હાર્ટી સેન્ડવીચ ઇદડા

Grishma Desai
Grishma Desai @Grishma_cookbook

#flamequeens
#પ્રેઝન્ટેશન

હાર્ટી સેન્ડવીચ ઇદડા

1 કમેન્ટ કરેલ છે

#flamequeens
#પ્રેઝન્ટેશન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. ઇદડા માટે
  2. 1/4 કપઅડદ ની દાળ
  3. 3/4 કપચોખા
  4. ચપટીપાપડ ખારો
  5. 4 ચમચીતેલ
  6. 2 ચમચીદહીં
  7. 1 ચમચીલસણ ની પેસ્ટ
  8. 1 ચમચીલીલું મરચું
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 1 ચમચીઇનો
  11. 1/2 ચમચીલીંબુ નો રસ
  12. ગ્રીન ચટણી માટે
  13. 1 કપકોથમીર
  14. 4લીલા મરચાં
  15. 4કળી લસણ
  16. 1/4 કપશીંગ દાણા
  17. 1 ચમચીલીબુનો રસ
  18. 1/4 ચમચીહળદર
  19. મીઠું સ્વાદાનુસાર
  20. વઘાર માટે
  21. 2 ચમચીતેલ
  22. 1/4 ચમચીરાઈ
  23. 1/2 ચમચીતલ
  24. 1/2 ચમચીલીલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ચોખા અને અડદની દાળ 4 કલાક પલાળો પછી થોડું પાણી ઉમેરી વાટી લો. તેમાં પાપડ ખારો, દહીં અને તેલ નું મોણ નાખી ખીરું તૈયાર કરો. બીજા 4 કલાક પલાળો.

  2. 2

    ચટણી ની દરેક સામગ્રી ભેગી કરી મીકસી માં વાટી લો.

  3. 3

    ઈદડા ની થાળી મૂકતા પેલા ખીરા માં લીલું મરચું, લસણ, મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં ઇનો અને લીંબુ નો રસ ઉમેરી બરાબર મિક્સ કરો.

  4. 4

    ખીરું પાતળું પાથરવું 5 મિનિટ થાય પછી ચટણી લગાવી પાછું પાતળું ખીરા ને પાથરવું. 5-7 મિનિટ થવા દેવું.

  5. 5

    ઈદડા થાય એટલે તમારા ગમતા આકાર માં કાપી લેવા. તેના ઉપર વઘાર કરી ગરમ ગરમ સર્વ કરો.

  6. 6

    અહીં લસણ અને બેસન ની બે ચટણી અને તળેલા મળચા સાથે સર્વ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Grishma Desai
Grishma Desai @Grishma_cookbook
પર

Similar Recipes