રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
3 વ્યક્તિ
  1. 3મોટા બટેટા
  2. ૧/૨ ચમચી મીઠું
  3. ૧/૨ ચમચી મરી પાવડર
  4. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    બટેટા ની છાલ ઉતારી ને લાંબી ચીપ્સ કાપી લો.ઠંડા પાણીમાં ૧૦ મીનીટ સુધી રાખી મુકો.પછી પાણી નીતારી લેવું અને કોટન ના કપડા માં પાથરી દો.

  2. 2

    પછી તળવા માટે નું તેલ ગરમ કરી આકરા તાપમાં તરી લો.પ્લેટ માં કાઢી ઉપર મીઠું અને મરી પાવડર નાખવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangeeta Bhalodia
Sangeeta Bhalodia @sangi_13108
પર

ટિપ્પણીઓ

Similar Recipes