દલગોના કોફી..

Janki Jigar Bhatt
Janki Jigar Bhatt @cook_20767253

ફ્રી ટાઈમ નો સદ ઉપયોગ...

દલગોના કોફી..

ફ્રી ટાઈમ નો સદ ઉપયોગ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ચમચીકોફી
  2. 1 ચમચીપાણી
  3. 1 ચમચીખાંડ
  4. 1 ગ્લાસઠંડુ ગળ્યું કરેલું દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાડકા માં કોફી,પાણી,અને ખાંડ સરખા માપે લઈ ને ખુબ જ હલાવવું...(અંદાજે 10-15 મિનિટ)

  2. 2

    એટલે એકદમ કેક ના વ્હિપ ક્રીમ ની જેમ ફ્લફ્ફી થશે..

  3. 3

    પછી એ ક્રીમ ને ચમચી વડે લઈ ને ઠંડા દૂધ ના ગ્લાસ ઉપર ગોઠવી દો..અને બિસ્કીટ ચોકો ચિપ્સ થી ગાર્નિશ કરો.

  4. 4

    ખાસ નોંધ કે કોફી પાણી અને ખાંડ નું માપ એક જ સરખું હોઉં જોઈએ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Janki Jigar Bhatt
Janki Jigar Bhatt @cook_20767253
પર

ટિપ્પણીઓ

Similar Recipes