બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

Megha Rajani @cook_21366947
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ની નાની ડુંગળી અને ઝીણા સમારી લેવાં પછી પૌઆને પાણીમાં પલાળી દેવા ના હવે એક કુકર ની અંદર બે ચમચી તેલ નાખો પછી તેને તે મારા એક ડુંગળી વઘારો પછી તેની અંદર ટમેટા મરચાં અને બટાકા નાખી અને બે ચમચી જેટલું પાણી નાખી તેમાં હળદર મીઠું અને લીંબુ નાખી અને કુકર ને બંધ કરી અને એક સીટી વગાડી લો પછી ઘરે એટલે પલાળેલા પૌંઆ નાખી દો પછી હલાવી અને ઉપર કોથમીર નાખીને સર્વ કરો તૈયાર છે આપણા બટેકા પૌવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બટાકા પૌવા (Bataka Poha recipe In Gujarati)
#goldenapron3 week18 અહીં મેં મરચાનો ઉપયોગ કરીને બટાકા પૌંઆ બનાવ્યા છે khushi -
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ લંચ બોક્સ રેસીપી#Cookpadgujarati#Cookpadindia#CookPadબટાકા પૌવા એ હળવો નાસ્તો છે બાળકોને આ નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવે છે કારણ કે તેમાં રંગ બેરંગી કલર દાડમ બટાકા શીંગદાણા કોથમીર મરચાં વગેરે નાખેલા હોવાથી આ નાસ્તો ખાવાની મજા કંઇક ઓર જ છે Ramaben Joshi -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#ફટાફટબટાકા પૌવા એ ગુજરાતી રેસીપી છે, જે સવારે નાસ્તા માટે બનાવાય છે. જે નાના મોટા સૌને ભાવે જ છે. જે ફટાફટ બની જતી વાનગી છે તો ચાલો બનાવીએ Kamini Patel -
-
-
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
Week 1બટાકા પૌવા (લીલું લસણ) #CB1દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો પાક મેન ગણાય છે અને નવસારીમાં પૌવા ની મિલ બહુ બધી છે અને જાતજાતના પૌવા મળે છે બટાકા પૌવા લગભગ બધાના ઘરમાં બનતા હોય છે અને બધાને ભાવતા પણ હોય છે અને હેલ્ધી નાસ્તો છે દરેકના ઘરમાં અલગ અલગ રીતે બનતા હોય છે મેં આજે લીલા લસણ વાળા તીખા મીઠા બટાકા પૌવા બનાવ્યા છે Kalpana Mavani -
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#week1#cookoadindia#cookoadgujarati#Breakfast सोनल जयेश सुथार -
-
-
-
-
પૌવા બટાકા કુકરમાં (Poha Bataka In Cooker Recipe In Gujarati)
#PGપૌવા બટાકા બધાં લગભગ છુટા કડાઈમાં અથવા તો બાફેલા બટેટાનો ઉપયોગ કરી ને બનાવતા હોય છે . પણ આજે હું કુકરમાં બનાવતા શીખવીશ..પૂર્વ તૈયારી હોય તો ૮થી ૧૦ મિનિટ મા બની જાય છે. Buddhadev Reena -
-
-
-
-
કાંદા બટાકા પૌવા (Kanda Bataka Poha Recipe In Gujarati)
#RC1Yellow Recipeકાંદા બટાકા પૌઆ ઈન્સ્ટન્ટ બનતી ને પચવામાં હલકી ડીશ છે સાથે હેલ્ધી તો ખરી જ. આ ડીશ તમે રાત્રે ડીનરમા કે સવારે નાસ્તામાં લઈ શકો છો. Bindi Vora Majmudar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12651733
ટિપ્પણીઓ