મેક્સીકન કુકર પુલાવ

રાંધવાની સૂચનાઓ
- 1
કુકરમાં ૩ ચમચા ઘી અને તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં જીરૂં તતડે એટલે તેમાં બધા શાક નાખી હલાવી લો. શાક થોડા ચડવા લાગે એટલે તેમાં ટામેટા આદુ અને મરચા ની પેસ્ટ ઉમેરવી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી હલાવો. બાદમાં તેમાં સોયા અને ચીલી સોસ નાખી હલાવી તેમાં ધોયેલા ચોખા નાખો. બાદમાં હલાવી એક કપ પાણી અને જરૂર પડે તો મીઠું નાખી હલાવી લો.
- 2
હવે તેમાં હલ્દી લાલ મરચું પાવડર અને પલાવ મસાલો નાખી હલાવી લો. ઉપર ૩ ચમચી જેટલું ખમણેલું ચીઝ અલગ રાખી બાકી નું ચીઝ નું ઉપર લેયર કરી કુકર બંધ કરો. એક સીટી વગાડવી બાદ માં ધીમા તાપે ૨ સીટી વગાડી ગેસ બંધ કરી દો. પુલાવ પર મેલ્ટ ચીઝ નું લેયર તૂટી ન જાય તે રીતે પુલાવ પ્લેટમાં કાઢી તેમાં ઉપર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ભભરાવી ખમણેલું ચીઝ પાથરો. અને ગરમ જ પુલાવ સવૅ કરો. ( ચીલી સોસ અને સોયા સોસ તથા ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ને કારણે પુલાવ માં મેક્સીકન ફ્લેવર આવશે.
- 3
તમે ઈચ્છો તો પ્યુરી માં ડુંગળી અને લસણ મિક્ષ કરી પેસ્ટ બનાવી શકાય. અમે ડુંગળી વાપરતા ન હોવાથી તેમાં નાખી નથી.(મેં કુકરમાં પુલાવ મુક્યો છે તમે ઓવનમા કરી શકો છો.)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
તવા પુલાવ
#તવા # શિયાળામાં બધા જ શાક ભાજી મળી શકે છે પુલાવ અલગ-અલગ પ્રકારના હોય છે ખાસ તવા પુલાવ બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સાથે ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
કુકર બિરયાની
#કૂકર કુકર માં બનેલી બિરયાની ખૂબ સરસ લાગે છે અને ફ્લેવર્સ પણ એની ખૂબ જ સારી આવશે આવે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવમાં પણ એકદમ ઇઝી છે . અને વેજિટેબલ થી પણ ભરપૂર બિરયાની છે. મેહુલ પ્રજાપતી કાનુડો -
-
-
-
-
-
-
મિક્ષ વેજ પુલાવ
#શિયાળાશિયાળાની ઋતુમાં ખાવાની ખૂબ જ મજા આવે છે.વસાણા, અડદિયા, કાટલું,બધી લીલોતરી ભાજી, શાકભાજી....બધી સીઝન નું શિયાળામાં ખાઈ લેવું જોઈએ.તો આજે મેં બધા શાકભાજી નો ઉપયોગ કરી પુલાવ બનાવ્યો છે. Bhumika Parmar -
-
વેજ નુડલ્સ પાસ્તા
આમ વેજીટેબલ પસંદ હોય કે ના હોય પણ પાસ્તા નુડલ્સ નામ સાંભળતા જ વેજીટેબલ પણ પસંદ આવી જાય છે અને હેલ્ધી ડાયટ પણ થાય છે. બાલકો બહુ જ પસંદ કરે છે પાસ્તા નુડલ્સ Kruti Shah -
મેક્સીકન પીઝા
#તવાબધા લોકો મેંદા માંથી પીઝા બનાવતા હોય છે પણ હું આજે ઘઉં ના લોટ માંથી પીઝા બનવાની રેસિપી લાવી છું અને એ પણ આપને આપણા રેગ્યુલર તવા પર કેમ બનાવો એ બતાવીશ જે એકદમ બહાર જેવો જ બનશે . Suhani Gatha -
પુલાવ ઈન કુકર (Pulao In Cooker Recipe In Gujarati)
મિત્રો આ પુલાવ કુકર મા ડાયરેકટ જ બહુ જલદી થી બનાવયો છે અને તે પણ એકદમ છુટ્ટા દાણા વાળો.અને ટેસટી તો ખરો જ.Apeksha Shah(Jain Recipes)
-
-
મિક્સ વેજ પુલાવ
ભારત લોક ડાઉન ના નાજુક સમય માં, જે શાખ ભાજી ઘરમાં એવીલેબલ હતા, એનાં થી બનેલી સીંપલ ટેસ્ટી વાનગી. Kavita Sankrani -
-
-
-
વેજ ચીઝ તવા પીઝા
#એનિવર્સરી#સ્ટાર્ટરઆ એક દેશી પીઝા છે જે ખાસ કરી મે બધા ના ઘર માં બનતા હોય છે મારા ઘરે તો આ પીઝા બધા ને બહુ ભાવે છે. શું તમે પણ બનાવે છો આ પીઝા??? Sachi Sanket Naik
More Recipes
ટિપ્પણીઓ