બટેટા નું શાક( Bateta Shaak Recipe in Gujarati

Arti
Arti @cook_26704125

બટેટા નું શાક( Bateta Shaak Recipe in Gujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ બટેટા
  2. ૨ ચમચીતેલ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 1 ચમચીખાંડ
  5. 1 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1ટમેટું
  7. 1 ચમચીહળદર
  8. ૧/૪ ચમચીહિંગ
  9. 1 ચમચીધાણાજીરૂ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કૂકરમાં તેલ મૂકી તેમાં હિંગ નાખી વઘાર કરો પછી તેમાં સમારેલા રીંગણા બટેટા અને ટમેટું નાખો.

  2. 2

    પછી તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું અને ખાંડ નાખી મિક્સ કરો પછી તેમાં થોડું પાણી નાખી કુકર બંધ કરો.

  3. 3

    બની જાય એટલે એક ડીશ માં લઇ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arti
Arti @cook_26704125
પર

Similar Recipes