મસાલા લછા પરાઠા

Flora's Kitchen
Flora's Kitchen @cook_7426827
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. 1 કપઘઉં નો લોટ
  2. 2 ચમચીતેલ નું મોયન
  3. સ્વાદ અનુસારમીઠું
  4. જરૂરત મુજબ પાણી
  5. થોડું જીરું
  6. લાલ મરચું પાવડર
  7. થોડી કસુરી મેથી
  8. લીલા ધાણા
  9. ચાટ મસાલો છાંટવા માટે
  10. પરાઠા શેકવા માટે દેશી ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઘઉં માં મીઠું ને મોયન નાખી ને લોટ બાંધો

  2. 2

    હોવી તેની રોટલી બનાવો અને તેના પર ઘી અથવા તેલ લગાવો

  3. 3

    રોટલી ઉપર લાલ મરચું, ચાટ મસાલો થોડું મીઠું, જીરું, કાસુરી મેથી, લીલા ધાણા ઉમેરો

  4. 4

    હોવી સાડી ની પાતળી બનાવીએ તેમ ચપટી બનાવો ત્યાં બાદ તેને ગોલ બનાવી દો જેમ આપડે રોટલી માટે લોયી બનાવીએ તેમ હોવી તેને હળવા હાથે થી દબાવો અને થોડો કોરો લોટ લાઇ ને તેના પરાઠા બનાવો જેમ બનાવતા જશો તેમ એક એક ઘડી અલગ દેખાતી થશે

  5. 5

    પરાઠા ને ઘી માં તવા પર સેકી લો

  6. 6

    તૈયાર છે મસાલા લછા પરાઠા આ પરાઠા ને દહીં, શાક અથવા દાળ સાથે પીરસી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Flora's Kitchen
Flora's Kitchen @cook_7426827
પર
Vadodara
from my CASA to yours
વધુ વાંચો

Similar Recipes