વિકેન્ડ રેસિપિ Healthy khana

Jarina Desai @cook_18409903
બાજરા લૉટ માં રાગી લૉટ ,મખાના પાઉડર
નો રોટલો, જોડે દૂધી ની મસાલા સબ્જી
વિકેન્ડ રેસિપિ Healthy khana
બાજરા લૉટ માં રાગી લૉટ ,મખાના પાઉડર
નો રોટલો, જોડે દૂધી ની મસાલા સબ્જી
રાંધવાની સૂચનાઓ
- 1
બધા લોટ મિક્સ કરી સાલ્ટ નાખી, દહીં નાખી લોટ રેડી કરો
- 2
નોનસ્ટિક પર રોટલો શે કો ઘી લગાવો
- 3
કડાઈ માં ઘી ગરમ કરી હોલ મસાલા નાખી, પિયા ઝ નાખો,
- 4
ગોલ્ડન થાય આદુ, લશુન, નાખો
- 5
ટામેટાં પ્યૂરી નાખી, રૂટિન મસાલા નાખો
- 6
, પાણી નાખો, ભુનો, દૂધી નાખી કવર કરી પકાવો
- 7
દુધીપાકી જાયઃ દહીં, ગરમ મસાલો નાખો થોડું પાણી નાખો
- 8
કવર કરી 5મિનિટ પકાવો
- 9
કોથમીર નાખી રોટલા જોડે ખાવ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તોરી કી સબ્જી (tori ki sabji recipe in gujarati)
તામિલનાડુ, મણિપુર ની ડીશ છે. લો કેલોરી , હેલ્થી સબ્જી છે, પાણી નું પ્રમાણ ખુબ જ હોય છે આ સબ્જી કૂકર માં પણ બને છે Jarina Desai -
-
આસામ-લો ભાજી(aasam low bhaji recipe in gujarati)
#EastIndiaRecipeઇઝી, ટેસ્ટી ,ફટાફટ બનતી સબ્જી, લૉકી કી સબ્જી. Jarina Desai -
સુપરચેફ દાળ થેપલા(dal thepla recipe in gujarati)
ચણા દાળ ના થેપલા ની પ્રોટીન થી ભરપૂર ડીશ છે, ઘેર થી શેકી છે , મસ્ત Jarina Desai -
-
રાગી ની નાનખટાઈ(Ragi Ni Nankhatai Recipe In Gujarati)
રાગી પોશાક તત્વ થી ભરપૂર છે તેથી નાના બાળકોને રાગી ની કોઈ પણ વાનગી બનાવી બાળકોને ખવડાવી સકાયRoshani patel
-
-
-
મખાના ની સબ્જી(Makhana Sabji Recipe In Gujarati)
મખાના ની સબ્જી#GA4 #Week13 (Makhana) Bhoomi Talati Nayak -
ચીઝ બોન્ડે(cheese bonde recipe in Gujarati)
દૂધી ની હેલ્થી ડીસ, મકાઈ, ચીઝ ની મસ્ત ડીશ છે Jarina Desai -
સ્વાદિષ્ટ કાઠિયાવાડી થાળી ૨ીંગણ નો ઓળો બાજરા નો રોટલો
#વેસ્ટસૌરાષ્ટ્ર ના કાઠિયાવાડ નું ખાનું ઓળો ને બાજરા નો રોટલો એટલે કાઠિયાવાડ ની કસ્તૂરી જે એક વાર જરૂર ટ્રાય કરજો Prafulla Ramoliya -
મસાલા મખાના (Masala makhana Recipe in Gujarati)
#GA4#Week13#pzal-Makhana,મખાના મખાના એ ફરાળ માટે ખાઈ શકાય છે. મખાના માંથી ફરાળી ખીર બનાવી શકાય છે. અને જલ્દી થી તમે એને ઘી સાથે સેકી ને નાસ્તા તરીકે ખાઈ શકો છો. ડાએટ માટે પણ તેને ખાઈ શકો છો. મખાના ની ખેતી બિહાર માં વધુ થાય છે. અને મખાના માં વિટામિન સારા રહ્યા છે. તો આજે હું લાવી છુ મસાલા મખાના જે ખૂબ જલ્દી થી અને ઓછા ઘટકો થી બને છે. આ ઉપરાંત તેમાંથી ખીર,સ્વીટ,અને સબ્જી બનાવી શકાય છે. તો ફરાળ માં ખાઈ શકી એવી મસાલા મખાના ની રેસીપી જોઈએ. Krishna Kholiya -
કટલેટ (cutlet recipe in Gujarati)
દૂધી, ચણાદાળ ની સબ્જી ટેક્ષ્ટ કરી, પણહવે કઈ અલગ ટેક્ષ્ટ વાળી ડીશ બનાવીશું Jarina Desai -
-
ડાયટ બાફલા બાટી (Diet Bafla Baati Recipe In Gujarati)
જવ, જુવાર અને રાગી ના લોટ ની ડાયટ બાફલા બાટીઆપણે આજે ઈડલી સ્ટેન્ડ મા સ્ટીમ કરીને બનાવસુ જેથી એક્દમ સોફ્ટ બને દાંત વગરની વ્યક્તિ પણ ખાઈ શકે. બીજું તેને ઘી માં તવી પર શેકીને પણ ક્રિસપી બનાવી શકાય. અને આજે બાટી spl Diabetes patients માટે છે Parul Patel -
મટર મખાના કરી (Matar Makhana Curry Recipe In Gujarati)
ડુગંળી લસણ વગર ની સુપર ટેસ્ટી. મટર મખાના ની લાલજબાબ સબ્જી્ (મટર -મખાના કરી) Saroj Shah -
સમોસા ની કઢી (samosa ni kadhi recipe in Gujarati)
કોકનટ મિલ્ક વાપરી કઢી બનાવી સમોસા જોડે મસ્ત લાગે છે Jarina Desai -
