પ્રોટીન ઢોકળા (protein dhokla recipe in gujarati)

Shital Desai
Shital Desai @shital_2714
Valsad

#વેસ્ટ
ગુજરાતી food
એમ તો ઢોકળા એટલે ગુજરાતનું staple food એમ કહીએ તો ચાલે બધી જગ્યાએ જ્યાં જઈએ ગુજરાતમાં ત્યા ઢોકળા તો કોઈને કોઈ સ્વરૂપે મળતાં હોય છે. ગુજરાતી અને ઢોકળા એકબીજાને પૂરક જેવા છે આજે મેં અહીં ઢોકળાને એક નવા સ્વરૂપે ટ્રાય કર્યાછે .

પ્રોટીન ઢોકળા (protein dhokla recipe in gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#વેસ્ટ
ગુજરાતી food
એમ તો ઢોકળા એટલે ગુજરાતનું staple food એમ કહીએ તો ચાલે બધી જગ્યાએ જ્યાં જઈએ ગુજરાતમાં ત્યા ઢોકળા તો કોઈને કોઈ સ્વરૂપે મળતાં હોય છે. ગુજરાતી અને ઢોકળા એકબીજાને પૂરક જેવા છે આજે મેં અહીં ઢોકળાને એક નવા સ્વરૂપે ટ્રાય કર્યાછે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મીનીટ
3 સર્વિંગ્સ
  1. 2 કપmix dal
  2. 2 કપચોખા
  3. 1 કપદહીં
  4. આદુ મરચાની પેસ્ટ
  5. 3-4 ચમચીતેલ
  6. ઇનોએક પેકેટ optional

રાંધવાની સૂચનાઓ

20મીનીટ
  1. 1

    સૌપ્રથમ દાળ અને ચોખાને એક વાસણમાં બોળી લો પાંચથી છ કલાક અને ત્યાર પછી પાંચથી છ કલાક પછી દળી લેવું દળતી વખતે એમાં દહીં નાખો..

  2. 2

    હવે જે મિશ્રણ તૈયાર કરવું છે એમાં આદુ મરચાની પેસ્ટ થોડી હળદર અને મીઠું અને બે ચમચી મોણ નાખીને બરાબર હલાવી લો અને ઈનો નું એક પેકેટ નાખી પાછું બરાબર હલાવી લો

  3. 3

    ઢોકળીયુ કર્યું તૈયાર કરી અને ડિસ ગરમ કરવા મૂકી દો. અને અંદર ઢોકળા નુ ખીરુ પાથરી દો

  4. 4

    15 મિનિટ પછી ગેસ બંધ કરી દઈને ઢોકળાની ડિશ ઠંડી પડવા દો અને પછી કટ કરીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Desai
Shital Desai @shital_2714
પર
Valsad

ટિપ્પણીઓ

Similar Recipes