ઉપમા (Upma Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
2 વ્યક્તિ
  1. 1 કપવરમીસીલી સેવ
  2. 21/2 કપપાણી
  3. 2 ટી સ્પૂનઘી
  4. 2 ટી સ્પૂનતેલ
  5. 1ટે.ચમચી સમારેલુ કોબી
  6. 1ટે. ચમચી સમારેલું ગાજર
  7. 1ટે. ચમચી સમારેલું કેપ્સિકમ
  8. 1ટે. ચમચી વટાણા
  9. 1ટે. ચમચી મકાઈ ના દાણા
  10. 1 ટી સ્પૂનકોથમીર
  11. 5-7લીમડા ના પાન
  12. 8-10કાજુના કટકા
  13. 8-10કિસમિસ
  14. 1/4 ટી સ્પૂનરાઈ
  15. 1/4ટી. ચમચી અડદની દાળ
  16. 1/2 ટી સ્પૂનલીંબુ નો રસ
  17. 1/2 ટી સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  18. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ થોડું તેલ ઘી મિક્સ કરી એમાં રાઈ, અડદની દાળ ને લીમડાનો વઘાર કરી વરમીસીલી સેવ સાંતળો.

  2. 2

    આ સેવ એક વાસણ માં કાઢી, એજ પેન માં ઘી ને તેલ મિક્સ કરી તેમાં રાઈ, અડદની દાળ ને લીમડા નો વઘાર કરી,કાજુ દ્રાક્ષ 2 મિનિટ સાંતળી તેમાં બધું શાક નાખી બધું થોડું ચઢી જાય ત્યાં સુધી સાંતળો. થોડું ક્રનચી રાખવું.

  3. 3

    આ શાકમાં શેકેલી સેવ મિક્સ કરી થોડું હલાવીને આદુ મરચા તથા પાણી નાખી ચઢવા દો.

  4. 4

    પાણી બધું શોષાય જાય અને સેવ ચઢી જાય પછી થોડો લીંબુ નો રસ નાખવો.કોથમીર થી ગાર્નિશ કરી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Poonjani
Hetal Poonjani @HetalPoonjani_441
પર
Gondal, Gujarat, India
Cooking is my passion. I love to explore new recipes whether traditional or continental, and try it. Cookpad has given me a platform to learn and also showcase my passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes