બનાના પેનકેક (Banana pan cake Recipe in Gujarati)

Hetal Chirag Buch @hetal_2100
બનાના પેનકેક (Banana pan cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગોળ માં પાણી ઉમેરી થોડું ગરમ કરી ગોળ ને ઓગળી લ્યો
- 2
હવે એક બાઉલમાં લોટ લઇ તેમાં ગોળનું પાણી ઉમેરી પુડા જેવું ખીરું તૈયાર કરો અને ૧૦ મિનિટ rest આપો
- 3
હવે કેળાને સ્મેશ કરી તેનો પલ્પ બનાવી ખીરામાં ઉમેરી એકદમ હલાવી લો...જરૂર પડે તો એક વાર આ ખીરા ને ગાળી લ્યો...તેમાં સહેજ પણ lamp ના હોવ જોઈએ. હવે પેનકેક બનાવવા ના તવા પર ઘી થી બર્શિંગ કરી ખીરુ પાથરી બેને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એવું શેકી પેનકેક બનાવો.
- 4
તૈયાર થયેલ પેનકેક ને ગરમ અથવા ઠંડી કેળા તથા ચોકલેટ સોસ અને મધ થી ગાર્નિશ કરી સર્વ કરો
Similar Recipes
-
બનાના પેનકેક (Banana Pancakes Recipe In Gujarati)
#GA4#Week2#bananapancakeswithotsખૂબજ હેલથી..ફટાફટ બની જતી..કેળાં ની સિઝન અનુરૂપ... Dr Chhaya Takvani -
ઘઉંના લોટની બનાના ચોકલેટ પેનકેક (Wheat Flour Banana Chocolate Pancake Recipe In Gujarati)
#GA4 #Week2આ બાળકોને ખૂબ જ ભાવે છે અને હેલ્થી પણ છે.Saloni Chauhan
-
-
બનાના પેનકેક(Banana Pan Cake Recipe in Gujarati)
#GA4#Week2 #banana #pancake આપડે મીઠાઈ ખાવાનું મન થાય એટલે સાથે બનાવાની મહેનત પણ એટલી જ હૉય ..પણ કંઈક એવુ બનાવીએ જે જલ્દી બની જાય ..બાળકો ને પણ ભાવે ને પૌષ્ટિક પણ હૉય ...જેમાં ફ્રૂટ્સ ડ્રાય ફ્રૂટ્સ દૂધ ને રોટલી જેટલુ પોષણ પણ હૉય ..તો એ છે બનાના પેનકેક 😊 bhavna M -
પેનકેક( Pan cake recipe in Gujarati
#GA4#week2#Pancake મેં અહીંયા તીખી પેનકેક બનાવી છે એટલે કે ચણા ના લોટ ના પુડલા બનાવ્યા છે. આ પુડલા જલ્દી બની જાય છે.અને સવારે કે સાંજે નાસ્તા માં બનાવી શકાય છે. બહુ ટેસ્ટી બને છે. Hetal Panchal -
બનાના પેન કેક (Banana pan Cake Recipe in Gujarati)
આ મારા બાળકો ની ફરમાઈશ છે. એ લોકો ને ખુબ ભાવે છે. જલ્દી બની જાય છે. Kinjal Shah -
-
બનાના પેન કેક(Banana pan cake recipe in Gujarati)
#GA4#PANCAKE#BANANA#WEEK2#COOKPADGUJ#COOKPADINDIA બાળકો ને પ્રિય એવી પેન કેક ને વધુ હેલ્ધી બનાવવા માટે મેં પેન કેક બનાવવા ખાંડ નાં બદલે ગોળ નો ઉપયોગ કર્યો છે, મેંદા નાં બદલે ઘઉં નાં લોટ નો ઉપયોગ કર્યો છે અને વધુ પોષ્ટિક અને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં કેળા નો ઉપયોગ પણ કર્યો છે. Shweta Shah -
બનાના પેનકેક (Banana Pancake Recipe In Gujarati)
બનાના પેનકેક એકદમ હેલ્ધી વર્ઝનમાં બનાવ્યું છે, આમાં ગોળ, બનાના,ઘી, તલ, ડ્રાયફ્રુટ,કોપરુઆમાં બધા neautician આવી જાય છે.#Week2#GA4#banana#pancake#post2 Sejal Dhamecha -
-
બનાના ચોકલેટ પેનકેક(Banana chocolate cake recipe in gujarati)
#GA4#WEEK 2#Post 2#Recipe બનાના અને ચોકલેટ પેનકેક બાળકોને મોટાઓને પણ ખૂબ જ ભાવશે મે આ પેનકેક બનાના અને કોકો પાઉડર ની બનાવી છે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે Pina Chokshi -
ઓટ્સ બનાના પેનકેક (oats banana pancake recipe in gujarati)
#GA4#week2#pancake #banana Monali Dattani -
