કાઠિયાવાડી ડિનર (Kathiyawadi Dinner Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
કાઠિયાવાડી ડિનર (Kathiyawadi Dinner Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ચોખા ધોઈ ને 15 મિનિટ પલાળી રાખવા.ત્યાર બાદ કુકર મા તેલ ગરમ કરી રાઇ,જીરુ,હિંગ,મરચું અને ખડા મસાલા,લીમડો ઉમેરી દેવા.દાળ ચોખા અને તેનાથી ડબલ પાણી ઉમેરી ને મસાલો ઉમેરી મિક્સ કરી લો.કુકર માં 3 સિટી વગાડી લેવી.ખીચડી તૈયાર.
- 2
દૂધી બટાકા ને સમારી,ધોઈ લેવા.કુકર માં તેલ ગરમ કરી રાઈ જીરૂ,તતડે એટલે હિંગ અને ટામેટું ઉમેરી સાંતળી લો.શાક ઉમેરી તેમાં બધો મસાલો નાખી 1 કપ પાણી એડ કરવું. કુકર બંધ કરી 3 સિટી વગાડી લેવી. તેમાં કોથમીર ઉમેરી દેવી.દૂધી બટાકા નું શાક તૈયાર.
- 3
રોટલી નો લોટ બાંધી,રોટલી ઉતારી લેવી.કાઠિયાવાડી ડિનર થાળી માટે તેમાં વઘારેલી તુવેરદાળ ની ખીચડી,દુધી બટેકા નું શાક, સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#dinner#deshi Keshma Raichura -
ડુંગળી બટેકા નું શાક અને ખીચડી (Onion Potato Sabji Khichdi Recipe In Gujarati)
#SD#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
ડબલ તડકા લસૂની અડદ દાળ (Double Tadka Lasuni Urad Dal Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
દેશી ભાણું વીથ તાંદલજા ભાજી નું શાક (Desi Bhanu With Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#Week7#cookpadindia#cookpadgujarati#કાઠિયાવાડી#તાંદળજો#ભાજી#ડિનર દેશી ભાણું વીથ તાંદલજા ભાજી નું શાક Keshma Raichura -
ગલકા નું શાક (Galka Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#deshi#કાઠિયાવાડી#dinner Keshma Raichura -
કાઠિયાવાડી ભાણું
કાઠિયાવાડી દૂધી-બટેટાનુ શાક,ખીચડી,રોટલી,છાશ,ચોખા નો પાપડ,ગોળ,પાલક નુ સલાડ.. Shah Prity Shah Prity -
ફણગાવેલા કઠોળ નું શાક અને રોટલી (Fangavela Kathor Shak Rotli Recipe In Gujarati)
#LB#cookpadindia#cookpadgujarati#sprouts#tiffin Keshma Raichura -
-
કાઠિયાવાડી ઢોકળી (Kathiyawadi Dhokli Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
પાટવડી નું શાક (Patvadi Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#મહારાષ્ટ્રીયન#spicyઆ સબ્જી માં જે રસ્સો બનાવવા આવે છે એ અહી ખાનદેશ ની ઘણી બધી સબ્જી માં કોમન છે ..જેમ કે મિસળ ,સેવ ભાજી , રસ્સા પૌવા ,પાટવડી વગેરે ..અને ખૂબ જ સ્પાઇસી પણ હોય છે જે એની વિશેષતા છે . Keshma Raichura -
કાઠિયાવાડી વઘારેલી ખીચડી (Kathiyawadi Vaghareli Khichdi Recipe In Gujarati)
#KS1#cookpadindia#cookpadgujarati#વઘારેલી_ખીચડી#કાઠિયાવાડી વઘારેલી ખીચડી (Kathiyawadi Vaghareli Khichdi Recipe in Gujarati) ખીચડી એ ભારતની લોકપ્રિય વાનગીઓમાંની એક છે. તેને દાળ અને ભાતને એક સાથે ઉકાળીને અને ઘી, શાકભાજી અને મસાલા વગેરે ઉમેરીને તેના સ્વાદ અનુસાર બનાવવામાં આવે છે. શિયાળાની ઋતુમાં ઘણા બદલાવ આવે છે અને આ ફેરફારો આપણા શરીરથી લઈને લાઇફસ્ટાઇલ સુધીના હોય છે. આવી સ્થિતિમાં, આપણે શિયાળાની ઋતુમાં પણ ખાવાની ટેવમાં ફેરફાર કરવાની જરૂર છે. ખિચડીના ઘણા પ્રકારો છે જેમ કે- મગ દાળની ખીચડી, તુવેરની દાળની ખીચડી, આખા અનાજની ખીચડી, આયુર્વેદ ખીચડી, મસાલેદાર ખીચડી, ડ્રાયફ્રૂટ ખીચડી, બાજરીની ખીચડી અને દહીં વાળી ખીચડી વગેરે છે. શિયાળા ની ઋતુ માં ખીચડી ખાવાથી ઘણા એવા ફાયદા થાય છે. શિયાળાની ઋતુમાં ઠંડકને કારણે ઘણા લોકો કફ, તાવ, વિકનેસ વગેરેની ફરિયાદ રહે છે. જો તમે શિયાળાની સીઝનમાં ખીચડી ખાઓ છો તો તે જરૂરી પોષક તત્વો પૂરો પાડે છે. આને કારણે શરીર ઝડપથી સ્વસ્થ થઈ જાય છે અને શિયાળામાં સરળતાથી કામ કરે છે. જો બોડી ડિટોક્સની વાત કરવામાં આવે તો ખીચડી આમાં ઘણી મદદ કરે છે. આ કાઠિયાવાડી ખીચડી પણ પોષક તત્વો થી ભરપુર છે. એમાં મે ઘણા બધા શાકભાજી અને ત્રણ જાત ની દાળ નો ઉપયોગ કરી ને એક હેલ્થી ખીચડી બનાવી છે. Daxa Parmar -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#કાઠિયાવાડી#સેવટામેટા#ડિનર Keshma Raichura -
