ખાડવી(Khandvi Recipe in Gujarati)

shobha shah
shobha shah @cook_25792095
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. ૧વાટકી ચણાનો લોટ
  2. ૧/૨વાટકી ખાાટી છાશ
  3. વાટેલા આદુમરચા ૧ચમચી
  4. ચપટીહિગ, હળદર
  5. ૨ચમચી તે લ,
  6. ચપટીખાવા નો સોઙા
  7. મીઠું સવાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સો પથમ એક બાઉલમાં છાશ લઈ તેમાં માપ અનુસાર ચણાનો લોટ નાખી હલાવતા રહેવું

  2. 2

    તેમા આદુમરચા, હિગ,હળદર,મીઠું, તેલ,સોડા બધુ નાખી ૨/૩મિનીટ હલાવવું

  3. 3

    કુકરમાં ૨૫ મિનીટ સિટી વગર મુકવુ

  4. 4

    તયાર બાદ કુકરમાંથી કાઢી બરાબર હલાવી લેવુ

  5. 5

    થાળીમાં તેલ બને બાજુ લગાવી ને રાખવુ

  6. 6

    ગરમ જ થાળી પર પાથરવુ, ઠડુ થઈ જશે તો પથરાશે નહિ

  7. 7

    હવે ઠોડુ ઠડુ થાય એટલે લાબા કાપા કરવા

  8. 8

    પછી તેના રોલ કરવા

  9. 9

    એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકવુ તેમા રાઈનો વધાર કરી ખાડવી પર નાખવુ

  10. 10

    કોથમીર અને કોપરાના છીણથી સજાવટ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shobha shah
shobha shah @cook_25792095
પર

Similar Recipes