ડુંગળી નું શાક (Onion Shaak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળીના ફોતરા હટાવી, ઉભા કાપા પાડી લો ત્યારબાદ ટામેટાની પ્યુરી મિક્સરમાં બનાવી લો.
- 2
લીલુ લસણ, લીલા મરચાં અને આદુ ની પેસ્ટ બનાવી લો. સીંગદાણાને મિક્ષ્ચરમાં ક્રશ કરી લો.કાજૂના નાના નાના ટુકડા કરી લો.
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો, તેમાં બધા જ સુકા મસાલા અને હિંગ ઉમેરી વઘાર કરી લેવો. વઘારની સુગંધ આવે ત્યારે તેમાં તૈયાર કરેલ ડુંગળી ઉમેરો. મધ્યમ તાપે આઠથી દસ મિનિટ સાંતળવા દો.
- 4
ડુંગળી સાંતળો તે દરમિયાન બીજા ગેસ પર એક પેનને ગરમ કરી મધ્યમ તાપે સિંગદાણા ને શેકી લેવા ત્યારબાદ આ પેનમાં જ કાજુ ઉમેરી કાજુના ટુકડાને ઉમેરો કાજુના ટુકડાને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી સાંતળી લો.
- 5
આ બાજુ ડુંગળી ડાર્ક ગોલ્ડન બ્રાઉન ની થઈ જાય ત્યારે તેમાં લીલું લસણ ઉમેરો ત્યારબાદ ટોમેટો પ્યુરી અને આદુ મરચાની પેસ્ટ ઉમેરી મિક્ષ કરી લેવું.
- 6
હવે તેમાં હળદર ધાણાજીરું લાલ મરચું પાઉડર ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લેવું ત્યારબાદ શેકેલા સીંગદાણા નો ભૂકો અને કાજુના ટુકડા ઉમેરવા. ઉપર પાપડી ગાંઠિયા ને હાથથી મસળી ને બરાબર મિક્સ કરી લેવું,સાથે તેમાં દહીં પણ ઉમેરી દેવું,ઉપરથી લીંબુનો રસ ઉમેરી,ફરીથી હલાવી થોડીવાર શાકને ધીમી આંચ પર ચડવા દેવું. તેલ છૂટું પડી જાય એટલે ડુંગળીયું નુ શાક તૈયાર છે.
- 7
હવે શાક સર્વ કરવા માટે તૈયાર છે. શાકને સર્વિંગ પ્લેટમાં લઈને ઉપરથી ધાણા ભાજી ભભરાવી. ડુંગળીયું નુ શાક સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી ડુંગળી નું શાક(Green Onion Shaak Recipe in Gujarati)
#GA4#week11શિયાળુ શાક માં લીલા શાકભાજી બહુ સરસ આવેછે તેમાં અને ગુણકારી પણ હોય છે તેમાં પણ અલગ અલગ રીતે ઘણી વાનગી બનાવી શકાય છે આજે મે લીલી ડુંગળી ની સાથે ગાંઠિયા નો ઉપયોગ કરી શાક બનાવ્યું છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.ગરમ ગરમ શાક રોટલી ભાખરી રોટલા બધા સાથે ભળી પણ જાય છે. khyati rughani -
-
-
શક્કરિયા નું ગ્રેવીવાળું શાક (Shakkariya Gravy Valu Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadindia#sweetpotato Neeru Thakkar -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5વિન્ટર કિચન ચેલેન્જ - Week 5 (જીંજરા નું શાક) Juliben Dave -
-
લીલી ડુંગળી નું શાક (Green Onion sabji Recipe In Gujarati)
#FFC3#greenonionsabji#લીલીડુંગળી#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
સુરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati #SRJસુરણની ભૂગર્ભમાં ખેતી કરવામાં આવે છે. જેમાં ઘણા ઔષધીય તત્વો હોય છે. સુરણ સ્વાદ સાથે અનેક ઔષધીય ગુણ પણ પ્રદાન કરે છે. સૂરણમાં ફાઇબર, વિટામિન સી, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ જોવા મળે છે. જે હરસ અને કેન્સર જેવા ગંભીર રોગથી બચાવી શકે છે. Neeru Thakkar -
ફરાળી કઢી(farali kadhi in Gujarati)
#golden apron 3#week 24#વિકમીલ ૩#માઇઇબુક પોસ્ટ ૨૫Komal Hindocha
-
તુવેર રીંગણ નું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળાની સીઝન શરૂ થતા પહેલા જ માર્કેટમાં લીલી તુવેર આવી જાય છે. લીલી તુવેરની અનેક વાનગીઓ બને છે. લીલી તુવેર અને રીંગણનું શાક એ બેસ્ટ મેચિંગ છે. Neeru Thakkar -
-
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
-
આખી ડુંગળી નું શાક (Baby onion sabzi recipe in Gujarati)
#વિકમીલ૧આ શાક ખાવા માં ખૂબ ટેસ્ટી બને છે ને જલ્દી બની જાય છે .આ શાક સ્પાઈસી હોય છે.આ કાઠીયાવાડી શાક છે. Vatsala Desai -
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
લાલ મરચાની ચટણી(Red Chilli Chutney Recipe in Gujarati)
#GA4#week13#chille#redchille#winterspecial#cookpadindia Riddhi Ankit Kamani -
શક્કરિયા નું રસાવાળુ શાક (Shakkariya Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#sweetpotato Neeru Thakkar -
-
-
-
ડુંગળી ચેરી ટોમેટો નું શાક (Dungri Cherry Tomato Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefડુંગળીની સાથે ચેરી ટોમેટોનું શાક બનાવેલ છે. ટેસ્ટમાં કોઈ ખાસ ફરક પડ્યો નથી પણ એનો દેખાવ અને જે મિક્સ થયા પછીનો જે કલર આવ્યો છે એ ખરેખર જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો બન્યો છે. Neeru Thakkar -
લીલી ડુંગળી નું શાક (Green onion Shaak Recipe in Gujarati)
#GA4#WEEK11#Lili dungadi#Lili dungadi and sev nu shak Heejal Pandya -
લીલી ડુંગળી ગાંઠિયા નું શાક
લીલી ડુંગળી ગાંઠિયા નું શાક નાના-મોટા સૌને ભાવે છે#GA4#Week11 himanshukiran joshi -
-
લીલી ડુંગળી શાક (Green onion Shaak Recipe in Gujarati)
#GA4#WEEK4#ગુજરાતીકોઈ પણ વધુ શાક ન હોય છતાં કાઠીયાવાળી ગુજરાતી ભાણું માણવા ડુંગળી અને ટમેટાંનું ખુબ જ સરળ, પ્રખ્યાત અને સ્વાદિષ્ટ શાકની રેસિપી લઈ આવી છું . Shraddha Padhar -
More Recipes
ટિપ્પણીઓ (2)