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#US #ઊત્તરાયણ_સ્પેશિયલ_રેસીપીચેલેન્જ#MS #મકરસંક્રાંતિરેસીપીચેલેન્જ #ઊંધિયું#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge Manisha Sampat -
લીલા કાંદા મેથી પાપડ નુ શાક કાઠિયાવાડી સ્ટાઇલ (Lila Kanda Methi Papad Shak Kathiyawadi Style Recipe
#cookpadgujarati#Cookpadindia#SSR Sneha Patel -
કાઠિયાવાડી ભાખરી (Kathiyawadi Bhakhri Recipe In Gujarati)
#supersઆ ભાખરી કાઠીયાવાડી ના ઘર માં સવારમાં બનતો બ્રેકફાસ્ટ છે. Hemaxi Patel -
કાઠિયાવાડી રીંગણ નો ઓળો (Kathiyawadi Ringan Oro Recipe In Gujarati)
#કાઠિયાવાડી#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ચીઝ મસાલા સેન્ડવીચ (Cheese Masala Sandwich Recipe In Gujarati)
#SD#cookpadindia#cookpagujrati Keshma Raichura -
કાઠિયાવાડી ભાખરી (Kathiyawadi bhakhri recipe in Gujarati)
#AM4રોટી/પરાઠા આ ભાખરી કાઠિયાવાડ( સૌરાષ્ટ્ર) ના દરેક ઘરમાં રોજ બને....ડિનરમાં અને સવારના નાસ્તામાં બને અને ટીફીનમા પણ આ ભાખરી લઈ જવાય છે...મુઠ્ઠી પડતું મોણઅને કઠણ લોટ થી બનતી આ ભાખરી બે દિવસ સુધી ક્રિસ્પી અને સ્વાદમાં બિસ્કિટ જેવી લાગે...અને ભૂકો કરીને ઘી ગોળ ઉમેરીને ઈન્સ્ટન્ટ લાડુ પણ બનાવી શકાય.... Sudha Banjara Vasani -
-
કાઠિયાવાડી વાળું
રાત્રે ડીનર માટે કાઠિયાવાડી ડીશ બધા ની ફેવરીટ વાનગી છે.. એમાં બાજરી ના રોટલા સાથે ગાંઠિયા નું શાક અને ખીચડી,છાશ, સલાડ સાથે છાશ લસણની ચટણી, ગોળ, મરચા..્બસ બીજુ જોઈએ શું? Sunita Vaghela -
જુવાર ભાખરી (Sorghum Bhakhari recipe in Gujarati)
#ML જુવાર માં ફાઈબર, આયર્ન, પ્રોટીન,B complex ભરપૂર માત્રામાં હોય છે તેમજ ગ્લુટેન ફ્રી અને બ્લડ સુગરને નિયંત્રણ માં રાખે છે...દક્ષિણ ગુજરાત માં નિયમિત રીતે ભોજનમાં લેવાય છે તેમજ બાળકો અને વડીલોને સુપાચ્ય છે. Sudha Banjara Vasani -
દાલ બાટી ચુરમા (Dal Bati Churma Recipe In Gujarati)
#MBR8#week8#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
કાઠિયાવાડી થાળી(Kathiyavadi thali recipe in gujarati)
#cooksnap challenge Week 3#indianfood Riddhi Dholakia -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ ભીંડા મસાલા સબ્જી
#RB12#cookpadindia#cookpadgujaratiભીંડી મસાલા સબ્જી મારા ફેમિલી માં બધા નું પ્રિય છે . Keshma Raichura -
-
સમર સ્પેશિયલ ફૂલ ગુજરાતી થાળી (Summer Special Full Gujarati Thali Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia sm.mitesh Vanaliya -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
ઘરમાં જ્યારે કંઇપણ શાક ન હોય અને ફટાફટ કંઈ શાક બનાવવું હોય તો આ શાક એકદમ બેસ્ટ option છે. લગભગ દરેક કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં આ ઢોકળીનું શાક જોવા મળે જ છે. Vaishakhi Vyas -
કાઠિયાવાડી વઘારેલી ખીચડી(Kathiyawadi Vaghareli Khichdi in Gujarati)
#KS1ખીચડી એ ખુબ હળવો ખોરાક છે.ખીચડી નું બાળકો ને પસંદ ઓછી હોય છે,જેથી આ રીતે વગારી ને નવો ટેસ્ટ આપી ને બાળકો ને ખીચડી ખવડાવી શકાય છે. Kinjalkeyurshah -
કાઠિયાવાડી ડીશ (Kathiyawadi Dish Recipe In Gujarati)
આજના લંચ માં કઢી,ખીચડી,મકાઈ અને બાજરા ના લોટ ના રોટલા, મરચા નો સંભારો, લીલી ડુંગળી અને ટામેટાનું શાક, લીલી ડુંગળી,ગોળ ઘી, અને છાશ બનાવ્યા છે. Sonal Modha -
મેથી પાલક અને મિક્સ લોટ ના થેપલા (Methi Palak Mix Flour Thepla Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujarati Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16260094
ટિપ્પણીઓ (20)