રાબ(Raab Recipe in Gujarati)
#GA4#WEEK15Jaggeryરાબશિયાળા માં શરદી થી રક્ષણ આપનાર અને ઇમ્યુનીટી વધારનાર બાજરા નો લોટ અને ગોળ ની રાબ Bhavika Suchak -
રોટલો ચુરમુ(Rotlo Churmu Recipe in Gujarati)
#GA4#week7#breakfast શિયાળા ની શરૂઆત થઈ ચૂકી છે અને સાથે સાથે હેલ્થી વાનગી જેવી કે સૂપ, બાજરા નો રોટલો, ઓળો વગેરે. મે પણ બ્રેકફાસ્ટ માં રાત્રે વધેલો બાજરા ના રોટલા નો ભૂકો કરી તેને લસણ ને બારીક સમારી ને બનાવ્યો છે જે ટેસ્ટી અને હેલ્ધી છે અને જટપટ બની જાય છે અને માત્ર ૩ સામગ્રી ની જ જરૂર પડે છે. Darshna Mavadiya -
મસાલેદાર મખાના (Masala Makhana Recipe in Gujarati)
મખાના નો ઉપયોગ ભગવાન ને પ્રસાદ ધરાવવામાં કરવામાં આવે છે. મખાના નો ઉપયોગ કરવાથી શરીર મા કેલ્શિયમ ની ઊણપ થતી નથી. મખાના ખુબ જ હેલ્ધી છે.#GA4#week13 Jigisha Patel -
પુલાવ(pulav recipe in gujarati)
#EastIndiaRecipeઅરુણાચલ પ્રદેશ ની ચીઝ, સ્પીરીંગ ઓનિઓન નો પુલાવ ની ડીશ. Jarina Desai -
ઘઉં અને રાગી ની સુખડી (Wheat Raagi Sukhdi Recipe In Gujarati)
#MAપારંપરિક વાનગી આપણે માં પાસેથી જ બનાવતા શિખીએ છીએ. તો મધર્સ ડે નિમિતે રેગ્યુલર સુખડી ની જગ્યાએ ઘઉં ના લોટ ની સાથે રાગી નો લોટ નો ઉપયોગ કરી સુખડી બનાવી છે જે ઘર માં બધાની પ્રિય છે. રાગી નો લોટ ઉમેરવાથી તેની પોષણ ગુણવત્તા વધી જાય છે. Bijal Thaker -
-
બાજરી મેથી નાં પરાઠા(bajri methi na paratha recipe in Gujarati)
#ML ઓલ ઈન વન પરાઠા જેમાં બાજરા નો લોટ,મેથી ની ભાજી,તલ અને રુટીન મસાલા ઉમેરી બનાવવામાં આવે છે.જે કેલ્શિયમ અને આયર્ન થી ભરપૂર છે. Bina Mithani -
હેલ્થી મખાના લાડુ (Healthy Makhana Ladoo Recipe In Gujarati)
#Navratriઆમાં મખાના, જીંજર, પૌવા અને બીજા વસાણાં નાખી બનાવીયા છે Jarina Desai -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઉનાળા માં બહજ આવે છે દૂધી એ શરીર ને ઠંડક આપે છે. દૂધી ના ઘણા બધા ફાયદા હોય છે. વડી દૂધી દાળ ના શાક માંથી પ્રોટીન અને ફોલિક એસિડ મળે છે. એટલે ઉનાળા માં દૂધી નું અલગ અલગ વાનગી બનાવી ને ખાવી અને ખવડાવી. અહીંયા દૂધી અને ચણા ની દાળ નું શાક બનાવ્યું છે. જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમે આ રીત એક વાર દૂધી દાળ નું શાક બનાવશો તો વારંવાર બનવશો Varsha Monani -
રાઈસ પકોડા (rice pakoda recipe in gujarati)
રાઈસ, કેરોટ, કેબેજ, છે,સાથે બેસન છે મસ્ત ડીશ છે Jarina Desai -
રાગી ઈડલી(ragi idli recipe in Gujarati)
#સુપરશેફ2સ્વાદિષ્ટ, પૌષ્ટિક ઈડલી રાગી/નાચની ના લોટ માં થી બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
રાગી નો શીરો(Ragi Shira Recipe In Gujarati,)
#GA4#Week20#Ragi...રાગી એ એક પ્રોટીન નું સારું એવું પ્રમાણ ધરાવે છે. અને ગર્ભવતી સ્ત્રી અને નાના બાળકો માટે તો રાગી ખૂબ જ ફયદાકારક છે. રાગી એ દક્ષિણ ગુજરાત મા વધારે જોવા મળે છે એને ત્યાં ના લોકો નાગલી પણ કહે છે.તો હું પણ મારા 1 વર્ષ ના બાળક ને રાગી નો શીરો, રાગી નો ઉપમા , રાગી ની રોટલી વગેરે આપુ છું. અને આજે મે એના માટે રાગી નો શીરો બનાવ્યો છે. Payal Patel -
ટ્રેડિશનલ ડીશ
આ મારી કૂકપેડ ની વિનિંગ રેસિપિ છે, જીયાથી કૂકપેડ માં મારી એન્ટ્રી થઈ, ડીશ માં વેજ બિરિયાની, જડદા, પનીર ટીકા , બટર મિલ્ક મસાલા છે Jarina Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13335192
ટિપ્પણીઓ (2)