આલુ પાલક રોલ(aalu palak Roll Recipe in Gujarati)

Chetsi Solanki
Chetsi Solanki @cook_24037201
Ahemdabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦
  1. વાટકો ઝીણી સમારેલ પાલક
  2. વાટકો મેસ કરેલ બટેટા
  3. ચમચો ચણા નો લોટ
  4. ૨ ચમચીચવાણ નો ભૂકો
  5. નમક
  6. લીલા મરચા
  7. 1 ચમચીરાઈ
  8. 2 ચમચીજીરું
  9. 1 ચમચીતેલ
  10. તમાલપત્તર
  11. લીંબૂ

રાંધવાની સૂચનાઓ

૨૦
  1. 1

    પાલક મેસ કરેલ બટેટા અને ચણા નો લોટ નમક લીલું મરચું અને થોડુ લીંબૂ ઉમેરી અને લોટ બાંધી લો

  2. 2

    એના નાના રોલ જેવું વાળી અને ઢોકળા મૂક્યે એમાં વરાળ મા ૧૦ મિનિટ સુધી મુકવા અને ચડી ગયા બાદ એમના નાના પીસ કરવા

  3. 3

    એક પેન માં તેલ મુકુવુ અને એમાં રાઈ જીરું અને તમાલપતર મૂકી ને વધારવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chetsi Solanki
Chetsi Solanki @cook_24037201
પર
Ahemdabad

Similar Recipes