રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવામાં દહીં અને પાણી નાખીને નમક નાખી હલાવીને 10'15 મિનિટ રાખી દેવું ત્યારબાદ આદુ મરચાં 'લસણ ક્રશ કરી લેવા
- 2
ગાજર ની છીણ લેવું અને મરચું સુધારી લેવું ત્યારબાદ એક વાસણમાં 1/2વાટકી પાણી લઈ ગેસ ઉપર ગરમ કરવું તેમાં તેલ નાખી ઉકળવા દેવું ઊકળે એટલે તેમાં ખાવાના થોડા નાખીને ગેસ બંધ કરી ઉતારી લેવું અને તે રવામાં નાખી દેવું પછી તેમાં આદુ મરચા લસણ કોથમીર ગાજર નાખીને હલાવવું
- 3
પછી ઢોકળીયામાં પાણી નાખીને ગેસ ચાલુ કરીને મૂકી દેવું એક થાળીમાં તેલ લગાવીને રવાના મિશ્રણને બાફવા માટે મૂકી દેવું 25 મિનિટ સુધી તેને રાખીને છરી વડે ચેક કરી લેવું થઈ ગયા હોય તો બંધ કરીને ઉતારી લેવું અને પછી થોડીક વાર માટે તેને સીજવા દેવું ત્યારબાદ તેમાં કાપા પાડીને કટકા કરી લેવા અને એક ડીશમાં કાઢી લેવા આ ઢોકળાને મે તેલ સાથે સર્વ કર્યા છે પણ તેને તેલમાં રાઈ ને તલ નાખીને વઘાર કરીને પણ ખાઈ શકાય છે તો તૈયાર છે મારા સ્ટીમ રવા ઢોકળા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ઢોકળા(Dhokala Recipe in Gujarati)
#trend3#week૩આ ઢોકળા ખૂબ જલ્દી થઇ જાય છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે તમે પણ ઘરે જરૂર બનાવજો. Bhavini Naik -
-
સ્ટીમ ઢોકળા
#RB9#Week9 મારાં મમ્મી અને પપ્પા ના ફેવરિટ છે, હું એમને જ ડેડીકેટ કરવા માંગુ છું. Bhavna Lodhiya -
-
પ્રેસર કૂકર માં બનાવેલી ખાંડવી (Khandvi recipe in Gujarati)
#વિકમીલ3 #સ્ટીમ#માઇઇબુક #પોસ્ટ_6 Ami Desai -
-
છુટી સ્પાઈસી ખીચડી & કઢી[Chutti Spicy Khichdi With Kadhi Recipe
#વિકમીલ3#સ્ટીમ#માઇઇબુક#પોસ્ટ15 Nehal Gokani Dhruna -
-
-
-
દાલબાટી ચુરમા
અહીં આપણે બાટીને અપ્પમ પેન માં બનાવીશું તે સિવાય બાટી કુકરમાં પણ બની શકે છે Megha Bhupta -
-
-
સ્ટીમ ઢોકળા (Steam Dhokla Recipe In Gujarati)
#WD આ સ્ટીમ ઢોકળા ઇદડા નાસ્તામાં અને કેરી રસ જોડે ફરસાણ માં સરસ લાગે છે Bina Talati -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)