લાપસી(lapsi recipe in Gujarati)

#સુપરશેફ2
નિવેદ માં mostly બનતી હોય છે.વડીલ કે નાના બાળકો(દાંત વગર ના)આસાનીથી ખાઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો
ગોળમાં એન્ટિઓક્સિડન્ટ્સ અને ખનિજો જેવા કે ઝીંક અને સેલેનિયમ ભરપૂર હોવાથી પ્રારંભિક વૃદ્ધત્વ માટે જવાબદાર ફ્રી રેડિકલ્સને રોકવા માટે મદદ કરે છે. ગોળ શરીરની ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.
લાપસી(lapsi recipe in Gujarati)
#સુપરશેફ2
નિવેદ માં mostly બનતી હોય છે.વડીલ કે નાના બાળકો(દાંત વગર ના)આસાનીથી ખાઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો
ગોળમાં એન્ટિઓક્સિડન્ટ્સ અને ખનિજો જેવા કે ઝીંક અને સેલેનિયમ ભરપૂર હોવાથી પ્રારંભિક વૃદ્ધત્વ માટે જવાબદાર ફ્રી રેડિકલ્સને રોકવા માટે મદદ કરે છે. ગોળ શરીરની ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો તેમાં જરૂર મુજબ ગોળ ઉમેરી પાણી ઉકળવા દો.ઘઉંના જાડા લોટમાં ઘીનું મોણ દયો.
- 2
પાણી ઉકળે એટલે લોટ એડ કરી વેલણની મદદથી પાંચ છ ખાડા પાડી દહીં ઢાંકીને ધીમા ગેસે પાંચ-સાત મિનિટ રાખો.
- 3
જરૂર લાગે તો લોઢી ઉપર તપેલી રાખી થોડીવાર રહેવા દો
- 4
તો તૈયાર છે ઘઉંના જાડા લોટની લાપસી ઘી નાખી ગરમાગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લાપસી=(lapsi recipe in gujarati)
ગુજરાતી ટ્રેડિશનલ જમણ માં લાપસી નું ખૂબ મહત્વ છે.કોઈ પણ શુભ કામ કરવા માં મોઢું મીઠું લાપસી થી જ કરાય.મે અહી કુકર મા બનાવી છે.#વિકમીલ૨ #સ્વીટ #માઇઇબુક પોસ્ટ ૧૦ Bansi Chotaliya Chavda -
લાપસી (Lapsi Recipe in Gujarati)
લાપસી એક એવી ડિશ છે કે ગુજરાતીઓ અવારનવાર ઘરે બનાવતા હોય છેકોઈ શુભ કામની શરૂઆત હોય કે પછી કોઈ તહેવાર.....લાપસી ઘણી વાર પાણી વધુ પડી જાય અને ક્યારેક ગોળ વધુ થાય છેપણ જો આ રેસિપી થી બનાવશો તો પરફેક્ટ લાપસી બનશે નય ઢીલી થાય ક નય ગળી થાય.તો જરૂર થી આ રેસિપી ટ્રાય કરજો.. Hemanshi Sojitra -
લાપસી માઇક્રોવેવ મા (Lapsi In Microwave Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujaratiકંસાર માઇક્રોવેવ મા આપણા તહેવારો મા લાપસી - કંસાર એ શૂકન ગણાય છે .... પરંતુ મારી લાપસી ક્યારેય પણ મસ્ત છૂટ્ટી થઈ નથી... & માઇક્રોવેવ ની લાપસી એકદમ છૂટ્ટી..... સ્વાદિષ્ટ & પાછી એકદમ સરળ....& ઝડપથી બની જાય છે Ketki Dave -
લાપસી(lapsi recipe in Gujarati)
#સુપરશેફ2#week2#flour દિવાસા માં આપણે પરંપરાગત રીતે લાપસી બનાવીએ છીએ. તો આજે મેં પણ બનાવી લાપસી.. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
-
લાપસી (lapsi recipe in Gujarati)
#MAલાપસી અલગ અલગ રીતે બનતી હોય છે. પરંતુ આ લાપસી મારા મમ્મી પાસે શીખી છે. અમારા ઘરમાં આ લાપસી માતાજીના પ્રસાદ માટે વારંવાર બનતી હોય છે. Namrata sumit -
લાપસી(Lapsi Recipe In Gujarati)
#GA4#week15#jaggery#ઘંઉનો શીરો#ગોળ ખાવાથી આયર્નનો ઉણપ દૂર કરે છે અને હાડકાં મજબૂત રહે છે. પાચનક્રિયા સુધારે છે. સ્ત્રીઓ માટે ગોળ ખાવો ખૂબ ફાયદાકારક છે. તેમાં ઘણાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. anudafda1610@gmail.com -
-
-
-
-
લાપસી(lapsi in Gujarati)
#વિકમીલ૨#વિક૨#સ્વીટલાપસી એ ગુજરાતીઓની પરંપરાગત વાનગી છે. કોઈપણ સારા પ્રસંગમાં આપણે સૌથી પહેલા લાપસી કરીએ છીએ. આજે મેં પણ લાપસી બનાવી છે .તે એકદમ છૂટી અને કણીદાર બની છે. પહેલાના સમયમાં લોકો લગ્ન કરીને આવેલી વહુ ના હાથે સૌથી પહેલા રસોઈમાં લાપસી કરાવે છે તો આજે આપણે એકદમ ઈઝી રીતથી લાપસી ની રેસિપી શેર કરું છું. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો Falguni Nagadiya -