પેનકેક(Pan Cake Recipe in Gujarati)
#GA4#Week2#Pancakeઆ ખૂબ જ સરસ છે અને બનાવવા મા પણ ઓછો સમય લે છે..... Janvi Thakkar -
દૂધી મંચુરિયન અપ્પમ પેનમાં (Dudhi Manchurian In Appam Recipe In Gujarati)
આ રેસિપી મારું પોતાનું innovation છે Krishna Joshi -
મેંગો બનાના સ્મૂધી (Mango Banana Smoothie Receipe in Gujarati)
#કૈરી#curd#goldenapron3#week19આ સ્મૂધી ખૂબ જ હેલ્ધી છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે. અને ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. ઉનાળાની ઋતુમાં આ સ્મૂધી ખૂબ જ ઠંડક આપે છે. તમે ઉપવાસ માં પણ આ સમૂધી ની શકો છો. Charmi Shah -
-
એગલેસ બનાના - કોકોનટ કેક (Eggless Banana Coconut Cake Recipe In Gujarati)
#GA4#Week22આ કેક ને બેક નથી કરવાની. ફક્ત બેજ સામગ્રી થી ઝટપટ બની જાય છે. હેલ્ધી અને સ્વાદિષ્ટ ! Rupal Shah -
બનાના - ચોકો રોટી રેપ (Banana Choco Roti Wrap Recipe In Gujarati)
#GA4#Week2 આ રેપ બનાવવા મા એકદમ સહેલા છે .જો રોટલી તૈયાર હોય તો ફટાફટ બની જાય છે.સાંજે બાળકો ને ભૂખ લાગે અને બપોર ની રોટલી બનાવેલી હોય તો આ રેપ ઝડપ થી બની જાય છે.બનાના ની જગ્યા એ ચોકલેટ સાથે સારા લાગે તેવા કોઈ પણ ફ્રૂટ લઈ શકીએ. Vaishali Vora -
બનાના મેથી થેપલાં (Banana Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week2સવારના નાસ્તામાં થેપલાં એ સૌને ભાવતી વાનગી છે એજ થેપલાં ને એક ટ્વિસ્ટ ની સાથે મારી રેસીપી શેયર કરું છું. Komal -
-
ફરાળી પેનકેક(Farali pan cake recipe in Gujarati)
#GA4#week2#pancakeફરાળી પેનકેક સ્વાદ મા એકદમ સરસ લાગે છે સાથે સાવ સહેલાય થી બની જાય છે.lina vasant
-
મેંગો બનાના આલમન્ડ સ્મુધી (Mango Banana Almond Smoothie Recipe In Gujarati)
આ એકદમ ટેસ્ટી અને હેલ્ધી સ્મુધી છે અને ઝટપટ બની પણ જાય છે. Vaishakhi Vyas -
ચીકું બનાના મિલ્કશેક(Chiku Banana Shake Recipe in Gujarati)
#GA4 #Week4 #મિલ્કશેકખૂબ જ હેલ્ધી અને ઓછા સમયમાં બની જાય અને નાના મોટા દરેક ને ભાવે એવો ચીકુંં બનાના મિલ્કશેક.Dimpal Patel
-
-
-
પેનકેક (Pan cake recipe in Gujarati)
આ થાઈલેન્ડ ડૅઝટ છે અને ત્યાં નૂ સ્ટ્રીટ ફુડ જે શોપિંગ કરતા ગરમ ખાઈ ને એનૅજી આવી જાય.#GA4#week2#pancake Bindi Shah -
-
બનાના ડ્રાય ફ્રૂટ પેનકેક (Banana dry fruit pancake Recipe In Gujarati)
#GA4#Week2#Banana#pancake Mitu Makwana (Falguni) -
પેન કેક (pan cake recipe in Gujarati)
#GA4 #Week2#પેન કેક બાળકો ની ફેવરીટ નામ સાંભળતા જ ખુશ થાય તેવી પેન કેક જેખુબજ સરળઅને જલ્દી બની જાય છે Kajal Rajpara -
મગ પેનકેક (Mag Pan Cake Recipe In Gujarati)
મગ એક પ્રોટિન માટેનું બેસ્ટ બ્રેકફાસ્ટ છે.. મારા ઘરમાં મગના પુડલા એટલે કે મગ પેનકેક ખૂબ જ ભાવે છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે.. નાના-મોટા બંને ખાઈ શકે છે. તો ચાલો આજે આપણે જોઈએ મગ ના પુડલા ની રેસીપી.. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્ષ માં જરુરથી જણાવજો..#GA4#Week2#cookpadindia Nayana Gandhi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13713493
ટિપ્પણીઓ (10)