કસ્ટર્ડ બાલશકિત સ્વીટ અપમ (Sweet appam)

Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
# માઇ ઈબુક
#Goldenapron :3 #week :21
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં 500 ગ્રામ દુધ માં ખાંડ નાખી ગરમ કરી ઊકળે એટલે તેમાં ઠંડા બે ચમચી દુધ માં કસ્ત્રડ પાઉડર નાખી ઘોળી ગરમ ગરમ દુધ માં ઉમેરો અને બરાબર હલાવી મીક્સ કરો
- 2
બાલ શકિત લોટ ના પેકેટ. માથી એક વાટકો લોટ કાઢી બનાવેલા કસ્રડ વાળા દુધ થી ખીરુ તૈયાર કરો અને દસ મિનિટ સુધી ઢાંકી રાખો ત્યારબાદ લોટ માં એક ચમચી બેકિંગ પાઉડર મિક્સ કરી હલાવી લેવું
- 3
હવે ગેસ ચાલુ કરી અપમ પ્લેટ માં તેલ થી ગ્રીસ કરી ગરમ કરવા મૂકો પ્લેટ ગરમ થાય એટલે તેમાં એક એક ચમચી તૈયાર કરવામાં આવેલા ખીરા થી ભરી ઢાંકી ને એક મિનિટ રહેવા દહીં બીજી બાજુ એક મિનિટ સુધી રહેવા દહીં નીચે ઉતારી
- 4
પ્લેટ માં કાઢી બાકી વધેલા કસ્ટર્ડ વાળા સ્વીટ મિલ્ક સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મસાલાવાળું દહીં નું રાઇતું(masala dahi raita recipe in Gujarati)
#goldenapron 3#week 19 Nehal Pithadiya -
-
-
-
-
-
-
-
-
ફૂલ્કા. ચીઝ નાન અને પનીર ટિક્કા મસાલા ( Fulka chij Nan and panir tika masala)
#Goldenapron :3 #week:22 Prafulla Ramoliya -
લસણ ની ચટણી (lasn ni Chutney Recipein Gujarati)
#golden apron3 #week 21#માઇ ઇબુક#પોસ્ટ 8 Mansi P Rajpara 12 -
-
-
-
બાજરી ના રોટલો (bajri na rotla Recipein Gujarati)
#goldenapron 3#week 25#માઇઇબુક#પોસ્ટ 23 Mansi P Rajpara 12 -
-
મેથીયા ગુંદા નું અથાણું (gunda pickle recipe in Gujarati)
#Goldenapron :3 #week :23 Prafulla Ramoliya -
-
સ્વીટ સ્ટફડ પરવળ વિથ કસ્ટર્ડ (sweet stuffed parval With custrd recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ28 આ મીઠાઈ તમે ક્યારેય ચાખી નહિ હોય...પરવળ માંથી માત્ર શાક જ નથી બનતું પરંતુ તેમાંથી વિવિધ પ્રકારની સરસ મજાની મીઠાઈ પણ બનાવી શકાય છે.એમાં પણ આ તો ઘરમાં રહેલી વસ્તુઓમાં થી જ બની જાય છે, જે મેં અહી રજુ કરી છે Sonal Karia -
-
-
મિલ્ક કસ્ટર્ડ ડ્રાયફ્રુટ (Mix Custard Dryfruit Recipe In Gujarati)
#goldenapron3#week 21 Mita Kakkad -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12854065
ટિપ્પણીઓ (7)