-
-
લાપસી(lapsi in gujarati)
#માઇઇબુકPost 1લાપસી એ આપણું પરંપરાગત મિષ્ટાન છે.કોઈ પણ શુભ પ્રસંગે લાપસી બધા ના ઘરે પહેલા બનાવમાં આવતી હોય છે તો મે અહી મારી ઈ બૂક ની પહેલી રેસિપી લાપસી બનાવી છે. Komal kotak -
-
-
-
લાપસી (Laapsi Recipe In Gujarati)
આ લાપસી અમે માતાજી ને નૈવેદ મા ધરાવીએ છે, લાપસી બની ગયા પછી ઉપર થી ઘી અને ગોળ નાખી ને મીક્સ કરવાના, મારા ઘરમાં લાપસી બધા ને બહુ ભાવે છે એટલે ગળ્યું ખાવાનું મન થાય ત્યારે અચુક લાપસી બને છે Bhavna Odedra -
ઝટપટ લાપસી (Instant Lapsi Recipe In Gujarati)
આ પારંપરિક લાપસી નવવધૂ ના ગૃહપ્રવેશ વખતે તેની પાસે રસોઈકળાની કસોટી કરવા માટે બનાવડાવવામાં આવે છે. અત્યારે ફાસ્ટ કુકિંગનો ટ્રેન્ડ છે અને પ્રેશર કુકર, ઓવન તેમજ માઇક્રોવેવ જેવા સાધનો ઉપલબ્ધ હોવાથી નવી પેઢીને રાંધવાનું સરળ અને ઝડપી બન્યું છે...જેથી આ પ્રેશર કુકરની લાપસી બધાને પસંદ આવશે. Sudha Banjara Vasani -
કુકર ની લાપસી (Cooker Lapsi Recipe In Gujarati)
#HRગુજરાતી ઓના ઘર માં લાપસી એ દરેક સારા પ્રસંગ માં કે તહેવારો માં બનતી જ હોય છે ઘણી વાર ઉતાવળ હોય તો હું આ રીતે કુકર માં બનાવું છૂ જે ઝડપથી અને છૂટી બને છે અમારે ત્યાં હોળી ને દિવસે રાત્રે લાપસી બને છે હોળી પૂજન અને દર્શન પછી એકટાણા માં લાપસી લેવા માં આવે છે Dipal Parmar -
-
લાપસી (Lapsi Recipe In Gujarati)
#EB લાપસી આપણી ટ્રેડિશનલ વાનગી છે.તહેવાર અને કોઈ પણ સારા પ્રસંગ માં લાપસી બનાવી ભગવાન ને ભોગ ધરાવામાં આવે છે Bhavini Kotak -
-
માતાજીનો પ્રસાદ લાપસી (Mataji Prasad Lapsi Recipe In Gujarati)
#માતાજીનો પ્રસાદ (લાપસી)#cookpadindia#cookpadgujarati નવરાત્રિની શુભેચ્છા Bharati Lakhataria -
લાપસી (Lapsi Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek2#MBR2 : લાપસીલાપસી એ એક આપણી ટ્રેડિશનલ વાનગી છે જે માતાજીને નૈવેદ્યમાં ધરાવવામાં આવે છે અને કોઈ પણ શુભ પ્રસંગમાં પહેલા શુકનની લાપસી બનાવવામાં આવે છે તો આજે મેં દિવાળીના નેવેદ્યના નિમિત્તે લાપસી બનાવી. Sonal Modha -
કાઠિયાવાડી છુટ્ટી લાપસી (Kathiyawadi Chutti Lapsi Recipe In Gujarati)
અમે લોકો દિવાળી ના નિવેદ મા કુળદેવી ની લાપસી બનાવીએ. તો આજે મેં પણ લાપસી બનાવી છે.અમારી બાજુ કાઠિયાવાડમાં કોઈ પણ શુભ પ્રસંગે આ છુટ્ટી લાપસી જ બનાવી એ. પહેલાના જમાનામાં જમવા ટાઈમે થાળી માં પહેલા લાપસી પીરસતા પછી તેમાં ગોળ પીરસે અને કળશિયામા ગરમ ગરમ ઘી હોય તેની ધાર કરે. અમારા ગામડામાં હજુ એ રીતે જ લાપસી પીરસવામાં આવે છે. ગરમ ગરમ લાપસી એકદમ ટેસ્ટી લાગે 😋 ઘણા લોકો લાપસી મા દળેલી ખાંડ નાખી ઘી નાખી ને પણ ખાય છે. Sonal Modha -
કંસાર લાપસી (Kansar Lapsi Recipe In Gujarati)
#Cookpad Gujarati.#kansar lapsiકંસારી લાપસી એ આપણી પ્રાચીન (છુટ્ટી લાપસી)જમવાની ડીશ છે .જે આપણે ઘરે આવતા દરેક સારા પ્રસંગો માં ,પહેલા આપણે કંસાર બનાવી, મીઠું મીઠું મોઢું કરીએ છીએ.આ વાનગી બહુ જ ઓછી વસ્તુમાંથી, અને ઘરની વસ્તુઓ માંથી જ બને છે. પરંતુ તેનું બહુ જ ધ્યાનથી બનાવવી પડે છે. તોજ તે છુટ્ટી બને છે .નહિતર તે લચકો પડી જાય છે. Jyoti Shah -
More Recipes
ટિપ્પણીઓ (6)