રાંધવાની સૂચનાઓ
- 1
આદુ લો. આદુ ને ખમણી લો તેને ગરમ પાણી મા ઉકાડો. તયાર બાદ તેને ગારી લો.
- 2
ખાડ ની ચાસણી કરી લો. ચાસણી થય ગયા બાદ તેમા લીબુ ને મધ નાખો
- 3
બધુ નાખી મીકસ કરી લો.પછી તેને અેક કોથરી પર જે આકાર મા રાખવી તે રીતે રાખી દો. પછી તેને ફરીજ મા 3/4 કલાક માટે રાખી દો.તયાર બાદ તેમા ઉપર દરેલી ખાડ છાટો.તયાર થય ગય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12564284
ટિપ્પણીઓ