ચણા મસાલા વિથ પરાઠા(chana masala with paratha recipe in Gujarati)

Lekha Vayeda
Lekha Vayeda @lekh
દ્વારકા

શોખ એક એવી ફિલિગ્સ છે કે વ્યક્તિ ને એ પૂરી કરવા ની ચાહ હોય છે.અને જ્યાં ચાહ છે ત્યાં રાહ છે એવું કહેવાય છે એવા જ કંઈક નવા ઉત્સાહ સાથે ફરી નવી શરૂઆત નવી વાનગી સાથે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 થી 6 વ્યક્તિ
  1. 250 ગ્રામકાબુલી ચણા
  2. 3 નંગટામેટાં
  3. 1કટકો આદુ
  4. 2લીલા મરચા
  5. 1 ચમચીમગજતરી ના બી
  6. 2-4સૂકા મરચા
  7. 1 ચમચીગરમ મસાલો
  8. 1 ચમચીધાણાજીરું
  9. 1 ચમચીમરચાં પાઉડર
  10. 1 ચમચીહળદર
  11. 2ચમચા તેલ
  12. 1 ચમચીજીરું
  13. ચપટીહિંગ
  14. નમક સ્વાદાનુસાર
  15. પરોઠા માટે
  16. 2 વાટકીઘઉં નો લોટ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    કાબુલી ચણા ને 3 થી 4 કલાક માટે પલાળી રાખો.ત્યારબાદ કૂકરમાં ચણા નાખી એક કાપડ માં થોડી ચા,તમાલપત્ર,લવિંગ બધું જ બાફવા માં પોટલી વારી સાથે નાખો.

  2. 2

    મગજતરી ના બી સૂકા મરચાં બધું પીસી લો.ટામેટાં આદુ મરચાં ની ગ્રેવી બનાવો.એક કડાઈ માં તેલ મૂકી તેમાં જીરું,હિંગ અને પીસેલો પાઉડર નાખો,ત્યારબાદ તેમાં ટામેટાં ની ગ્રેવી ઉમેરો.અને બધો મસાલો અને નમક ઉમેરો.થોડીવાર ગેસ પર રહેવા દો.

  3. 3

    ઘઉં ના લોટ માં નમક અને મોણ નાખી.લોટ બાંધો.ત્વ પર પરોઠા બનાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Lekha Vayeda
પર
દ્વારકા

Similar Recipes