મસાલા ઓટ્સ(Masala Oats Recipe in Gujarati)
સ્પેશિયલ ફોર બેબી
રાંધવાની સૂચનાઓ
- 1
હવે એક પેનમાં વઘાર માટે એક ચમચી ઘી લો હવે ઘી ગરમ થયા પછી તેમાં ગાજર ની કટકી ટામેટાં આદુ આ બધું મિક્સ કરો. અને તેમાં હળદર મીઠું એડ કરો અને મરીનો ભૂકો પણ નાખો હવે તેમાં થોડુક સંતળાઈ જાય પછી પાણી ઉમેરો અને થોડીવાર માટે ઢાંકણ ઢાંકી દો પછી હવે તેમાં ઓટ્સ નાખો અને પછી ઢાંકી દહીં 5 થી 6 મિનિટ રહેવા દઇ કોને વોટ બફાઈ ગયા છે એ જોઈને એક વાટકીમાં કાઢીને તેના ઉપર કોથમીર છાંટવી હવે ગરમ ગરમ સર્વ કરો બાળકો સિવાય મોટા પણ ઓટ્સ ખાઈ શકે છે જેને દૂધમાં ના ભાવતા હોય તો આવી રીતે મસાલા ઓટ્સ કરીને પણ ખાઈ શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મસાલા ઓટ્સ (masala oats recipe in Gujarati)
#GA4#week7#oatsસવારે નાસ્તા માટે ઓટ્સ બેસ્ટ ઓપ્શન છે કેમ કે ફટાફટ બની જાય છે ને તેમાં ફાઈબર ની માત્રા પણ હોય છે ને સવારે તમે ઓટ્સ ખાવ એટલે આખો દિવસ શરીર માં એનર્જી રેછે. Shital Jataniya -
મસાલા જુવાર ભાખરી (masala jawar bhakhri recipe in Gujarati)
#સુપરશેફ3 જુવાર- બાજરી રોટલો ખાવા માં ખૂબ જ પૌષ્ટિક હોય છે. પચવામાં હલકું હોય છે. વજન ઘટાડવા માટે અને ડાયાબિટીસ હોય ,આરામ થી ખાઈ શકે છે. ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા જ કંઇક અલગ છે. Bina Mithani -
-
-
-
મસાલા ઓટ્સ (masala oats recipe in Gujarati)
#goldenapron3#week22#oats#માઇઇબુક #પોસ્ટ14 Nilam Chotaliya -
-
ઓટ્સ મસાલા પુડલા (Oats Masala Pudla Recipe In Gujarati)
#trend#cookpadindia#cookpadgujratiઆપણે મોટા ભાગે ચણા ના લોટ ના પુડલા બનાવતા હોઈએ છીએ.મે અહી ઓટ્સ ના પુડલા બનાવ્યા છે જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે ઘર માં નાના બાળકો થી લઈ ને મોટા વડીલો સહિત બધા માટે એક healthy option છે.આ પુડલા સવારે નાસ્તા માં કે સાંજે ડિનર માં લઈ શકાય. Bansi Chotaliya Chavda -
-
ઓટ્સ પેનકેક (Oats Pancake Recipe In Gujarati)
#GA4#Week2Healthy Oats Pancakesઆજ ના હેલ્થ કોન્સિયસ લોકો માટે બિલકુલ ઓછા તેલ માં બનતી આ ઓટ્સ અને શાકભાજીના ફાઇબર્સ તથા વિટામિન્સ થી ભરપૂર વાનગી થી સારો ઓપશન શુ હોય શકે ? Hetal Poonjani -
-
-
-
-
મસાલા ઓટ્સ(Masala Oats Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી મસાલા ઓટ્સ. આ રેસિપી ખુબ જ આસાનીથી બની જાય છે. આ બ્રેકફાસ્ટ રેસીપી છે. ઓટ્સ માં ખૂબ જ માત્રામાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ હોવાથી બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો આજે આપણે મસાલા ઓટ્સ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week7 Nayana Pandya -
-
-
-
વેજ. મસાલા ઓટ્સ (Veg Masala Oats Recipe In Gujarati)
#GA4#Week7#Oats#tometoઆયા મે વેજ.મસાલા ઓટ્સ બનાવ્યા છે.જે વજન ઘટાડવા માટે ખુબજ ઉપયોગી છે.બધા વેજિટેબલ નો ઉપયોગ કર્યો છે એટલે હેલધી પણ છે જ.અને ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે.જે તમે સવારે બ્રેક ફાસ્ટ માં અથવા તો રાતે ડિનર માં પણ લય સકો છો. Hemali Devang -
-
મસાલા ઓટ્સ (Masala Oats Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ....જો આપણે જ ઘરે બહાર જેવા જ મસાલા ઓટ્સ બનાવી શકતા હોઈએ તો પછી બહાર ના પેકેટ ઓટ્સ ને બોલો બાય બાય અને ઘરે જ આસની થી બનાવો બહાર જેવા જ ઓટ્સ. Komal Dattani -
મસાલા ઓટ્સ (Masala Oats Recipe In Gujarati)
આ ફટાફટ બની જતો નાસ્તો કે બ્રેક ફાસ્ટ છે. ઓટ્સ ખાવા જોઈએ. ઓટ્સ હેલ્થ માટે પણ ખુબ જ સારા છે. ઓટ્સ હેલ્ધી કહેવાય છે. કેમકે ઓટ્સ માં પ્રોટીન અને વિટામિન ભરપૂર હોય છે. Richa Shahpatel -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13780122
ટિપ્પણીઓ