રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં ગરમ પાણી કરવા મૂકવું. પછી એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું.
- 2
તેલ ગરમ થાય પછી રાઈ નાંખો.રાઈ તતડી જાય પછી એમાં કઢી પત્તા અને લીલા મરચા નાખો. અને પછી કાપેલી ડુંગળી, સીંગદાણા, લીલા વટાણા અને મીઠું નાખીને બધુ બરાબર મિક્સ કરી લેવું.
- 3
ત્યારબાદ તેમાં એક કપ જેટલો ઝીણો રવો નાખવો હવે રવા ને 5 થી 6 મિનિટ સુધી હલાવીને સેકવો
- 4
રવો સેકાઈ જાય ત્યારબાદ એમાં ગરમ કરેલું પાણી નાખવો અને ફટાફટ ફટાફટ મિક્સ કરવું હવે એમાં લીંબુનો રસ નાખવો અને બધુ બરાબર મિક્સ કરી લેવું અને ઉપરથી એક ચમચી બટર અને કોથમીર નાખો.
- 5
તૈયાર છે આપણો રવાનો ઉપમા.
- 6
ઉપમા ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં પણ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઉપમા(Upma Recipe in Gujarati)
#GA4#week5#ઉપમાઆ વાનગી સાઉથ ની છે પણ હવે ગુજરાત ના ઘણા ઘર માં તેને બ્રેકફાસ્ટ તરીકે લે છે Dipti Patel -
-
રવા ઉપમા (Rava Upma Recipe In Gujarati)
#ravaupma#upma#soojiupma#breakfast#cookpadgujarti#cookpadindiaઆજકાલ મોટાભાગના લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે ધ્યાન આપે છે. એવામાં બધા લોકો નાસ્તામાં હળવો અને ટેસ્ટી વાનગી ખાવાની ઈચ્છા રાખતા હોય છે. આજે હું તમારા માટે લઈને આવી છું સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં બનાવવામાં આવતી સોજીની ઉપમા (રવા ઉપમા). Mamta Pandya -
-
ડાયટ ઉપમા (Diet Upma Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#સાઉથ ઈન્ડિયન ટ્રીટ Sneha Patel -
-
ઉપમા(upma recipe in gujarati)
સાઉથ ના નાસ્તામાં સૌથી જલ્દી અને ઓછી વસ્તુ માથી બનતો અને સ્વાદિષ્ટ પચવામાં હલકો ટેસ્ટી નાસ્તો ઉપમા છે.#સાઉથ# weekly કોન્ટેસ્ટ# રેસીપી 55#sv# i love cooking. Jyoti Shah -
-
-
-
વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
#GA4 #Week5મારી ઘરે સવારે નાસ્તા માં ઘણી વાર બને છે. બાળકો બધા શાક ના ખાય પણ હું બહુ બધા શાક નાંખી ને બનાવું છું જેથી હેલ્થી છે અને બધા ખાઈ પણ લે છે. Arpita Shah -
-
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી # બ્રેકફાસ્ટ રેસીપી#લાઈટ ,હેલ્ધી રેસીપીઉપમા સ્પેશીયલી સાઉથ ની વાનગી છે પણ બધા ને પોતાના સ્વાદ અને પસંદગી મુજબ અપનાવી ને નાસ્તા માટે પ્રધાનતા આપી છે ઉપમા ફટાફટ બની જતી કયૂક એન્ડ ઈજી રેસીપી છે. Saroj Shah -
-
-
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#tread૩#ઉપમા. બાળકો ને ઉપમા ખૂબ સારી લાગે છે.. ભાવે છે. તે હેલધી અને પ્રોટીન થી ભરપૂર હોય છે. તેમાં લીલાં શાકભાજી આવે છે માટે. sneha desai -
-
-
બીટરૂટ ઉપમા (Beetroot Upma Recipe in gujarati)
ઉપમા સાઉથ ઈન્ડિયન બ્રેક ફાસ્ટ છે પણ આખા ઈન્ડિયા માં બધે જ ખવાય છે. ખાવા માં ઘણી જ લાઇટ અને હેલ્થી અને બનાવામાં બહુ જ ક્વિક છે. બાળકો ને પણ ઉપમા બહુ પસંદ હોય છે. અહીં મેં બીટરૂટ ઉપમા બનાવી છે બધા વેજીટેબલ્સ નાખીને. બહુ જ સરસ બની છે તમે પણ ચોક્કસ બનાવજો.#GA4 #Week5 #beetroot #upma #ઉપમા #બીટરૂટ Nidhi Desai -
વેજ ઉપમા (Veg. Upma Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઉપમા એટલે હળવો ,હેલ્ધી ,પૌષ્ટિક, લો કેલેરી નાસ્તો. વડી પેટ પણ ભરાઈ જાય ,જલ્દી ભૂખ ન લાગે. જેથી વજન પણ ન વધે. Neeru Thakkar -
-
રવા ઉપમા (Rava Upma Recipe In Gujarati)
બાળકો નો પ્રિય નાસ્તો અને એને જુદી જુદી રીતે કરી શકાય સાદો, વટાણા, વેજિટેબલ વાળો મેં વેજિટેબલ વાળો બનાવ્યો છે કારણ બાળકો ઍ બહાને શાક ખાઈ શકે Bina Talati -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13451189
ટિપ્પણીઓ