રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨લીટર દૂધ
  2. ૧/૨ કપખાંડ
  3. ૧ કપપલાળેલા સાબુદાણા
  4. ૧/૪ ચમચીએલચી પાઉડર
  5. ૧/૪ કપપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં દૂધ ગરમ કરો.અને બીજી તપેલી માં સાબુદાણા માં ખાંડ ઉમેરી તેને ગરમ કરો.

  2. 2

    P પલાળેલા સાબુદાણા ને એક પેનમાં લૉ અને તેમાં ખાંડ ઉમેરો

  3. 3

    સાબુદાણા ને એક પેનમાં લો અને તેમાં ખાંડ ઉમેરો અને બરાબર મિક્સ કરી ગરમ થવા દો અને તેમાં થોડું પાણી ઉમેરો એટલે ખાંડ ઓગળી જાય.

  4. 4

    ગરમ થયેલા સાબુદાણા માં દૂધ ઉમેરો અને તેને ગરમ કરો દૂધમાં ઉકળી જાય અને સાબુદાણા કાચ જેવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો.

  5. 5

    તૈયાર ખીરમાં એલચી પાવડર ઉમેરો

  6. 6

    ખીર ગરમ ગરમ કે ઠંડી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes