# ભાત તુવેર દાળ ની ખીચડી

Devanshi joshi @cook_21997582
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેર દાળ ને ચોખા ને વ્યવસ્થિત ધોય લેવા. ને પલાડી દેવા.પછી કૂકર માં તેલ અને ઘી ગરમ કરવા મૂકવું ગરમ થાય એટલે રાય જીરુ હિંગ હળદર મીઠા લીમડા નાં પાન નાખી વધાર કરવો પછી જરૂર મુજબ મરચા ની ભૂકી નાખવી નમક નાખવું ને હવે પલડેલી દાળ ને ચોખા નાંખવા તેમા ૪ કપ પાણી ઉમેરવું. પછી તેને ઢાંકણ બંધ કરી મધ્યમ આંચ પર્ રાખવું. ૪ સિટી થાય એટલે ગેસ બંધ કરી દેવો. તો તીયાર છે ખીચડી.... ને ઘી સાથે સર્વ કરવું...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
લિલી તુવેર ની દાળ
#૨૦૧૯આ રેસિપી લિલી તુવેર માં થી બનાવી છે આ એક ગામથી રેસિપી છે એમાં પ્રોટીન ભરપૂર છે Vaishali Joshi -
દાળ ભાત
#દાળકઢીદાળ ભાત અને બટેકાની સૂકી ભાજી એ ગુજરાતી ઓ નો જીગર જાન મુખ્ય ખોરાક છે.દાળ ભાત વગર ગુજરાતી ઓ ની સવાર પડતી નથી.ગુજરાતી ઓ ની દાળ ખાટી અને મીથી હોઈ છે. Parul Bhimani -
તુવેર ની દાળ નો સૂપ (Tuver Dal Soup Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJC Sneha Patel -
-
-
-
-
-
-
-
-
-
મિક્સ ધાન ની ખીચડી (Mix Dhan Khichdi Recipe In Gujarati)
#WKRવિવિધ દાળ ના ઉપયોગ થી બનાવેલી આ ખીચડી ખુબજ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
-
તુવેર દાળની ખીચડી અને કઢી
#ડિનર#ભાત#એપ્રિલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાંજે કઈ ભર પેટ નો ખાવું હોય તો તુવેર દાળની ખીચડી અને કઢી બેસ્ટ ઓપ્શન છે. હેલો હેલ્ધી અને પચવામાં પણ સરળ. અને કરવામાં પણ સરળ. આ ખીચડી આપણે નાના બાળકોથી લઇ વૃદ્ધો અને વડીલો બધાને આપી શકે છે તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
-
તુવેર દાળ ની ખીચડી, કઢી અને ભાખરી શાક
#ડિનર #સ્ટાર સંપૂર્ણ કાઠીયાવાડી ભોજન એટલે ખીચડી-કઢી અને ભાખરી શાક બનાવીશુંજે આપણા શરીર માટે બહુ જ હેલ્દી અને ટેસ્ટી હોય છે. Mita Mer -
તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichdi#Tuverdal masala khichdi Aarti Lal -
વરા ના દાળ- ભાત
#ગુજરાતીલગ્ન પ્રસંગ બનતી હોય તેવી દાળ અને ભાત ખાવાની મજા જ કાઇ ઓર છે. તેને વરા ની દાળ પણ કહે છે. Bijal Thaker -
-
તુવેર દાળ ની મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
#WKRમસાલા ખીચડી ડિનર માં બનાવી..દહીં સાથે ખાવાની મજ્જા આવે . Sangita Vyas -
-
તુવેર ની દાળ
કાઠિયાવાડી ડીશ માં બધા ધરમા બનતી દાળ છેલગ્ન પ્રસંગ માં બધા ને દાળ બહું જ ભાવે છે તુવેર દાળ સ્વાથ્ય માટે ફાયદાકારક તેમાં સારી માત્રામાં પ્રોટીન હોય છે ધણાં લોકો તુવેર દાળ અને ભાત ખાવાનું પસંદ કરે છે પારૂલ મોઢા
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12326126
ટિપ્પણીઓ