લડવાની શક્તિ પણ કંકોડામાં રહેલી છે વિટામીન B12 થી લીને વિટામીન d, કેલ્સિયમ , ઝીંક, તેમજ અનેક પોષકતત્વ આ કંકોડાની અંદર સમાયેલા હોય છે . Urmi Desai -
લીલી ડુંગળી નું શાક
#શાકલીલી ડુંગળી શિયાળામાં બહુ જોવા મલે છે. તેનું શાક બહું જ ટેસ્ટી બને છે. Asha Shah -
ગવાર ઢોકળીનું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
આ અમારી દેશી વાનગી ટીપીકલ પિયર સાઈડ ની ગવાર ઢોકળી છે દેસાઈ કાસ્ટ માં બહુ ફેમસ હોય છે મારા ઘરમાં ફેમિલી મેમ્બર બધાને બહુ જ ભાવે છે બહુ જ ટેસ્ટી અને હેલ્ધી પણ લાગે છે જે બાળકો ગવાર શાક ના ખાતા હોય પણ તો તમે આ રીતે આપશો તો જરૂર થી ભાવશે અને તમે રોટલી ભાખરી સાથે પણ લોકો લઈ શકો છો .આ મને મારા નાની ના હાથ ની બહુ જ ભાવતી ગવાર મા ઢોકળી.#EB#cookpadindia#Fam#week5 Khushboo Vora -
ગાંઠિયાનું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6બહુ ઝડપી અને ટેસ્ટી બનતું એવું શાક ગાંઠિયાનું શાક અમારા ઘરમાં પણ વારંવાર બને છે અને બધાને બહુ જ ભાવે છે Ankita Solanki -
મિક્સ કઠોળ,બટેટા નું શાક
A આ શાક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ઉત્તમ છે જ્યારે ચોમાસામાં શાક મળતું ન હોય ત્યારે આ શાક બનાવી શકાય છે અને ટેસ્ટી પણ એટલું જ બને છે. Varsha Dave -
ટામેટા ગાજર ની ચટણી
#ચટણીઆ મારી પહેલી રેસીપી છે . ટામેટા અને ગાજરને મિક્સ કરીને એકદમ તીખી ચટણી બનાવી છે જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. Roopesh Kumar -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#GA4#week7#breakfast#buttermilkઆપણા ગુજરાતી લોકોને સવારે નાસ્તામાં પણ ચટપટું ખાવાનો શોખ હોય છે તો આજે મેં વઘારેલો રોટલો બનાવ્યો છે. Minal Rahul Bhakta -
તુવેર દાણાવાળો ભાત
શિયાળામાં લીલી તુવેર ખૂબ જ સરસ મળતી હોય છે.એના દાણાનો ભાત બહુ જ ટેસ્ટી લાગતો હોય છે. આ ભાત સાથે કઢી પીરસવામાં આવે છે. અથવા કઢી વગર પણ ખાવામાં ટેસ્ટી લાગતો હોય છે. સાંજની હલકી ફુલકી ભૂખ માટે આ એક સારો વિકલ્પ છે.#AM2 Vibha Mahendra Champaneri -
રતલામી ગાંઠિયા(Ratlami Ganthiya Recipe in Gujarati)
#સાતમપોસ્ટ 4 રતલામી ગાંઠિયાબધાએ રતલામી સેવનું નામ સાંભળ્યું હશે,પણ મેં ગાંઠિયા લખ્યું તો નવાઈ લાગી હશે બરાબર ને, પણ મેં વિચાર્યું કે સેવ ની જગ્યાએ ગાંઠિયા બનાવું એટલે ગાંઠિયાની જાળી વાપરી છે. Mital Bhavsar -
પ્લેટર ઓફ સાઇડ ડીશ (Platter of side dish Recipe In Gujarati)
