બટાકાવડા=(bataka vada in Gujarati)

Naiya A @cook_23229118
વરસાદ મા ખાવાની મજા આવે એવું ફૂડ એટલે બટાકાવડાં..
#માઇઇબુક
#goldenapron3
#પોસ્ટ6
#વિક્મીલ3
#વીક1
બટાકાવડા=(bataka vada in Gujarati)
વરસાદ મા ખાવાની મજા આવે એવું ફૂડ એટલે બટાકાવડાં..
#માઇઇબુક
#goldenapron3
#પોસ્ટ6
#વિક્મીલ3
#વીક1
રાંધવાની સૂચનાઓ
- 1
બેસન મા બધું મિક્સ કરી પાણી નાખી ખીરું બનાવો.. છેલ્લે સોડા નાખવો.
- 2
બાફેલા બટાકા ને મસળીને એમા બધો મસાલો નાખો અને ગુંદલા બનાવો.. બોલ ને khira મા ઉમેરી ને તેલ મા તળી લો અને ચા સાથે ગરમ ગરમ બટાકાંવાડા ની માજા લો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા ની સ્લાઈસ ના ભજીયા(bataka ni સ્લીચે na bhajiya)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ3#વિકમીલ3#વીક1જલ્દી બની જાય એવું સ્નેક્સ.. અને બધાનું ભાવતું... પણ... Naiya A -
-
બટાકાવડા (Bataka Vada Recipe In Gujarati)
#trend2 #Week2ગુજરાતી ની પહેલી પસંદ ઢોકળા , હાંડવો અને બટાકાવડા..જ્યારે કોઈ તહેવાર હોય કે મહેમાન આવે ઘરમાં પહેલી પસંદ બટાકાવડા ને આપે. .. નાસ્તા માં કે રોજિંદા ભોજન ની સાથે પણ સેટ થઈ જાય... આજે મેં મસાલા ને વધારી ને બનાવ્યા છે બટાકા વડા.. સ્વાદમાં ટેસ્ટી બન્યા છે.. એકવાર જરૂરથી try કરજો Kshama Himesh Upadhyay -
-
લીલા મોટા મરચાના ફરાળી ભજીયા(Farali chilli pakoda recipe in Gujarati)
#MW3ઠંડી માં અને એમાંય વરસાદ પડે ત્યારે ગરમા ગરમ ભજીયા ખાવાની બહુ મજા આવે. દરેક ગુજરાતી લોકો ની ગમતી વાનગી એટલે ભજીયા... Richa Shahpatel -
-
પાલક પકોડા (Palak Pakoda Recipe In Gujarati)
#RC4વરસાદ પડતો હોય ત્યારે પકોડા ખાવાનું મન થાય, ગરમાગરમ પાલક પકોડા પણ ડુંગળી, મરચાં સાથે ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
બટાકા વડા(bataka vada recipe in gujarati)
અત્યારે ચોમાસાના સમયમાં બટેકા વડા ખાવાની ખૂબ જ મજા આવે છે બાળકોને પણ ખુબ જ પ્રિય હોય છે. Ankita Solanki -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EBWeek9મસાલેદાર સ્વાદિષ્ટ ઓનિયન પકોડા વરસાદ ની મોસમ મા ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
બટાકાવડા
#RB20ગુજરાતી ઓ નું પ્રિય ફરસાણ એટલે બટાકા વડા. ખુબ ટેસ્ટી અને ખાવા માં મઝા પડે એવા બટાકાવડા ની રીત મારી રીતે. Daxita Shah -
-
ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)
#SFRઉપવાસ માં ફરાળી ખટમીઠાં બટાકા વડા ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB week9કાંદાના ભજીયા એટલે વરસાદ ના મોસમનું ભાવતું ભોજન. ભજીયા સાથે અને વરસાદ. ખૂબ જ મજા આવે. Jyoti Joshi -
પોકેટ સમોસા(pocket samosa recipe in gujarati)
ચોમાસાની ઋતુ દરમ્યાન જ્યારે વરસાદ પડતો હોય ત્યારે ગરમાગરમ સમોસા ખાવાની મજા પડી જાય છે એમાં પણ સાથે જોતા હોય તો વધુ જ આનંદ થાય છે. Khilana Gudhka -
મેથી ના ગોટા(Methi na gota recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ16ચોમાસા ની ઋતુ આવે અને કોઈ ના ઘર માં ભજીયા ન બને એવું તો બને જ નહીં. વરસાદ પડતો હોય અને ગરમાગરમ અલગ અલગ ભજીયા મળી જાય તો ખૂબ મજા પડે. તો અહીંયા મેથી ના ભજીયા એટલે કે ગોટા બનાવેલ છે. જે લગભગ બધા ને ખૂબ પસંદ હોય છે. Shraddha Patel -
-
