મટર કચોરી(Mutter Recipe In Gujarati)

Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
Surat

રાજસ્થાન દિલ્હી ની ફેમસ કચોરી

મટર કચોરી(Mutter Recipe In Gujarati)

રાજસ્થાન દિલ્હી ની ફેમસ કચોરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨/૩ વ્યક્તિ માટ
  1. કચોરી ના પડ માટે
  2. ૧ કપમેંદો
  3. ટી. સ્પૂન સોજી
  4. ૫/૬ ટી.સ્પૂન તેલ
  5. સ્વાદાનુસાર મીઠું
  6. જરૂર મુજબ પાણી
  7. સ્ટફિંગ માટે
  8. ૧ કપલીલી વટાણા
  9. ૨-૩ નંગલીલી મરચા
  10. 1કટકો આદું
  11. ૨-૩ટી. ટી.સ્પૂન તેલ
  12. ૧/૨ ટી.સ્પૂનહળદર
  13. ૧/૨ ટી.સ્પૂનઆખું જીરું
  14. ટી. સ્પૂન મરચું પાઉડર
  15. ૧/૨ ટી સ્પૂનઘાણાજીરુ
  16. ૧/૨ ટી.સ્પૂનઆમચૂર પાઉડર
  17. ૧/૨ટી. સ્પૂન ગરમ મસાલો
  18. સ્વાદાનુસાર નમક
  19. જરૂર મુજબ કોથમીર
  20. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સો પ્રથમ આપડે લોટ બાંધી લેસુ એના માટે મેંદો, રવો,નમક,તેલ મિક્ષ કરી લેવું પાણી વડે લોટ બાંધી ત્યાર કરી લેવો ભીના કપડા માં ૨૦/૨૫ મિનિટ રેસ્ટ કરવા રાખી દેવો

  2. 2

    લીલા વટાણા ને બાફી ને ત્યાર કરી લેવા પછીએને મિક્સી જાર માં લય આદુ, મરચાં નાખીને ક્રશ કરી લેવું અઘ કચરું જ રાખવાનું છે પેસ્ટ નથી કરવાની

  3. 3

    હવે એક પેનમાં તેલ મુકી આખું જીરું, લીલા વટાણા નાખી બધાં મસાલા મીક્સ કરો ૧૦ મિનિટ ચડવા દયો

  4. 4

    લોટ ના મીડીયમ સાઇઝ ના લુવા કરો ને એ લુવા માં વચે હોલ કરી ને સ્ટાફિંગ ભરો ને પેક કરી હલકે હાથે પ્રેસ કરો

  5. 5

    એને મિડીયમ ફ્લેમ પર તળી લો ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી

  6. 6

    સવિંગ પ્લેટ માં લય ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
પર
Surat
Loves to cook and eatmy passion preparing new dishes
વધુ વાંચો

Similar Recipes