મેથીયા ગુંદાનું અથાણું

Kashmira Bhuva @Kashmira_26
મેથીયા ગુંદાનું અથાણું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગુંદાને ધોઇ, કોરા કરી, દસ્તાની મદદથી, ચપ્પુને નમકવાળું કરી, દરેક ગુંદાની વચ્ચેથી ઠળિયા કાઢી લો. કેરીની છાલ ઉતારી ખમણી લઈ, તેમાં હળદર અને નમક મિક્સ કરો.હવે તેલ ગરમ કરો, ઠંડુ કરી લો.જેટલા ગુંદા તેટલું જ ખમણ અને સંભાર લો.કેરીના ખમણમાં સંભાર મસાલો મિક્સ કરો.
- 2
દરેક ગુંદામાં આ મસાલો દાબીને ભરો. આ રીતે દરેક ગુંદા ભરો. બીજા વાસણમાં વધેલ મસાલામાં તેલ ઉમેરો, આ બધો જ મસાલો ભરેલા ગુંદામાં ઉપરથી ઉમેરો.
- 3
તૈયાર થયેલા ગુંદાનું અથાણું કાચની બરણીમાં ભરી લઈ ઉપર તેલ રહે તે રીતે રાખો.આ અથાણું ફ્રીઝમાં 8-10 મહિના સ્ટોર કરી શકાય છે, વળી આ અથાણું 1 દિવસમાં બની જાય છે અને કાળું પણ થતું નથી.ઉપર તેલ રહે તે રીતે રાખવાથી બગડતું પણ નથી.તો તૈયાર છે મેથીયા ગુંદાનું અથાણું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
-
કાચા પપૈયાનું અથાણું (Raw papaya pickle recipe in Gujarati)
#GA4 #week23 #papayaગુજરાતી જમવાની થાળીમાં સંભારો, અથાણાં, સલાડ, પાપડ તેમજ છાસ સ્વાદમાં વધારો કરે છે. મેથિયા સંભારના ઉપયોગથી પપૈયું, ટીંડોળા, ગાજર અને કાચી કેરીનું અથાણું બનાવાય છે. અહી મેં કાચા પપૈયાનું અથાણું બનાવ્યું છે. Kashmira Bhuva -
-
ઉછાળિયા ગુંદા (ગુંદાનું ઇન્સ્ટન્ટ અથાણું)
અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB7વીક ૭@pushpa_1074 Juliben Dave -
-
-
-
ગુંદા કેરીનું અથાણું (gunda Keri athanu recipe in Gujarati)
#goldenapron3 #week23#વીકમીલ૧#માઇઇબુકPost3 Kiran Solanki -
-
-
ગુંદા કેરી નું ખાટું ચટપટું અથાણું
ગુંદા કેરી નું ખાટું ચટપટું અથાણું#APR #Cookpad #CookpadIndia#Cookpadgujarati #Cooksnapchallenge#GundakairiNuAthanu #pickle#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapગુંદા કેરી નું ખાટું ચટપટું અથાણું -- રોટલી, પૂરી, થેપલાં, દાળ - ભાત , સાથે ખાવાનો આનંદ અલગ જ હોય છે . હું હંમેશા રાઈ નું કચ્ચી ઘાની નું કાચું તેલ , અથાણાં માં ગરમ કર્યા વગર જ નાખું છું. આખું વરસ અથાણાં નો રંગ લાલ ચટક જ જળવાઈ રહે છે , જરા પણ ખરાબ થતું નથી . Manisha Sampat -
-
-
-
ગુંદાનું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpad#cookpadgujarati#cookpadindia#PS Priyanka Chirayu Oza -
-
-
-
-
મેથીયા દાબડા કેરી (Methia Dabda Keri Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KR Sneha Patel -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12950181
ટિપ્પણીઓ