દાબેલા બટાકા વડા(dabela bataka vada recipe in gujarati)
બટાકા વડા તો બધાને ભાવતા જ હોય.પણ આ દાબેલા બટાકા વડા ઍ સ્વાદ મા ખુબ જ મસ્ત લાગે છે. Sapana Kanani -
ઢેબરી (Dhebri Recipe In Gujarati)
#MFFવરસતા વરસાદમાં ડુંગળી ની ગરમ ગરમ ઢેબરી ખાવાની ખૂબ જ મજા આવે Pinal Patel -
મસુર દાળ ના વડા (Masoor Dal Vada Recipe In Gujarati)
#RC3ચોમાસામાં વરસાદ પડે એટલે ગરમાગરમ દાળવડા ખાવાની ખૂબ મજા આવે, આજે મસુર દાળ ના વડા નવો સ્વાદ માણીએ Pinal Patel -
બટાકાવડા(Bataka vada recipe in Gujarati)
#trend2#week2 બટાકાવડાં નાના મોટા બધાને ભાવતી વાનગી છે.આ વાનગી જલ્દી બની પણ જાય છે. આજ વડા ને પાઉં ની અંદર મૂકીને ખાઈએ તો તે વડાપાઉં બની જાય છે.એટલે બાળકો પણ ખુશી થી ખાઈ લે છે. Hetal Panchal -
ઈડલી સાંભાર
મદ્રાસ એક્સપ્રેસ... એક વાર તો હોય જ વીક મા સાઉથઇન્ડિયન ફૂડ#માઇઇબુક#વિકમીલ3#વીક3#goldenapron3#week24#બાફેલું#post12 Naiya A -
-
ફરાળી પેટીશ(farali paetis recipe in Gujarati)
#ઉપવાસશ્રાવણ માસ ચાલુ થઈ ગયો છે. ત્યારે ફરાળ માં શું બનાવી શકાય એ એક સામાન્ય પ્રશ્ન છે. એમાં પણ જો વરસાદ ચાલુ હોય તો પેટીશ ખાવાની મજા જ અલગ આવે.વરસાદ ચાલુ હોય ને ગરમ ગરમ પેટીશ ખાવાની બધા ને મજા પડે.મારા ઘરમાં મારા મમ્મી વર્ષો થી પેટીશ બનાવે. મેં મમ્મી પાસેથી જ શીખેલી છે.નાના થી લઈને બધા ને મજા પડે.તો બનાવો ટેસ્ટી પેટીશ ઘરે એક્દમ સરળ રીતે! Avnee Sanchania -
રગડા પેટીસ (Ragda with Pattice recipe in Gujarati)
સાંજ નું સ્નેક્સ કે ડિનર કઈ પણ કહી sako.#જૂન#સ્નેક્સ#માઇઇબુક#વિક્મીલ૧#વીક1#વિક્મીલ1 Naiya A -
બટાકા પૂરી(bataka puri recipe in Gujarati)
#સુપરશેફ3#વીક3આ બટાકા પૂરી વરસાદ માં ગરમ ગરમ ચટણી સાથે ખાવા ની ખુબ જ મજા આવે. Ila Naik -
મેથી ના ગોટા
#ટ્રેડિશનલમેથીના ગોટા એક પ્રકારનું ગુજરાતી ફરસાણ છે જેમાં લીલી મેથીની ભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. મેથીના ગોટા માં સહેજ કડવો ટેસ્ટ હોય છે પરંતુ તે તળાવાની સુગંધ આવે એટલે કોઈ ગુજરાતી પોતાની જાત પર કંટ્રોલ કરી નથી શકતો. શિયાળો હોય કે ઝરમરતો વરસાદ, કડક ચા સાથે ગોટા ગુજરાતીઓને તરત જ યાદ આવી જાય. મેથીના ગોટા સાથે વિવિધ પ્રકારનીચટણી ખવાતી હોય છેઘરે મેહમાન આવાના હોય અથવા પ્રસંગ હોય તો આ ફરસાણ જરૂર થી બનાવવા માં આવે છે Kalpana Parmar -
-
લીલા ભરવા મરચાં ના પકોડા (lila bharva marcha na pakoda recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલવરસાદ નો માહોલ બને એટલે પકોડા અને ભજીયા તો બધા ને યાદ આવે જ એટલે આ પકોડા ની પ્લેટ જોઈએ ને બધા ને ખરેખર ખાવાની અને બનવાની બંને ઈચ્છા થશે. એટલે જરૂર થી બનાવજો અને મોન્સૂન નો આનંદ લેજો. Chandni Modi -
-
બટાકા વડા પાવ (Bataka Vada Pav Recipe In Gujarati)
#Trend2 #Week2, #વડાપાવ #વડાપાઉં#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallengeબટાકા વડા, વડા પાવ ઘર ઘરમાં ખવાતાં સ્વાદિષ્ટ, ગુજરાતી થાળી તેનાં વગર અધૂરી, ફાસ્ટ ફૂડ માં વડા પાવ નું અલગ જ સ્થાન છે..હું મુંબઈ સ્પેશીયલ , વડા પાવ - બટાકા વડા ની રેસીપી શેયર કરું છું , જે પાવ સાથે જ ખાવાની મજા આવે છે. Manisha Sampat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12976305
ટિપ્પણીઓ (5)