મિક્સ વેજ સબ્જી

Dipti M Kavathiya @cook_20062500
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા અને રીંગણ સમારી લો.
ટામેટા ને બારીક સમારી લો. - 2
હવે કુકર મા તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ,જીરૂ,હિંગ,લીમડો,લસણ આદું ની પેસ્ટ નાખી ટામેટા નાખી મિક્સ કરો.હવે તેમાં શકનાખી હલાવો.હવે સિંગદાણા વાટેલા,અને બાકીના મસાલા ઉમેરી જરૂર પૂરતું પાણી ઉમેરી કુકર ઢાંકી દો.8-10 મિનિટ બાદ ગેસ બંધ કરી દો.કુકર થાય ત્યાર બાદ સબ્જી ready.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી સ્ટાઇલ મિક્સ વેજીટેબલ સબ્જી
#ઇબુક૧#રેસીપી૪૦આપણે મિક્સ વેજ પંજાબી માં તો ખાઈએ જ છીએ આજે મેં ગુજરાતી રીતે બનાવ્યું છે.દોસ્તો વિન્ટર માં બહુ સરસ શાકભાજી મળે છે તો તેનો ઉપયોગ ભરપૂર કારવોજ જોઈએ જે આ સબ્જી માં જોવા મળશે. Ushma Malkan -
)હરિયાળી સબ્જી (Hariyali Sabji Recipe In Gujarati
#LSRશિયાળામાં લગ્ન હોય એટલે લીલું શાક સરળતાથી મળે એટલે આ શાક ખૂબ જ સરસ રીતે બનાવી શકાય છે Pinal Patel -
-
-
લીલવા ભરેલા રીંગણ
#ડિનરલીલવાની સીઝન હોય ત્યારે લીલવા ભરેલા રીંગણ ચોક્કસ થી બનતા હોય છે અને ખુબજ ટેસ્ટી લાગે છે ગરમા ગરમ આ શાક સાથે ખીચડી અને રોટલા ખુબજ સારા લાગે છે Kalpana Parmar -
-
-
-
ચાપડી અને મિક્સ સબ્જી
#ડિનર #સ્ટાર આ બહુ જ ટેસ્ટી અને કાઠિયાવાડમાં બનતું ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ ભોજન છે Mita Mer -
મિક્સ વેજીટેબલ સબ્જી
#Lunch Recipe#Cooksnap Challengeઆજે લંચ માં મેં પરાઠા સાથે આ સબ્જી બનાવી અને ખાવા ની બધા ને ખુબ જ મઝા પડી ગઈ. Arpita Shah -
આચારી મિક્સ સબ્જી (Aachari Mix Sabji Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું આચારી રીંગણ, બટાકા અને ટામેટાં ની મિક્સ સબ્જી.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને ફટાફટ બની જાય છે તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ. Nayana Pandya -
સુરતી પાપડી નું શાક (Surti papadi nu Shaak recipe in gujarati)
#WK4#cookpadindia#cookpad_gujaratiWinter Kitchen Challengeશિયાળા ની સિઝનમાં અનેક પ્રકારના લીલા શાકભાજી મળે છે અને અલગ અલગ પ્રકારની પાપડી બજારમાં જોવા મળે છે.તેમાં સુરતી પાપડી નું શાક મને ખૂબ જ ભાવે છે અને સ્વાદમાં ટેસ્ટી લાગે છે. સુરતી પાપડીના શાકમાં બધો લીલા મસાલો એડ કરવાથી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
મખાના ફરાળી ચેવડો(Makhana farali chevdo recipe in Gujarati)
મખાના ફરાળી ચેવડો. અમે મથુરા ગયા હતા ત્યારે આ ચેવડો ખાધો હતો ઉપવાસ માટે ગુણકારી માનવામાં આવે છે.#GA4#Week13#Makhana Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
મિક્સ વેજ પુલાવ
ભારત લોક ડાઉન ના નાજુક સમય માં, જે શાખ ભાજી ઘરમાં એવીલેબલ હતા, એનાં થી બનેલી સીંપલ ટેસ્ટી વાનગી. Kavita Sankrani -
-
મિક્સ વેજ પુલાવ (Mix Veg. Pulao Recipe In Gujarati)
#AM2આ રેસિપી અમારા ઘરમાં બધાની ખૂબ જ ફેવરિટ છે આ પુલાવ મેં કુકરમાં બનાવ્યું છે અને ફટાફટ બની જાય છે તથા સાથે કઢી અને પાપડ સલાડ સાથે સર્વ કરાય છે ડિનર માટે આ પરફેક્ટ રેસીપી છે Kalpana Mavani -
-
-
શિયાળું મિક્સ શાક
#લીલીશિયાળા માં ખુબ સરસ લીલા શાકભાજી મળતાં હોય છે.આજે સુરતી પાપડી, મિર્ચી વાલોર, બટાકાં, રીંગણ, ટામેટાં નો ઉપયોગ કરી મિક્સ શાક બનાવ્યું છે. જરૂર થી બનાવજો મારાં ઘર માં તો બધા નું ફેવરિટ છે... Daxita Shah -
-
-
-
-
વેજ-સ્પ્રાઉટ ઉપમા
#goldenapron3 #week_૧૪ #પઝલ_વર્ડ #સૂજી#આ મારો મનપસંદ નાસ્તો છે. બનાવતા પણ વાર નથી લાગતી ઝટપટ તૈયાર થઈ જાય છે. આમ તો વેજીટેબલ નાખી બનાવી દઉ છું. પણ જ્યારે સ્પ્રાઉટ બનાવું ત્યારે તો અચૂક બનાવી દઉ છું. Urmi Desai -
મિક્સ વેજ ખીચું
#શિયાળા#treamtree શિયાળો હોય ને ખીચું ન બને એવું તો બને જ નહીં ને....... Prerita Shah -
બેબીકોર્ન મશરૂમ મિક્સ વેજ કરી(Babycorn mushroom mix veg curry recipe in Gujarati)
#MW2 શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળામાં અવનવા વિવિધ તાજા શાકભાજી ખૂબ જ પ્રમાણમાં મળી આવે છે તો આજે મેં શિયાળાની ઋતુના બધા શાકભાજીનો ઉપયોગ કરીને મિક્સ વેજ કરી બનાવેલ છે. Bansi Kotecha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11410728
ટિપ્પણીઓ