#સાઇડ#(Pleter of side dish- 8) હેલો ફ્રેન્ડ્સ, આપણે લગ્ન પ્રસંગમાં ગયા હોય ત્યારે શરૂઆતમાં આપણને ઘણી બધી side dish જોવા મળે છે. જેમાં જુદીજુદી જાતના પાકા સંભારા અને જુદી જુદી જાતની ચટણી નો સમાવેશ કરવામાં આવેલ હોય છે.. તો એવી જ એક પ્લેટર ઓફ સાઇડ ડીસ 8 કે જેમા આઠ જુદી જુદી 8 વાનગીઓ આજે આપની સાથે નીચે મુજબ ની વાનગીઓ શેર કરું છું.. 1.દાળિયા કોથમીર ની ચટણી,2. કોબી મરચાનો સંભારો,3.ગાજર લીલા મરચા નો સંભારા,4. ટીંડોળા લીલા મરચાનો સંભારો5. કાચા પપૈયા લીલા મરચાનો સંભારો6. સિઝનમાં ઘરે સુકવણી કરેલ ચોખાની મમરી/ પટ્ટી7. સિઝનમાં ના ઘરે સુકવણી કરેલ ગુવાર ની કાચરી8.. તળેલું લીલું મરચું... આશા છે આપને પણ જરૂરથી ગમશે.. પણ જો કે મારા ઘરના સભ્યોએ તો મને સર્ટિફિકેટ આપી દીધું કે બધું જ મસ્ત બન્યું છે.. તો તમે પણ ટ્રાય કરજો...... Khyati Joshi Trivedi -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
#RC3રેડ કલરબટાકા નું શાક બધાને ફેવરીટ હોય છે અને અમારા ઘરમાં આ શાક છાલ સાથે જ બને છે જે પરોઠા ભાખરી અથવા તો ખીચડી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
તીખુ રસમ
#goldenapron3#week9#SpicyPost3આ રસમ તમારો અને આંગળીથી બનાવવામાં આવે છે અને આમાં જલસણ નો પાવર ઉમેરવામાં આવે છે બહુ જ તીખો હોય છે અને આ રસમ પણ બહુ જ એક હોય છે.આ આંધ્રપ્રદેશ તામિલનાડુ કર્ણાટક માં હોન્ડા વડા ઈડલી સાથે પરોસોવામાં આવે છે. Pinky Jain -
વઘારેલી છાશ વાળી રોટલી નું શાક (Vaghareli Rotali Nu Shak Recipe In Gujarati)
#GA4#Week7#Butter Milk#Mycookpadrecipe 16 આ એવી વાનગી છે જેને બાળપણ થી અમે માણતા આવ્યા છીએ. ક્યારેક સવારે નાસ્તા માં, ક્યારેક હળવું જમવાની ઈચ્છા હોય તો ત્યારે, ક્યારેક બહુ મન હોય તો ગમે ત્યારે બની જાય, રોટલી તો ઘર માં હોવાની જ. સાવ તરત બની જાય અને આસાની થી વસ્તુ મળી પણ જાય. મને ખૂબ ભાવે એટલે આજે એ દરેક જૂની વાતો યાદ કરી બનાવી લીધી. બાળપણ પ્રેરણા બન્યું. Hemaxi Buch -
બટાકાની સૂકી ભાજી/શાક (Potato Dry Sabji Recipe in Gujarati)
બટાકા નું શાક મોટા ભાગના લોકોને ભાવતી વાનગી છે. દરેક ની બનાવવાની રીત પણ અલગ અલગ હોય છે. હું પહેલા સાદું જ શાક બનાવતી હતી. પણ આ વાટેલા મસાલા ઉમેરીને બનાવેલુ શાક વધારે સરસ લાગે છે એટલે તમારી સાથે શેર કરું છું. Urmi Desai -
ભરેલા ગલકા નુ શાક (Bharela Galka Shak Recipe In Gujarati)
#EBWeek 5આ શાક ને કુકરમાં માં ન બનાવતાં છુટું જ બનાવવા નુ છે. જરૂર બનાવજો ખુબ સ્વાદિષ્ટ બને છે. 👌👌👌 Buddhadev Reena
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11275340
ટિપ્પણીઓ